ચંદ્ર આજે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપને વિવિધ ક્ષેત્રે લાભ અને યશકિર્તી પ્રાપ્ત થશે. ધનપ્રાપ્તિ માટે આજે સારો યોગ છે. સ્ત્રીપાત્રો તરફથી લાભ થાય. મિત્રો પાછળ ધનખર્ચ થાય. પરંતુ તેમની સાથે પ્રવાસનો ભરપૂર આનંદ માણી શકશો. પરંતુ બપોર બાદ આપે શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરવો પડશે. કોઇ સાથે અહમનો ટકરાવ ન થાય તે જોવું. સ્વભાવમાં ઉશ્કેરાટ રહેશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - RASHIFAL DAILY FORMAT
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