ETV Bharat / bharat

સ્ટેન સ્વામીના કમ્પ્યુટર પર ડિજિટલ પુરાવા કરાયા 'પ્લાન્ટ': યુએસ ફોરેન્સિક ફર્મનો દાવો - ડિજિટલ ફોરેન્સિક ફર્મ આર્સેનલ કન્સલ્ટિંગ

મેસેચ્યુસેટ્સ સ્થિત ડિજિટલ ફોરેન્સિક ફર્મ આર્સેનલ કન્સલ્ટિંગ (Digital forensics firm Arsenal Consulting) દ્વારા સ્વામીના કોમ્પ્યુટરની ઈલેક્ટ્રોનિક નકલની તપાસમાં નિષ્કર્ષ પર આવ્યો કે એક હેકરે તેમના સાધનોમાં ઘૂસણખોરી કરી હતી અને પુરાવા 'પ્લાન્ટ' કર્યા (digital evidence planted on Stan Swamys computer) હતા.

સ્ટેન સ્વામીના કમ્પ્યુટર પર ડિજિટલ પુરાવા કરાયા 'પ્લાન્ટ': યુએસ ફોરેન્સિક ફર્મનો દાવો

author img

By

Published : Dec 14, 2022, 11:06 AM IST

ન્યૂયોર્ક: યુ.એસ. સ્થિત ફોરેન્સિક ફર્મે (Digital forensics firm) મંગળવારે દાવો કર્યો હતો કે, ભીમા-કોરેગાંવ કેસમાં સ્ટેન સ્વામીની ધરપકડ કરવા માટે માનવાધિકાર કાર્યકર્તા રોના વિલ્સન અને સુરેન્દ્ર ગાડલિંગની નકલ કરતા ડિજિટલ પુરાવા તેમની કમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવમાં (Computer hard drive) 'પ્લાન્ટ' કરવામાં આવ્યા (digital evidence planted on Stan Swamys computer) હતા. એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક્સ કેસના આરોપી 84 વર્ષીય સ્વામી, તબીબી આધાર પર વચગાળાના જામીનની રાહ જોતા જુલાઈ 2021માં મૃત્યુ પામ્યા હતા.

ડિજિટલ પુરાવાઓનું દસ્તાવેજીકરણ: મેસેચ્યુસેટ્સ સ્થિત ડિજિટલ ફોરેન્સિક ફર્મ આર્સેનલ કન્સલ્ટિંગ (Digital forensics firm Arsenal Consulting) દ્વારા સ્વામીના કોમ્પ્યુટરની ઈલેક્ટ્રોનિક નકલની તપાસમાં નિષ્કર્ષ પર આવ્યો કે એક હેકરે તેમના સાધનોમાં ઘૂસણખોરી કરી હતી અને પુરાવા 'પ્લાન્ટ' કર્યા હતા. અખબાર 'ધ વોશિંગ્ટન પોસ્ટ' અનુસાર, ફર્મે તેના નવા અહેવાલમાં જણાવ્યું હતું કે, તેણે અગાઉ અન્ય માનવાધિકાર કાર્યકર્તા રોના વિલ્સન અને સુરેન્દ્ર ગાડલિંગના ઉપકરણો પર લગાવેલા ડિજિટલ પુરાવાઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું.

સ્વામીના કમ્પ્યુટરની 50થી વધુ ફાઇલો: સ્વામીના કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ પર 50થી વધુ ફાઇલો બનાવવામાં આવી હતી, જેમાં દસ્તાવેજો કે જે તેમની અને માઓવાદી વિદ્રોહ વચ્ચે ખોટી રીતે લિંક્સ દર્શાવે છે. છેલ્લો દોષી દસ્તાવેજ તેમના કમ્પ્યુટર પર 5 જૂન, 2019 ના રોજ, સ્વામી વિરુદ્ધ દરોડા પાડવાના એક અઠવાડિયા પહેલા મૂકવામાં (digital evidence planted on Stan Swamys computer) આવ્યો હતો.

કોન્ફરન્સને માઓવાદીઓ દ્વારા સમર્થન: આ દસ્તાવેજોના આધારે જ ભીમા કોરેગાંવ કેસમાં પહેલીવાર સ્વામીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે નિષ્ણાતોને દસ્તાવેજોની પ્રામાણિકતા પર શંકા હતી. એલ્ગર કેસ 31 ડિસેમ્બર, 2017ના રોજ પૂણેના શનિવારવાડામાં આયોજિત એલ્ગાર પરિષદના સંમેલનમાં કરવામાં આવેલા કથિત ઉશ્કેરણીજનક ભાષણોથી સંબંધિત છે, જે પોલીસે દાવો કર્યો હતો કે બીજા દિવસે શહેરની સીમમાં કોરેગાંવ-ભીમા યુદ્ધ સ્મારક નજીક હિંસા ભડકી હતી. પુણે પોલીસે દાવો કર્યો હતો કે, કોન્ફરન્સને માઓવાદીઓ (FORENSIC FIRM CLAIMS) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

જામીન અરજીઓ અદાલતો દ્વારા નકારી: સ્વામીના મૃત્યુ પછી, વિદેશ મંત્રાલયના (Ministry of External Affairs) પ્રવક્તાએ કહ્યું હતું કે, તેમની અટકાયત માટે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ફાધર સ્ટેન સ્વામીના મૃત્યુ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમની સામેના આરોપોની વિશિષ્ટ પ્રકૃતિને કારણે, તેમની જામીન અરજીઓ અદાલતો દ્વારા નકારી કાઢવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.