ETV Bharat / bharat

70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે: દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસ નેતાની વિવાદીત ટિપ્પણી - उदित राज नमक द्रौपदी मुर्मू

કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર વાંધાજનક ટિપ્પણી (congress leader udit raj on president murmu ) કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, કોઈ પણ દેશને આવા રાષ્ટ્રપતિ ન મળવા જોઈએ. તેણે આવું કેમ કહ્યું તે જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ.

70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે: દ્રુપદી મુર્મુ પર કોંગ્રેસ નેતાની વિવાદીત ટિપ્પણી

author img

By

Published : Oct 6, 2022, 4:22 PM IST

Updated : Oct 6, 2022, 4:59 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા ઉદિત રાજે એવું નિવેદન આપ્યું છે, (congress leader udit raj on president murmu ) જેને લઈને વિવાદ થઈ શકે છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે ટિપ્પણી કરી છે. ઉદિત રાજે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુ જેવો રાષ્ટ્રપતિ ન મળવો જોઈએ.

  • द्रौपदी मुर्मू जी जैसा राष्ट्रपति किसी देश को न मिले। चमचागिरी की भी हद्द है । कहती हैं 70% लोग गुजरात का नमक खाते हैं । खुद नमक खाकर ज़िंदगी जिएँ तो पता लगेगा।

    — Dr. Udit Raj (@Dr_Uditraj) October 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિએ એવું નિવેદન કરીને યોગ્ય કર્યું નથી કે 70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે. ભારતીય જનતા પાર્ટીએ આનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, તેમની ભાષા સ્વીકાર્ય નથી.

  • After Ajoy Kumar called President Draupadi Murmu as evil & then Adhir Ranjan Chaudhary used the term “Rashtrapatni” now Congress stoops to a new low! Udit Raj uses unacceptable language for the 1st woman Adivasi President!

    Does the Congress endorse this insult of Adviasi samaj pic.twitter.com/W0owoqxYHu

    — Shehzad Jai Hind (@Shehzad_Ind) October 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ભૂતકાળમાં પણ આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા રહ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તાજેતરમાં ગુજરાતની બે દિવસીય મુલાકાતે ગયા હતા.

  • Words used for President Murmu by Congress leader Udit Raj worrisome, unfortunate. This isn't the 1st time they've used such words. Congress' Adhir Ranjan Chowdhury did it too. This reflects their anti-tribal mindset: BJP spokesperson Sambit Patra on Udit Raj's tweet pic.twitter.com/pWgi2L7zDA

    — ANI (@ANI) October 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ દરમિયાન તેમણે સાબરમતી આશ્રમમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, દેશનું 76 ટકા મીઠું ગુજરાતમાં બને છે. ગુજરાતનું મીઠું બધા દેશવાસીઓ ખાય છે, એમ કહી શકાય.

Last Updated : Oct 6, 2022, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.