- ભારત બાયોટેકની સુરક્ષા
- CISF કરશે સુરક્ષા
- 14 જૂનથી 64 કર્મચારીઓ કરશે સુરક્ષા
હૈદરાબાદ: તેલંગાણામાં હૈદરાબાદમાં આવેલી ભારતીય બાયોટિકના પરિસરની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળને સોંપવામાં આવી છે. એક નિરીક્ષક સ્તરના એક અધિકારીવી અધ્યક્ષતામાં કુલ 64 કર્મીઓ 14 જૂનથી સુરક્ષામાં જોડાશે.
આ પણ વાંચો: ભારત બાયોટેકની કૉવેક્સિનને WHO તરફથી EUAની મંજૂરી મળશે તેવી આશા
કોરોના વિરુદ્ધ બે કંપનીઓ બજારમાં રસી ઉપલબ્ધ કરવી છે. તેમાંથી જ એક છે ભારત બાયોટેક. આ કોવેક્સિનના નામે રસી બનાવે છે. કંપનીની તરફથી જણાવવામાં આવ્યુ છે કે આવનારા સમયમાં વેક્સિનના ઉત્પાદનને ઝડપી બનાવવામાં આવશે.