ETV Bharat / bharat

Encounter in Pulwama : પુલવામા એન્કાઉન્ટરમાં જૈશના 3 આતંકવાદીઓ માર્યા ગયા, મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા - પુલવામા એન્કાઉન્ટર

જમ્મુ અને કાશ્મીરના પુલવા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં (Encounter in Pulwama) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (ENCOUNTER BETWEEN SECURITY FORCES AND TERRORISTS) શરૂ થયું છે.

Encounter in Pulwama : પુલવામા એન્કાઉન્ટરમાં જૈશના 3 આતંકવાદીઓ માર્યા ગયા, હથિયારો મળી આવ્યા

author img

By

Published : Jan 5, 2022, 12:27 PM IST

પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં (Encounter in Pulwama ) સુરક્ષા દળોએ ખતરનાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાધુનિક હથિયારો અને અન્ય ઘણી ગુનાહિત વસ્તુઓ મળી આવી છે.

  • Encounter breaks out between security forces and terrorists in the Chandgam area of Pulwama district. More details awaited: Kashmir Zone Police

    — ANI (@ANI) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે (Inspector General of Police Vijay Kumar) જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના હતા અને તેમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. (IGP),

ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યા

પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે (Inspector General of Police Vijay Kumar) જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી બે M-4 કાર્બાઈન અને એક AK શ્રેણીની રાઈફલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. તેણે કહ્યું કે તે અમારા માટે મોટી સફળતા છે.

આ પણ વાંચો:

Jammu and Kashmir Encounter : જમ્મુ-કાશ્મીર કુલગામના એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર

Encounter in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર ત્રાલમાં પોલીસે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.