ETV Bharat / bharat

DRDO પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ વેપન બોટનું કર્યું પરીક્ષણ

ડિફેન્સ એક્સ્પો 2022 (Defense Expo 2022) પહેલા DRDOએ (DRDO conducted successful test) પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ્ડ વેપન બોટનું (3 Unmanned Remotely Controlled Weapon Boats) પરીક્ષણ કર્યું છે. આ બોટ DRDO દ્વારા ખાનગી સંરક્ષણ ઉત્પાદન સ્ટાર્ટ-અપ સાગર ડિફેન્સ એન્જિનિયરિંગના સહયોગથી વિકસાવવામાં આવી છે.

DRDO પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ વેપન બોટનું કર્યું પરીક્ષણ
DRDO પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ વેપન બોટનું કર્યું પરીક્ષણ
author img

By

Published : Oct 6, 2022, 8:03 AM IST

પુણે : ડિફેન્સ એક્સ્પો 2022 (Defense Expo 2022) પહેલા DRDOએ (DRDO conducted successful test) પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ્ડ વેપન બોટનું (3 Unmanned Remotely Controlled Weapon Boats) પરીક્ષણ કર્યું છે. આ બોટ DRDO દ્વારા ખાનગી સંરક્ષણ ઉત્પાદન સ્ટાર્ટ-અપ સાગર ડિફેન્સ એન્જિનિયરિંગના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ બોટ સર્વેલન્સ હેતુઓ, પેટ્રોલિંગ અને એકંદર દરિયાઈ સુરક્ષા માટે ઉપયોગી છે. બોટ માનવરહિત હોવાને કારણે મુખ્યત્વે કોઈ પણ પ્રકારના માનવ જીવનના જોખમને દૂર કરે છે.

  • Maharashtra: DRDO tested 3 remotely controlled unmanned,weaponized boats in Pune,ahead of DefExpo-2022

    With no human on vessel,video feed will be transferred to ground control station;useful for surveillance:Group Director PM Naik, Research& Development Establishment,DRDO (5.10) pic.twitter.com/FGCqDJFpG8

    — ANI (@ANI) October 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

DRDOએ પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ્ડ વેપન બોટનું કર્યું પરીક્ષણ : ટેકનિકલ પાસાઓને ધ્યાનમાં લેતા બોટમાં લગભગ 4 કલાકનો સ્ટેમિના હોય છે, જે વિવિધ પ્રકારો સાથે બદલાય છે. હાલમાં, બોટ મહત્તમ 10 નોટ/કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ તેને વધારીને 25 નોટ કરી શકાય છે. આ બોટના કેટલાક પ્રકારો લિથિયમ બેટરી સાથે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાકમાં ઓન-બોર્ડ એન્જિન હોય છે જે પેટ્રોલનો ઉપયોગ કરે છે. આ માહિતી પીએમ નાઈકે, ગ્રુપ ડિરેક્ટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ડીઆરડીઓ દ્વારા આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.