નવી દિલ્હી: ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે બુધવારે FIH હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 માટે પ્રથમ ટિકિટ ખરીદી હતી. (CM Naveen patnaik purchases the first ticket )હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ મુખ્યપ્રધાનને ભુવનેશ્વરમાં તેમના નિવાસસ્થાને મળ્યા અને તેમને ટિકિટ આપી હતી.
-
Hon'ble CM Shri @Naveen_Odisha bought the first ticket of FIH Odisha Hockey Men's World Cup 2023 to be held in Rourkela and Bhubaneswar.
— Dilip Kumar Tirkey (@DilipTirkey) November 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
I am honoured to handed over the tickets to the CM of Odisha.
#HWC2023 #OdishaForHockey #IndiaKaGame pic.twitter.com/tBd48DAaqW
">Hon'ble CM Shri @Naveen_Odisha bought the first ticket of FIH Odisha Hockey Men's World Cup 2023 to be held in Rourkela and Bhubaneswar.
— Dilip Kumar Tirkey (@DilipTirkey) November 23, 2022
I am honoured to handed over the tickets to the CM of Odisha.
#HWC2023 #OdishaForHockey #IndiaKaGame pic.twitter.com/tBd48DAaqWHon'ble CM Shri @Naveen_Odisha bought the first ticket of FIH Odisha Hockey Men's World Cup 2023 to be held in Rourkela and Bhubaneswar.
— Dilip Kumar Tirkey (@DilipTirkey) November 23, 2022
I am honoured to handed over the tickets to the CM of Odisha.
#HWC2023 #OdishaForHockey #IndiaKaGame pic.twitter.com/tBd48DAaqW
આયોજન કરવામાં આવ્યું: તિર્કીએ ટ્વીટ કર્યું હતુ કે, માનનીય મુખ્યપ્રધાન શ્રી નવીન પટનાયકે રાઉરકેલા અને ભુવનેશ્વરમાં યોજાનાર FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 માટે પ્રથમ ટિકિટ ખરીદી હતી. ઓડિશાના મુખ્યપ્રધાનને ટિકિટ આપીને હું સન્માનિત છું. ઓડિશા બીજી વખત મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. અગાઉ FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2018નું પણ ભુવનેશ્વરમાં આયોજન કરવામાં આવ્યું હતું.
હોકી મહાકુંભ: તિર્કી સાથેની એક તસવીર શેર કરતાં પટનાયકે ટ્વીટ કર્યું, "હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ ટિર્કી પાસેથી પ્રથમ ઓડિશા હોકી વર્લ્ડ કપની ટિકિટ મેળવીને આનંદ થયો." આશા છે કે વિશ્વભરના ચાહકો ઓડિશામાં વધુ એક હોકી મહાકુંભ જોવા માટે તૈયાર હશે. અમારી ટીમને ઉત્સાહિત કરવામાં તમે બધા જોડાવા માટે આતુર છીએ.
પૂલ-ડીમાં રાખવામાં આવ્યું: વર્લ્ડ કપ 2023 ભુવનેશ્વર અને રાઉરકેલામાં 13 જાન્યુઆરી 2023થી યોજાશે. (Hockey World Cup 2023)ભારતને ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્પેનની સાથે પૂલ-ડીમાં રાખવામાં આવ્યું છે.