શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારના હાંજીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા (Awantipora encounter started) છે. આ આતંકવાદીઓ ટીવી અભિનેત્રી અમરીન ભટની હત્યામાં સામેલ (Encounter broke in Aganhanzipora) હતા. આતંકવાદીઓએ ત્રણ દિવસ પહેલા એક પોલીસકર્મી અને તેના પુત્રને ગોળી મારી (Encounter started in Awantipor) હતી. આ હુમલામાં પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે પુત્રી ઘાયલ થઈ હતી. હોસ્પિટલમાં પુત્રીની સારવાર ચાલી રહી છે.
-
#SrinagarEncounterUpdate: The two killed #terrorists of LeT have been identified as Shakir Ahmed Waza & Afreen Aftab Malik, both residents of Trenz #Shopian & 'C' categorised. #Incriminating materials including arms & ammunition recovered. Further details shall follow. https://t.co/8QcGhyTfE7
— Kashmir Zone Police (@KashmirPolice) May 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#SrinagarEncounterUpdate: The two killed #terrorists of LeT have been identified as Shakir Ahmed Waza & Afreen Aftab Malik, both residents of Trenz #Shopian & 'C' categorised. #Incriminating materials including arms & ammunition recovered. Further details shall follow. https://t.co/8QcGhyTfE7
— Kashmir Zone Police (@KashmirPolice) May 27, 2022#SrinagarEncounterUpdate: The two killed #terrorists of LeT have been identified as Shakir Ahmed Waza & Afreen Aftab Malik, both residents of Trenz #Shopian & 'C' categorised. #Incriminating materials including arms & ammunition recovered. Further details shall follow. https://t.co/8QcGhyTfE7
— Kashmir Zone Police (@KashmirPolice) May 27, 2022
આ પણ વાંચો: હૈદરાબાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 17 પ્રશ્નો સાથે સ્વાગત, TRS પાર્ટીના પડતર પ્રશ્નો
3 દિવસમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા: કાશ્મીર ઝોનના IG વિજય કુમારે જણાવ્યું કે, ટીવી કલાકાર અમરીન ભટની જઘન્ય હત્યાનો મામલો 24 કલાકમાં ઉકેલી લેવામાં આવ્યો (TV actress murder shot dead in Awantipora) છે... કાશ્મીર ઘાટીમાં 3 દિવસમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં 3 જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 7 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગઈકાલે રાત્રે બે એન્કાઉન્ટર થયા છે.
-
Both killers (LeT #terrorists) of Late Amreen Bhat, an artist, trapped in #Awantipora #encounter. Further details shall follow: IGP Kashmir@JmuKmrPolice https://t.co/VhH5Ansfjb
— Kashmir Zone Police (@KashmirPolice) May 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Both killers (LeT #terrorists) of Late Amreen Bhat, an artist, trapped in #Awantipora #encounter. Further details shall follow: IGP Kashmir@JmuKmrPolice https://t.co/VhH5Ansfjb
— Kashmir Zone Police (@KashmirPolice) May 26, 2022Both killers (LeT #terrorists) of Late Amreen Bhat, an artist, trapped in #Awantipora #encounter. Further details shall follow: IGP Kashmir@JmuKmrPolice https://t.co/VhH5Ansfjb
— Kashmir Zone Police (@KashmirPolice) May 26, 2022
લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ: શ્રીનગર પોલીસને સમાચાર મળ્યા હતા કે દક્ષિણ કાશ્મીરથી લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ અહીં આવ્યા છે. આ અંગે આગળની કાર્યવાહી કરતાં શ્રીનગર પોલીસની ટીમે બંનેને ઠાર માર્યા હતા. બીજી એન્કાઉન્ટર અવંતીપોરામાં થઈ હતી જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ મામલો ટીવી અભિનેત્રી અમરીન ભટ સાથે જોડાયેલો હતો.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના અવંતીપોરાંમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ, કાશ્મીર પોલીસે કર્યું મહત્ત્વનું ટ્વીટ
એક્ટર અમરીન ભટની હત્યા: માર્યા ગયેલા બે સ્થાનિક આતંકવાદીઓની ઓળખ શાહિદ મુશ્તાક ભટ અને ફરહાન હબીબ તરીકે થઈ છે. તેણે લશ્કર કમાન્ડર લતીફના નિર્દેશ પર ટીવી એક્ટર અમરીન ભટની હત્યા કરી હતી. એક AK 56 રાઈફલ, 4 મેગેઝીન અને એક પિસ્તોલ મળી આવી છે.