નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, તેમણે ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. રાજનાથ સિંહે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરવવા અપીલ પણ કરી છે.
-
I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Rajnath Singh (@rajnathsingh) January 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Rajnath Singh (@rajnathsingh) January 10, 2022I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Rajnath Singh (@rajnathsingh) January 10, 2022
સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા કરી અપીલ
રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, તેનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓને હળવા લક્ષણો છે, તેઓ ખુદ હોમ ક્વોરન્ટાઈન થઇ ગયા છે. તેમજ તેમને વધુમાં જણાવ્યું હતું કે, 'હું એવા તમામ લોકોને વિનંતી કરું છું જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ જલદીથી પોતાનો રિપોર્ટ કરાવે. 6 જાન્યુઆરીએ રાજનાથ સિંહે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી, આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પણ વાંચો : આણંદમાં કીર્તિદાનના ડાયરામાં રાજકીય નેતાઓની હાજરીમાં જ કોરોના ગાઇડલાઇનનું થયું ઉલ્લંઘન