ETV Bharat / bharat

TOP NEWS: આજે અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, Guru Pushya Nakshatra: દાગીના ખરીદવાનો આજે ઉત્તમ દિવસ સહિતના તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Breaking News

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: આજે અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, Guru Pushya Nakshatra: દાગીના ખરીદવાનો આજે ઉત્તમ દિવસ સહિતના તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Oct 28, 2021, 6:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 આજે અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 28 ઑક્ટોબરે અમદાવાદ શહેરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે શહેરના તમામ વિસ્તારોને 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. આ હુકમ આજે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી અને 29 ઑક્ટોબરના સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. Click Hear

2 Guru Pushya Nakshatra : લગ્નસરા અને ઘર માટે દાગીના ખરીદવાનો આજે ઉત્તમ દિવસ

દિવાળી આવતાની સાથે જ ભારતમાં બજારોમાં ભીડ જોવા મળે છે. ખાસ કરીને ઘરેણા, કાપડ, વાહન બજારોમાં તેજી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે ધનતેરસે લોકો સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે. કારણ કે, તેને શુભ માનવામાં આવે છે. પરંતુ 28 ઓક્ટોબરના રોજ ગુરૂવારે પુષ્ય નક્ષત્રનો ( Guru Pushya Nakshatra ) સંયોગ થાય છે. જે ઘરેણાં ખરીદવા ઉત્તમ દિવસ છે. Click Hear

3 આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટે મુલતવ્યો ચુકાદો, આજે હાથ ધરાશે સુનવણી

અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈ પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. આર્યનના વકીલ મુકુલ રોહતગીએ મંગળવારે દલીલો કરી હતી. ગઇકાલે માત્ર આર્યનના જામીનનો નિર્ણય (Bombay High Court hears Aryan Khan's bail plea) થવાનો હતો. તેણે કહ્યું હતું કે આર્યનની ધરપકડ ખોટી છે. કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવશે. Click Hear

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Pegasus Spyware: સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી

પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો (Pegasus Snooping SC Verdict) સંભળાવશે. ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસની કથિત જાસૂસીની સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. આ કેસનો ચુકાદો ગત સપ્ટેમ્બરમાં અનામત રાખવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયા જૂથોએ અહેવાલ આપ્યો હતો કે લગભગ 300 પ્રમાણિત ભારતીય ફોન નંબર છે, જે પેગાસસ સોફ્ટવેર (Pegasus Spyware) દ્વારા જાસૂસીના સંભવિત લક્ષ્યો હતા. Click Hear

2 કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક, કોવિડ રસીકરણ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન(Union Health Minister)મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું હતું કે હું આજે રાજ્યોના સ્વાસ્થ્ય પ્રધાનોને મળી રહ્યો છું. કોવિડ રસીકરણ, ઇમરજન્સી કોવિડ પેકેજ અને અન્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી 'પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન' યોજના પર પણ વાત કરવામાં આવશે. Click Hear

3 ઇટલીમાં નજીકના સંબંધીઓની હાજરીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બરમાં લગ્ન કરશે

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બાદ રણબીર સાઉથ ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીની ફિલ્મ 'એનિમલ'નું શૂટિંગ કરવા જઈ રહ્યો હતો, પરંતુ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન (Ranbir Kapoor and Alia Bhatt marriage)ને કારણે ફિલ્મનું શેડ્યૂલ જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ફિલ્મ 'એનિમલ'માં રણબીર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ અને પરિણીતી ચોપરાની પણ મહત્વની ભૂમિકામાં હશે. Click Hear

  • સુખીભવ

1 કરચલીઓથી બચવા માટે આ ટિપ્સ ધ્યાનમાં રાખો

ચહેરા પર અકાળે કરચલીઓ(Wrinkles on the face) બીમારી, અસ્વસ્થ જીવનશૈલી(Lifestyle) અથવા યોગ્ય ત્વચા સંભાળના અભાવ જેવા ઘણા કારણોસર આવી શકે છે. આ સમસ્યાથી બચવા માટે સમયસર ત્વચાની સંભાળ(Skin care) શરૂ કરવી જરૂરી છે. Click Hear

  • Explainer

1 અનિતા આનંદ જ નહીં, અનેક દેશોમાં મહત્વના પદ પર છે ભારતીય મૂળના લોકો

કેનેડાના સંરક્ષણ પ્રધાન (Minister of Defense of Canada)ની જવાબદારી ભારતીય મૂળની મહિલા (Woman of Indian Origin)ને આપવામાં આવી છે. શું તમે જાણો છો કે વિશ્વના કેટલા દેશોની સરકારોમાં ભારતીય મૂળના લોકો આટલા મોટા કે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે? કમલા હેરિસ (Kamala Harris)નું નામ તો કદાચ તમે જાણતા જ હશો, પરંતુ અમે તમને જણાવીશું કે ક્યાં ક્યાં, કેટલા દેશોમાં, કયા હોદ્દા પર ભારતીય મૂળના લોકો છે. Click Hear

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.