ETV Bharat / bharat

India Corona Update: 24 કલાકમાં 43 હજારથી વધુ નવા કેસ નોંધાયા - કુલ કોરોના કેસ

ભારતમાં કોરોનાની બીજી લહેર(second wave of corona) ધીરે ધીરે ઘટી રહી છે. ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન, કરફ્યૂના કારણે કોરોના (Corona virus)કેસામાં ઘટાડો થયો છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા દેશભરમાં રસીકરણ અભિયાન (Vaccination)ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે.

Increase in Corona case: 24 કલાકમાં 43 હજારથી વધુ નવા કેસ નોંધાયા

author img

By

Published : Jul 7, 2021, 12:21 PM IST

  • કોરોના સંક્રમણની બીજી લહેરની અસર થઇ ધીમી
  • કોરોના વાઇરસનો બીજી લહેર અંતના આરે
  • સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક હજારથી ઓછી થઈ

નવી દિલ્હી: વિશ્વના અન્ય ઘણા દેશોની જેમ, કોરોનાની બીજી લહેર (second wave of corona) ભારત પર કહેર બનીને ટૂટી હતી. પરંતુ હાલ સારા સમાચાર એ છે કે સંક્રમણ (Infection)ની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસમાં મોટો ઘટાડો થયો છે.

  • A total of 42,33,32,097 samples were tested for #COVID19 up to July 6. Of which, 19,07,216 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/JBEuIMet9y

    — ANI (@ANI) July 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ India Corona Update: દેશમાં 111 દિવસ બાદ સૌથી ઓછા કોરોના કેસ, 24 કલાકમાં 34,703 નવા કેસ

કોરોના કેસમાં નોંધાયો ઘટાડો

કોરોના વાઇરસ(Corona virus)નો બીજી લહેર અંતના આરે છે. ત્યારે દરરોજ નવા નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળા રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ (Delhi Covid 19 Cases) ઝડપથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક હજારથી ઓછી થઈ ગઈ છે.

  • India reports 43,733 new COVID19 cases in last 24 hours, active cases down to 4,59,920; Recovery Rate increases to 97.18% pic.twitter.com/cHOnEt28A2

આ પણ વાંચોઃ India Corona Update: 24 ક્લાકમાં 39 હજારથી વધુ નવા કેસ, 723 મોત

24 કલાકમાં ભારતમાં 43,733 નવા કોરોના કેસ નોંધાયા

આજે (બુધવારે) દેશમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,733 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે રિક્વરી રેટ 97.18 ટકા થયો છે. પાછલા દિવસમાં દેશમાં કોરોનાના 34,703 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા 111 દિવસમાં સૌથી ઓછા કેસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.