ETV Bharat / bharat

એક બે નહિ ત્રણ ભાષામાં બોલે છે આ ડિજિટલ ભગવદ ગીતા, જુઓ VIDEO

હિંદુ ધર્મમાં ભગવદ ગીતાનું ઘણું મહત્વ છે, પરંતુ શું તમે ક્યારેય આવી ભગવદ ગીતા જોઈ છે જે બોલે છે? આ સાંભળીને તમે પણ ચોંકી જશો. તો વીડિયોમાં જુઓ શું છે સમગ્ર મામલો? Digital Bhagavad Gita, Bhagavad Gita speaks in three languages, Speaking bhagavad gita

Digital Bhagavad Gita speaks in three languages Watch Video

author img

By

Published : Aug 26, 2022, 1:06 PM IST

ન્યુઝ ડેસ્ક: હિંદુ ધર્મમાં ભગવદ ગીતાનું ઘણું મહત્વ છે. ઘણા લોકો દરરોજ આ વાંચે છે અને તેમના જીવનમાં પણ તેનું પાલન કરે છે, પરંતુ શું તમે ક્યારેય આવી ભગવદ ગીતા (Digital Bhagavad Gita) જોઈ છે જે બોલે છે. તો વીડિયોમાં જુઓ શું છે સમગ્ર મામલો?

  • अद्भुत टेक्नोलॉजी का अद्वितीय उदाहरण डिजिटल भगवद्गीता pic.twitter.com/SnlP6M2VT2

    — Sumit Chaudhary (@SumitDefence) August 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: પીએમ મોદીએ કહ્યું, આ દાયકાના અંત સુધીમાં 6જી લોન્ચ કરવાની તૈયારી

આ સાંભળીને તમે ચોંકી જશો. તમે વિચારતા જ હશો કે, આવું કઈ રીતે થઈ શકે? કોઈ ભગવદ ગીતા (Speaking bhagavad gita) કેવી રીતે બોલી શકે? પરંતુ આજે અમે તમને વીડિયો બતાવી રહ્યા છીએ, જેમાં ભગવદ ગીતા બોલે છે. તે પણ એક ભાષામાં નહિ પણ ત્રણ ભાષામાં આ ભગવદ ગીતા હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં બોલે છે. Bhagavad Gita speaks in three languages

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.