ETV Bharat / bharat

અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ યોજાનારા 'દીપોત્સવ' કાર્યક્રમમાં ફેરફાર કરાયો

અયોધ્યામાં આજથી ત્રણ દિવસ સુધી ચાલનારા દીપોત્સવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોનાના ખતરાને જોઈ હવે દીપોત્સવનું આયોજન મર્યાદિત સમયમાં જ કરવામાં આવ્યું છે. 11 અને 12ના રોજ યોજાનારા રામલીલા કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. હવે 13 નવેમ્બરના રોજ મુખ્ય આયોજન કરવામાં આવશે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

deepotsav-festival
deepotsav-festival
author img

By

Published : Nov 11, 2020, 11:14 AM IST

  • રામનગરીમાં આજથી શરુ થનારા ત્રણ દિવસીય દીપોત્સવ કાર્યક્રમમાં ફેરફાર
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન
  • 10 હજાર વૉલિટિયર દીપ પ્રગટ કરી રેકોર્ડ નોંધશે

અયોધ્યા : રામનગરીમાં આજથી શરુ થનારા ત્રણ દિવસીય દીપોત્સવ કાર્યક્રમ કોરોના સંક્રમણના કારણે મર્યાદિત સમયમાં આયોજન કરવામાં આવશે. 11 અને 12 નવેમ્બરના રોજ યોજાનાર રામલીલા કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. હવે 13 નવેમ્બરના રોજ મુખ્ય આયોજન કરવામાં આવશે. જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી કોવિડના નિયમોનું પાલન કરી રામની પૈંડીમાં 24 ઘાટો પર 10 હજાર વૉલિટિયર દીપ પ્રગટ કરી રેકોર્ડ બનાવશે. 12 નવેમ્બરના રોજ મંદિરોમાં દીપ પ્રગાટવવામાં આવશે.

ત્રણ દિવસીય દીપોત્સવ કાર્યક્રમને કોરોના સંક્રમણને લઈ મર્યાદિત સમયમાં કરવામાં આવ્યો છે. સરયૂ તટ, રામની પૈડી અને હાઈવેના એન્ટ્રી પોઈન્ટ સતરંગી રોશની થી જગમગી ઉઠ્યો છે. સુરક્ષાને લઈ જિલ્લા પ્રશાસને ચુસ્ત બંધોબંસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.બુધવાર રાત્રે બહારથી આવનાર લોકો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવડા પ્રગટાવવા માટે વૉલિન્ટિયરને કોવિડ રિપોર્ટ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.

2 દિવસીય રામલીલા આયોજન સ્થગિત

અયોધ્યા શોધ સંસ્થાનના મેનેજર રામ તીર્થના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણને ધ્યાને લઈ અધિકારીઓ ભજન સંધ્યા પર યોજાનાર 2 દિવસીય રામલીલાનું આયોજન રદ્દ કર્યું છે. હવે 13 નવેમ્બરના રોજ મુખ્ય આયોજન કરવામાં આવશે. સવારે 12 કલાકે સાકેત વિશ્વવિદ્યાલયથી રામાયરણના પ્રસંગો પર આધારિત 11 ઝાંખીઓ સર્યૂ તટ કિનારે બનેલા રામકથા પાર્ક લઈ જવામાં આવશે.

ઝાંખીયોમાં 300 લોકનૃત્ય કલાકારો જોવા મળશે

અલગ-અલગ ઝાંખીઓમાં 300 લોકનૃત્ય કલાકારો જોવા મળશે. ઝાંખીઓ પહોંચ્યા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બધા જ લોકોનું સ્વાગત કરશે. ત્યારબાદ રામ અને સીતાના સ્વરુપ પુષ્પક વિમાનથી રામકથા પાર્ક પહોંચશે. આરતી ઉતારશે. રાજ્યભિષેક કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને મહાસચિવ રાજ્યપાલ આનંદીબેન પટેલ રામ જન્મભૂમિ પરિસરમાં જઈ રામલલા સામે દીવો પ્રગટાવશે.

ગત્ત રિકૉર્ડને તોડવાની તૈયારી

રામની પૈંડી પર અવધ વિશ્વવિદ્યાલયના સહયોગથી 10 હજાર વૉલિટિયર 24 ઘાટો પર 6 લાખ દીવડા પ્રગટાવી ગત્ત રેકોર્ડ તોડશે. ગત્ત વર્ષ દીપોત્સવમાં 12 કલાકમાં ઘાટ પર 4,2600 દિવડાઓ પ્રગટાવી 4.14 લાખથી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

એસએસપી દીપક કુમારે જણાવ્યું કે,હાઈવે પર વાહનોના આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્થાનીક લોકોનું વાહન ઓળખ પત્ર બતાવ્યા બાદ રોકવામાં આવશે નહી.આતંકવાદીઓની ગતિવિધીને લઈ પણ ચુસ્ત બંધોબંસ્ત ગોઠવવામાં આવ્ચો છે. સરયૂ ધાટ પર એટીએસ કમાંડોને તૈનાત કરવામાં આવ્યા છે. હોટલ ધર્મશાળામાં રહેનારા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પણ શંખાસ્પદ વ્યક્તિ દેખાશે તો તેમની તપાસ કરવામાં આવશે. તેમજ જણાવવામાં આવ્યું કે, દીપોત્સવના પર્વને લઈ અયોધ્યાને હાઈ સિક્યોરિટી ઝોનમાં રાખવામાં આવ્યું છે. ડ્રોન કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.