ETV Bharat / bharat

Qutub Minar Delhi: કુતુબ મિનાર મસ્જિદ વિવાદમાં દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકાર - Qutub Minar case hearing

દિલ્હી હાઈકોર્ટે કુતુબ મિનાર સંકુલમાં સ્થિત મસ્જિદમાં નમાજ પઢવા (Delhi Qutub Minar Controversy) પર પ્રતિબંધ લગાવાની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

Qutub Minar Delhi: કુતુબ મિનાર મસ્જિદ વિવાદમાં દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકાર

author img

By

Published : Jun 6, 2022, 3:55 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કુતુબ મિનાર સંકુલમાં હાજર મસ્જિદમાં નમાજ પઢવા પર (Delhi Qutub Minar Controversy) પોતાનો મત રજૂ કર્યો છે અને ASIના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણી (Qutub Minar case hearing) કરવાનો ઈન્કાર કરી દીધો છે. અરજદાર વતી એક વકીલે હાઈકોર્ટને કહ્યું કે, ત્યાં લાંબા સમયથી નમાઝ અદા કરવામાં આવે છે. આ હોવા છતાં, ASIએ 15 મેના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો: દીલ દહેલાવનારો વીડિયો: સામાન્ય ઝઘડામાં કારે બાઇકચાલકને ઉડાવી દીધો

વકીલે આ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી (Qutub Minar Delhi ) કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જણાવી દઈએ કે, દિલ્હીની સાકેત કોર્ટે (Saket Court Delhi ) કુતુબમિનાર સંકુલમાં નમાજ પઢવાની પરવાનગી માંગતી અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ મામલે સાકેત કોર્ટ 9મી જૂને ચુકાદો સંભળાવશે.

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.