ETV Bharat / bharat

Odisha News : ઓડિશામાં 2 કિલો ટામેટાં માટે બે સગીરોને મુક્યા ગીરવે, જાણો શું છે સમગ્ર મામલો - Ctc

ઓડિશાના કટકમાં, એક વ્યક્તિએ બે સગીરોને શાકભાજીની દુકાનમાં બે કિલો ટામેટાં માટે ગીરો મૂકી છે. બંને સગીરોને આ વાતની જાણ પણ નહોતી. લગભગ બે કલાક પછી જ્યારે દુકાનદારે સગીરોની પૂછપરછ શરૂ કરી તો આ સત્ય સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર...

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 30, 2023, 3:50 PM IST

ઓડિશા : દેશભરમાં ટામેટાના ભાવ આસમાને છે. ટામેટાંના ભાવમાં ભારે વધારા બાદ વિવિધ બનાવો પણ સામે આવી રહ્યા છે. તાજેતરની ઘટના ઓડિશાના કટકમાં સામે આવી છે. અહીં એક વ્યક્તિએ બે સગીરોને શાકભાજી વેચનાર પાસે બે કિલો ટામેટાં માટે ગીરવે મૂકી હતી. શાકભાજી વિક્રેતાએ પણ બંને બાળકોને લગભગ બે કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

ટામેટાં માટે બે સગીરોને મુક્યા ગીરવે : હકીકતમાં, કટકમાં બે કિલો ટામેટાં માટે બે સગીરોને લગભગ બે કલાક સુધી બંધક બનાવવામાં આવ્યા હતા. આ ઘટના કટકના છત્રબજાર વિસ્તારની છે. સગીરોએ જણાવ્યું હતું કે, વોશિંગ મશીનને બીજે ક્યાંક શિફ્ટ કરવા માટે એક વ્યક્તિ તેમને ભુવનેશ્વરથી 300 રૂપિયામાં લાવ્યો હતો. તે પછી તે વ્યક્તિ ટામેટાની દુકાનમાં ગયો અને ત્યાંથી 10 કિલો ટામેટાં ખરીદવાનું કહ્યું હતું.

અણજાણ વ્યક્તિએ કર્યું આવું : બાદમાં તે વ્યક્તિએ છત્રબજારની દુકાનમાંથી બે કિલો ટામેટાં ખરીદ્યા અને કહ્યું કે તે પૈસા લાવવાનું ભૂલી ગયો છે. તેણે બંને સગીરોને સિક્યોરિટી તરીકે શાકભાજી વેચનાર પાસે છોડી દીધા અને કહ્યું કે થોડીવારમાં પૈસા લઈ આવીશ. જે બાદ તે વ્યક્તિ બે કિલો ટામેટાં લઈને ભાગી ગયો હતો.

સગીરો આ ઘટનાથી હતી વંચિત : જ્યારે તે વ્યક્તિ લાંબા સમય સુધી ન આવ્યો ત્યારે દુકાનદારે બંને સગીરોની પૂછપરછ શરૂ કરી તો એવું બહાર આવ્યું કે, તે બંને છોકરાઓ તેનું નામ પણ જાણતા ન હતા. સગીરોનો આરોપ છે કે તે વ્યક્તિ તેમને 300 રૂપિયા આપવાનું વચન આપીને ફ્રિજ ઉપાડવા માટે ભુવનેશ્વરથી લાવ્યો હતો. તેઓ તે વ્યક્તિને ઓળખતા ન હતા. પોલીસે સ્પષ્ટતા કરી છે કે વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નથી.

  1. Odisha Train Accident: ઓડિશામાં બીજી ટ્રેન પાટા પરથી ઉતરી, બારગઢના મેંધાપાલીમાં બની ઘટના
  2. Odisha News: નબરંગપુરમાં પેન્શન વસૂલવા તડકામાં ઉઘાડા પગે ચાલીને જતી વૃદ્ધ મહિલા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.