બર્મિંગહામઃ ભારતીય કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો (WOMENS HOCKEY TEAM Win BRONZE MEDAL)હતો. અગાઉ કોમનવેલ્થ ગેમ્સ 2022માં(commonwealth games 2022 ) ભારતના 40 મેડલ હતા જે હવે 41 થઈ ગયા છે. જેમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતીય ટીમે આ કોમનવેલ્થ ગેમ્સમાં તેના પૂલ-એની ચારમાંથી ત્રણ મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે કેનેડા, વેલ્સ અને ઘાનાને હરાવ્યા.
-
🥉 Bronze Medal for India
— Hockey India (@TheHockeyIndia) August 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
A thrilling match results in a victory for the #WomenInBlue in the Birmingham 2022 Commonwealth Games!#IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/mwXRCwNw2y
">🥉 Bronze Medal for India
— Hockey India (@TheHockeyIndia) August 7, 2022
A thrilling match results in a victory for the #WomenInBlue in the Birmingham 2022 Commonwealth Games!#IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/mwXRCwNw2y🥉 Bronze Medal for India
— Hockey India (@TheHockeyIndia) August 7, 2022
A thrilling match results in a victory for the #WomenInBlue in the Birmingham 2022 Commonwealth Games!#IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/mwXRCwNw2y
અપડેટ ચાલું છે...