ETV Bharat / bharat

Delhi Metro Skywalk: નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી સીધા મેટ્રો જવાનુ થયું સરળ

નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને મેટ્રો સ્ટેશન સાથે જોડતો સ્કાયવોક (Delhi Metro Skywalk) શનિવાર, 5 માર્ચથી લોકો માટે ખુલ્લો મૂકવામાં (delhi skywalk open for public) આવ્યો છે. આ સ્કાયવોક નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની અજમેરી ગેટ બાજુને યલો લાઇન અને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન સાથે જોડે છે, તે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની અંદર બનેલ ફૂટ ઓવર બ્રિજનું વિસ્તરણ છે.

Delhi Metro Skywalk: નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી સીધા મેટ્રો જવાનુ થયું સરળ
Delhi Metro Skywalk: નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી સીધા મેટ્રો જવાનુ થયું સરળ
author img

By

Published : Mar 5, 2022, 6:08 PM IST

નવી દિલ્હી: ઉત્તર રેલવે (New Delhi Railway Station) અને મેટ્રો રેલ કોર્પોરેશનની સંયુક્ત પહેલ દ્વારા બનાવવામાં આવેલ સ્કાયવોક (Delhi Metro Skywalk) આજે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો (delhi skywalk open for public) છે. વરસાદ દરમિયાન લોકોએ સ્ટેશન પર જ વરસાદ રોકાવાની રાહ જોવી પડતી હતી અને ઘણી વખત તેમને જામમાં અટવાવું પડતું હતું, પરંતુ હવે આ સ્કાયવોક દ્વારા સ્ટેશન કે મેટ્રો સ્ટેશન કે મલ્ટી લેવલ પાર્કિંગ, હવે સામાન્ય જનતા સ્ટેશન પર રોકાયા વગર જઈ શકે છે સ્કાયવોક પરથી મુસાફરો નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી સીધા જ નીચે ઉતરી શકશે અને મેટ્રો લાઇન અથવા એરપોર્ટ મેટ્રો (Delhi Metro) અને બસ સ્ટેન્ડ, મલ્ટી-લેવલ પાર્કિંગ અથવા રેસ્ટોરન્ટ તરફ જઈ શકશે.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને મેટ્રો સ્ટેશનથી જોડતો સ્કાયવોક

આ પણ વાંચો:Ukraine Russia invasion : રશિયાએ યુક્રેનમાં કર્યું સીજફાયર, યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે

સ્કાયવોકની લંબાઇ 242 મીટર છે

થોડા દિવસો પહેલા ડીએમઆરસી ડાયરેક્ટરે અધિકારીઓની સાથે સ્કાયવોકનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ તેમણે તેનું બાકી કામ વહેલી તકે પૂર્ણ કરવાનું કહ્યું હતું. આ જ સ્કાયવોક આજે સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સ્કાયવોકની લંબાઇ 242 મીટર છે. નવા બાંધવામાં આવેલ સ્કાયવોકે રેલ્વે સ્ટેશનની અંદર ફૂટ ઓવર બ્રિજનું વિસ્તરણ છે, જે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન એટલે કે, અજમેરી ગેટ બાજુને મેટ્રોની (Delhi Metro Skywalk) યલો લાઇન અને એરપોર્ટ લાઇન સાથે જોડે છે. સ્કાયવોક થકી મુસાફરો માટે મલ્ટિલેવલ પાર્કિંગ સાઇડ સુધી પહોંચવું ખૂબ જ સરળ બન્યું છે, સાથે જ લોકો મેટ્રો લાઇન પર આરામથી જઇ શકશે.

આ પણ વાંચો: Teabot તમારા ડેટા અને SMS ટેક્સ્ટની કરી શકે છે ચોરી, જાણો માલવેર વિશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.