ETV Bharat / bharat

કેરળથી હૈદરાબાદ પહોચ્યો શખ્સ, 17000 નારિયેળથી બનાવાય ગણેશ પ્રતિમાં - idol made up of coconut over 17000

ગણેશ ચતુર્થીની ઉજવણીના ભાગરૂપે 17,000 નારિયેળનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવામાં આવી છે, જે હૈદરાબાદના લોકો માટે આકર્ષણનું સાધન બની ગઈ છે. Ganesh Chaturthi 2022, eco friendly ganesh idol

Eco-friendly Ganesh idol made using 17,000 coconuts in Hyderabad

author img

By

Published : Sep 2, 2022, 4:12 PM IST

હૈદરાબાદ: ગણેશ ચતુર્થીની (Ganesh Chaturthi 2022) ઉજવણીના ભાગરૂપે, 17,000 નારિયેળનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવામાં આવતા હૈદરાબાદના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. મીડિયો સાથે વાત કરતા એક આયોજક કુમારે જણાવ્યું હતું કે, ગણેશ પંડાલ વિવિધ થીમ્સ સાથે ઉત્કૃષ્ટ રીતે સજ્જ છે. કેરળના એક કલાકારે નારિયેળથી બનેલા ગણેશ (eco friendly ganesh idol) પંડાલને શણગારવા માટે હૈદરાબાદ સુધી મુસાફરી કરી હતી.

આ પણ વાંચો: સિદ્ધુ મૂસેવાલાના પિતાને પણ જાનથી મારવાની ધમકી, તેમણે કહ્યુ

"ગણેશ જે નારિયેળથી બનેલા છે, તે ખરેખર હૈદરાબાદના લોકો પર આકર્ષણ જમાઈ રહ્યા છે. હું દરેકને PoP મૂર્તિઓ ખરીદવાથી દૂર રહેવાનું સૂચન કરું છું. આપણી આસપાસ સલામત વાતાવરણ રાખવા માટે, આપણા બધા માટે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવાનું અનુસરવું મહત્વપૂર્ણ છે," કુમારે કહ્યું.

8 દિવસનો સમય લાગ્યો: "લોકોમાં નારિયેળ સાથે જુદી જુદી લાગણીઓ જોડાયેલી છે. નારિયેળનો ઉપયોગ અનેક પ્રસંગોએ કરવામાં આવે છે. તેના પ્રકાશમાં, અમે નારિયેળથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવી છે. અમે 17,000 નારિયેળનો ઉપયોગ (idol made up of coconut over 17000) કરીને આ ગણેશ બનાવ્યા અને તેને પૂર્ણ કરવામાં 8 દિવસનો સમય લાગ્યો," તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: 20000 વેસ્ટ પ્લાસ્ટિક બોટલોમાંથી બનેલી ગણેશ મૂર્તિ

લોઅર ટેન્ક બૂંદ ધર્મશાળા હૈદરાબાદના રહેવાસી અનૂપે જણાવ્યું હતું કે, દર વર્ષે શહેર પર્યાવરણને અનુકૂળ ગણેશ મૂર્તિને પ્રોત્સાહન આપે છે અને અન્ય સ્થળોએથી પ્રવાસીઓ મૂર્તિ જોવા માટે અહીં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.