ETV Bharat / bharat

Siddharth On Saina Nehwal : 'રંગ દે બસંતી' ફેમ અભિનેતા સિદ્ધાર્થે કરી ડબલ મીનિંગ કોમેન્ટ, સાયનાએ આપી પ્રતિક્રિયા

અભિનેતા સિદ્ધાર્થની એક કમેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય (Controversial Twitter Comment of Siddharth) બની છે. અભિનેતાએ પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પર બે ડબલમિનિંગવાળી કમેન્ટ (Siddharth's comment on Saina Nehwal on Twitter) કરી હતી. વિવાદ એટલો વધી ગયો કે, હવે રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ જાહેર કરી (Notice of National Women's Commission to Siddharth) છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે તેની ધરપકડની માગ કરી છે. જોકે, વિવાદ વધ્યા બાદ અભિનેતાએ સ્પષ્ટતા (Siddharth clarified on Twitter) આપી છે. આ સમગ્ર વિવાદ પર સાઈનાએ ETV Bharat પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શું હતા એ શબ્દો, જાણવા માટે વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

'રંગ દે બસંતી' ફેમ અભિનેતા સિદ્ધાર્થે કરી ડબલ મીનિંગ કોમેન્ટ, સાયનાએ ETV ભારત પર આપી પોતાની પ્રતિક્રિયા

author img

By

Published : Jan 11, 2022, 11:10 AM IST

હૈદરાબાદઃ ફિલ્મ 'રંગ દે બસંતી' ફેમ અભિનેતા સિદ્ધાર્થના એક ટ્વિટથી મોટો વિવાદ (Controversial Twitter Comment of Siddharth) સર્જાયો છે. અભિનેતાએ પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ પર કમેન્ટ કરી (Siddharth's comment on Saina Nehwal on Twitter) હતી. આ કમેન્ટ પર લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા છે. તેને ફ્લોપ એક્ટર પણ કહેવામાં આવી રહ્યો છે. આ સાથે જ કેટલાકે તો તેની ધરપકડની માગ પણ કરી છે.

આ પણ વાંચો- Anti Sikh Riots On BJP MLA : 1984ની જેમ નરસંહારની ધમકી આપનાર BJP ધારાસભ્ય સામે ફરિયાદ

સાઈના નેહવાલે વડાપ્રધાનની સુરક્ષા અંગે કર્યું હતું ટ્વિટ

જોકે, સાઈના નેહવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે (Saina Nehwal's comment on PM's security) ટ્વિટ કર્યું હતું. તેમાં તેમણે લખ્યું હતું કે, કોઈ પણ દેશ સુરક્ષિત હોવાનો દાવો નથી કરી શકતું જો તેમના વડાપ્રધાનની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવે. હું તે અરાજક તત્ત્વો દ્વારા કરવામાં આવેલા આ કાયરતાપૂર્વક હુમલાની ટિકા કરું છું.

યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ

સિદ્ધાર્થે સાઈનાના ટ્વિટમાં આપ્યો હતો જવાબ

તો અભિનેતા સિદ્ધાર્થે સાઈનાના ટ્વિટમાં જવાબ (Controversial Twitter Comment of Siddharth) આપ્યો હતો કે, '%&$...વિશ્વના ચેમ્પિયન... ભગવાનનો આભાર કે, આપણી પાસે ભારતના તારણહાર છે.' અભિનેતાના આ ટ્વિટ પર તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે બોલાવવામાં આવી રહ્યો છે. તેને ફ્લોપ એક્ટર પણ કહેવામાં આવે છે.

યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ

આ પણ વાંચો- Haridwar Hate Speech : ધર્મ સંસદમાં વિવાદાસ્પદ ભાષણો વિરુદ્ધ PIL, CJI સુનાવણી માટે સંમત

સાઈનાએ ETV Bharatને આપી પ્રતિક્રિયા

તમિલ અભિનેતાની પ્રતિક્રિયા પર કમેન્ટ કરવા માટે પૂછવામાં આવતા સાયના નેહવાલે ETV Bharatને જણાવ્યું હતું કે, મને ખબર નથી કે, તેનો અર્થ શું છે. તે પોતાની જાતને વધુ સારા શબ્દોમાં વ્યક્ત કરી શકે છે, પરંતુ હું માનું છું કે તે ટ્વિટર છે અને તમે આવા શબ્દો અને કમેન્ટ સાથે ધ્યાનમાં રહો છો. જો સુરક્ષા એ ભારતના વડાપ્રધાનનો મુદ્દો છે તો મને ખાતરી નથી કે દેશમાં શું સલામત છે.

