ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં CISF જવાનની સરહાનીય કામગીરી: 50 મીટરની ઉંચાઈએ લિફ્ટમાં ફસાયેલા બે મજૂરોને બચાવ્યા

મધ્યપ્રદેશના વિંધ્યાચલ સુપર થર્મલ પાવર સ્ટેશનમા ફંસાયેલા 2 મજૂરોને CISF જવાને બચાવી (cisf jawan rescue 2 labour) લીધા છે. આ મજૂર 50 મીટરની ઊંચાઇ પર અચાનક જ લિફ્ટમાં ખામી સર્જાવાને પગલે ફસાઇ ગયા હતા.

author img

By

Published : Oct 23, 2021, 12:05 PM IST

મધ્યપ્રદેશમાં CISF જવાનની સરહાનીય કામગીરી

  • મધ્યપ્રદેશમાં CISF જવાનની સરહાનીય કામગીરી
  • વિંધ્યાચલ સુપર થર્મલ પાવર સ્ટેશનમા ફસાયેલા 2 મજૂરો
  • 50 મીટરની ઊંચાઇ પર ફસાયેલા મજૂરને બચાવી લીધા

નવી દિલ્હી: દેશમાં સેના અથવા અર્ધ સરકારી બળોના જવાન મુખ્યત્વે પોતાના જીવનો વીચાર કર્યા વીના જ સામાન્ય નાગરીકોના જીવ બચાવતા હોય છે. આવો જ કઇ કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. જ્યા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISFના એક જવાને સુપર થર્મલ પાવર સ્ટેશનના 2 મજૂરને બચાવ્યા (cisf jawan rescue 2 labour) છે.

CISF જવાને કર્યા રેસક્યુ

મધ્યપ્રદેશના વિંધ્યાચલ સુપર થર્મલ પાવર સ્ટેશનના 2 મજૂર ચિમનીમા 50 મીટરની ઊંચાઇએ ફસાઇ ગયા હતા. ત્યાર બાદ પોતાના જીવનો વીચાર કર્યા વીના કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISFના જવાનોએ તેમની મદદ કરવાનુ મન બનાવી લીધુ. લિફટમાં આઇ મિકેનીકલ ફોલ્ટના કારણે મજૂર ચિમનીમા 50 મીટર ઉપર ફસાયા હતા.

આ પણ વાંચો: ભારત બાયોટેકની સુરક્ષા CISFને સોંપાઇ

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

જોકે ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા (video viral on social media) પર વાયરલ થયો છે. જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ CISFના જવાનની પ્રશંસા કરી રહ્યા છે અને તેમનુ મનોબળ વધારી રહ્યા છે. જેમા એક યુઝર્સે લખ્યુ કે "આપ સૌને જય હિંદ, એક્સીલંટ ટીમ વર્ક. "

આ પણ વાંચો: રશિયા જવા રવાના થતાં સલમાન ખાનને એરપોર્ટ પર CISF જવાને રોક્યા પછી શું થયું? જુઓ

લોકોએ કરી CISFના જવાનની પ્રશંસા

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પહેલા તો ઊંચાઇ પર ફસાયેલા મજૂરો જોવા મળે છે. જેમને CISFના જવાન પાછળથી પકડીને એક સાંકળા રસ્તાની મદદથી બીજી તરફથી બહાર કાઢતા જોઇ શકાય છે. વીડિયોને સોશયલ મીડિયા પર ઘણી મોટી સંખ્યામાં જોવાયો છે અને CISFના જવાનના કામની પ્રશંસા પણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.