ETV Bharat / bharat

બિહાર ક્રાઈમ: સનકી પ્રેમીએ પ્રેમિકાના પરિવારના 6 લોકોને ગોળી મારી, પ્રેમિકા સહિત 3નાં મોત - બિહારમાં ગોળીબારની ઘટના

બિહારના લખીસરાયમાં એક સનકી પ્રેમીએ પ્રેમીકાના પરિવારના 6 લોકોને ગોળી મારવાની ઘટના સામે આવી છે.આ ચકચારી ઘટનામાં પ્રેમિકા સહિત ત્રણ લોકોના મોત, સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

સનકી પ્રેમીએ પ્રેમિકાના પરિવારના 6 લોકો પર ગોળીઓ વરસાવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 10:52 AM IST

Updated : Nov 20, 2023, 12:16 PM IST

સનકી પ્રેમીએ પ્રેમિકાના પરિવારના 6 લોકોને ગોળી મારી

બિહારઃ બિહારના લખીસરાયમાં એક સનકી પ્રેમીએ તેની પ્રેમિકાના એક જ પરિવારના 6 લોકો પર ગોળી ધરબી દીધી. આ ચકચારી ઘટનામાંં પ્રેમીકા સહિત ત્રણ લોકોના દર્દનાક મૃત્યું થયાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

એક જ પરિવારના પાંચ લોકોને ધરબી ગોળીઃ બિહારના લખીસરાયમાંથી એક મોટી ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં પંજાબી મોહલ્લામાં એક જ પરિવારના 6 લોકો પર એક સનકી પ્રેમીએ લોહીયાળ કહેર વરસાવ્યો, સનકી પ્રેમીના આ ગોળીબારમાં પ્રેમિકા સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણેય ઈજાગ્રસ્તને વધુ સારી સારવાર માટે રાજધાની પટનાના પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટના અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવીને આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ( અપડેટ ચાલુ છે)

  1. મધ્યપ્રદેશના શિવપુરીમાં બુલડોઝર ફર્યું, મતદાન બાદ લોહિયાળ અથડામણના મામલે કડક કાર્યવાહી
  2. છઠ પર્વ 2023: બિહારમાં છઠ મહાપર્વે મોટી દૂર્ઘટના, બેતિયામાં છઠ ઘાટ પર સિલેન્ડર બ્લાસ્ટ, 10 લોકો ઈજાગ્રસ્ત

Last Updated : Nov 20, 2023, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.