યૂઝર્સની કમેન્ટ
યૂઝર્સની કમેન્ટ

સાઈનાએ સોમવારે સિદ્ધાર્થની કમેન્ટ પર નિવેદન (Controversial Twitter Comment of Siddharth) આપ્યું હતું. બેડમિન્ટન ખેલાડીનું કહેવું છે કે, અભિનેતાએ સારા શબ્દોનો ઉપયોગ નથી કર્યો. સાઈનાએ કહ્યું હતું કે, મને ખબર નથી કે તેમનો કહેવાનો અર્થ શું હતો. હું સિદ્ધાર્થને એક અભિનેતા તરીકે પસંદ કરતી હતી, પરંતુ તેમની આ કમેન્ટ સારી નહતી. તેઓ સારા શબ્દોનો ઉપયોગ કરીને પોતાની વાત રાખી શકતા હતા, પરંતુ મને લાગે છે કે, આ ટ્વિટર છે અને તમને આ પ્રકારના કમેન્ટ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ. જો ભારતના વડાપ્રધાનની સુરક્ષા એક મુદ્દો છે તો મને નથી ખબર કે, દેશમાં શું સુરક્ષિત છે.

સિદ્ધાર્થે કરી સ્પષ્ટતા
સિદ્ધાર્થે કરી સ્પષ્ટતા

યુઝર્સની કમેન્ટ

યુઝરે લખ્યું કે, કોઈ પણ માટે આ પ્રકારની ભાષા અને ખાસ કરીને તેમના માટે જેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે. તે ખોટું છે. શું તમારામાં માનવતા નથી. લોકોએ એ યાદ અપાવ્યું કે, સાઈનાએ વર્ષ 2012માં બ્રોન્ઝ મેડલ, વર્ષ 2015માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને વર્ષ 2017માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગર્વ વધાર્યું હતું.

આ પ્રકારની ભાષા કોઈપણ માટે, ખાસ કરીને જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે, તે ખોટું છે. શું તમે તમારી માનવતા ગુમાવી દીધી છે? લોકોએ એ પણ યાદ અપાવ્યું કે સાઇનાએ 2012 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ, 2015 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને 2017માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.

એક્શનમાં મહિલા આયોગ

રાષ્ટ્રીય મહિલા આયોગ એક્શનમાં આવ્યું છે. સિદ્ધાર્થને મહિલા આયોગ દ્વારા નોટિસ મોકલવામાં (Notice of National Women's Commission to Siddharth) આવી છે. સાથે જ તેની સામે IT એક્ટ અંતર્ગત FIR નોંધવા કહ્યું છે. મહિલા આયોગે ટ્વિટરને આ ટ્વિટ હટાવવા માટે અને એક્શન લેવા કહ્યું છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે મુંબઈ પોલીસ અને ટ્વિટરથી આ મામલામાં રિપોર્ટ માગી છે. મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માએ પણ ટ્વિટ કરી જાણકારી આપી છે કે, આયોગ આ મામલામાં એક્શન લઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સાઉથના સ્ટાર સિદ્ધાર્થ બહુચર્ચિત ફિલ્મ 'રંગ દે બસંતી'માં મહત્ત્વનો રોલ કર્યો છે. છેલ્લા કેટલાક સમયમાં તેમના અનેક રાજકીય નિવેદન ટ્વિટ વિવાદનો વિષય બન્યો છે. તો અભિનેતા સિદ્ધાર્થે (Controversial Twitter Comment of Siddharth) સ્પષ્ટતા આપી (Siddharth clarified on Twitter) હતી. તેણે કહ્યું હતું કે, તેણે જે પણ લખ્યું હતું. તે કહેવતનો એક ભાગ છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.