ETV Bharat / bharat

ગલવાન ઘાટી હિંસાનો ચીને એક વિડીયો બહાર પાડ્યો

ચીને ગલવાન હિંસાનો એક નવો વિડીયો બહાર પાડ્યો છે. 45 સેકેન્ડના આ વિડીયોમાં ચીન પોતે બેનકાબ થયું છે. ચીન આ વિડીયે દ્વારા પોતાના સૈનિકોની બહાદુરી બતાવવા માંગતા હતા પણ તેમનો દાવ ઉંધો પડી ગયો.

chin
ગલવાન ઘાટી હિંસાનો ચીને એક વિડીયો બહાર પાડ્યો
author img

By

Published : Aug 4, 2021, 10:01 AM IST

  • ચીને એક વિડીયો બહાર પાડ્યો
  • આ વિડીયોમાં ચીનની જ થઈ બદનામી
  • ગયા વર્ષની ગલનાન હિંસાનો વિડીયો

દિલ્હી : પૂર્વી લદાખમાં વાસ્તવિક નિયત્રંણ રેખાની પાસે ગલવાન ઘાટીમાં પાછલા વર્ષે જૂનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસક ઝડપમાં બંન્ને પક્ષોના સૈનિકોને નુક્સાન પહોચ્યું હતું જેના કારણે બંન્ને વચ્ચે તણાવ વધ્યો હતો. ચીને આ અથડામણનો એક વિડીયો બહાર પાડ્યો છે. 45 સેકેન્ડના આ વિડીયોમાં ચીન ખુદ બેનકાબ થઈ ગયું છે. ચીને આ વિડીયો દ્વારા પોતાના સૈનિકોની બહાદુરી બતાવવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમનો આ દાવ ઉંધો પડી ગયો છે. વિડીયોમાં ચીનના સૈનિકો પથ્થરબાજી કરતા દેખાઈ રહ્યા છે.

પથ્થરમારીનો જવાબ

વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ગલવાન નદીમાં ભારતીય સૈનિક મોર્ચો સંભાળી રહ્યા હતા અને ચીની પથ્થરમારીનો જવાબ આપી રહ્યા હતા. વિડીયોમાં બંન્ને તરફ મોટી સંખ્યામાં સૈનિકો જોવા મળી રહ્યા છે. ચીની સૈનિક ઉંચાઈ વાળા સ્થાન પર ઉભા છે અને ગલવાન નદીમાં ઉભા ભારતિય સૈનિકો પર પથ્થરબાજી કરી રહ્યા છે.

  • Excerpts from a video interview of a PLA martyrs family shows footage of the #Galwanvalley clash between #India & #China, the stone pelting, close combat fighting, conditions of soldiers in the river & Chinese equipment on site well documented in these 45 seconds pic.twitter.com/4pk60K28jp

    — d-atis☠️ (@detresfa_) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : Ganeshotsav 2021 : 10 સપ્ટેમ્બરથી લાલબાગના રાજાનો દરબાર શણગારવામાં આવશે

40-45 સૈનિકો માર્યા ગયા

પાછલા વર્ષે 15/16 જૂનની રાતે સીમા વિવાદને લઈને ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો સહિદ થયા હતા. ચીને પોતાના 5 સૈનિકો માર્યા ગયા છે તે વાતને માની હતી પણ કેટલાક મિડીયા રીપોર્ટ દાવો કરે છે કે આ અથડામણમાં ચીનના 40-45 સૈનિકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો : Share Market: શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 357 પોઈન્ટનો ઉછાળો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.