ETV Bharat / bharat

Encounter in Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ - Jammu Kashmir Encounter breaks out

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ(Encounter in Jammu and Kashmir) શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓ(Anantnag Mumanhal Encounter) વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે.

Encounter in Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું

author img

By

Published : Dec 24, 2021, 8:54 AM IST

કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના અરવાની વિસ્તારના મુમનહાલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર(Anantnag Mumanhal Encounter) થયું. મળતી માહિતી મુજબ સેનાએ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓની(Jammu Kashmir Encounter breaks out) હાજરીની બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન(Search Operation Anantnag Encounter) શરૂ કર્યું.

આતંકવાદીઓના ચાર કથિત સહયોગીઓની ધરપકડ કરી

આ એન્કાઉન્ટરમાં કેટલા આતંકવાદીઓ માર્યા ગયા(Encounter Terrorists Killed in Jammu Kashmir) તેની રાહ જોવાઈ રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જો કે, આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે જૈશ-એ-મોહમ્મદ (JeM)ના આતંકવાદીઓના ચાર કથિત સહયોગીઓની ધરપકડ કરી હતી. તેમની ઓળખ ઝુબેર ગુલ, આદિલ ફયાઝ ગની, બાસિત અલી અને શાહિદ નબી પંડિત તરીકે થઈ છે. આરોપીઓ અવંતીપોરાના સાંબુરા અને પમ્પોર વિસ્તારમાં કાર્યરત આતંકવાદીઓને આશ્રય અને અન્ય લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરા પાડતા હતા.

આ પણ વાંચોઃ Encounter: કુલગામમાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર

આ પણ વાંચોઃ Rohini Court Delhi : દિલ્હીની રોહિણી કોર્ટ થયો બ્લાસ્ટ, લોકોની ભાગમભાગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.