ચેન્નઈ: ભારતીય અવકાશ એજન્સી આજે સાંજે તેના ચંદ્રયાન 3ને લેન્ડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તે કોઈ પ્લાન-બી પર વિચાર કરી રહી નથી. દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3 પર એક ટોચના અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. સોમનાથે IANSને જણાવ્યું કે, 'ચંદ્રયાનના લેન્ડરની તમામ સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHBChandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
ઈસરોના અધ્યક્ષે શું કહ્યું: જો લેન્ડર સિસ્ટમમાં કોઈ સમસ્યા હશે તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મોકૂફ રાખવામાં આવશે. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, '27 ઓગસ્ટે લેન્ડિંગના કિસ્સામાં નવી લેન્ડિંગ સાઇટ મૂળ મૂન લેન્ડિંગ સાઇટથી લગભગ 400 કિમી દૂર હશે. જો કે ભારતીય અંતરિક્ષ એજન્સીએ પણ ટ્વીટ કર્યું છે કે મિશન સમયસર છે.
-
.... and
— ISRO (@isro) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The moon as captured by the
Lander Imager Camera 4
on August 20, 2023.#Chandrayaan_3 #Ch3 pic.twitter.com/yPejjLdOSS
">.... and
— ISRO (@isro) August 22, 2023
The moon as captured by the
Lander Imager Camera 4
on August 20, 2023.#Chandrayaan_3 #Ch3 pic.twitter.com/yPejjLdOSS.... and
— ISRO (@isro) August 22, 2023
The moon as captured by the
Lander Imager Camera 4
on August 20, 2023.#Chandrayaan_3 #Ch3 pic.twitter.com/yPejjLdOSS
ઈસરોનો પ્લાન B: ISROએ કહ્યું, “સિસ્ટમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) ઊર્જા અને ઉત્તેજનાથી ભરેલું છે!” જો છેલ્લી મિનિટોમાં કોઈ સમસ્યા હોય તો ઈસરો માટે પ્લાન બી કામ કરશે. ISRO અનુસાર મૂન લેન્ડર તેના લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા- LPDC થી લેન્ડિંગ સાઇટની તસવીરો લઈ રહ્યું છે. LPDC ઈમેજીસ લેન્ડર મોડ્યુલને ઓનબોર્ડ ચંદ્ર સંદર્ભ નકશા સાથે મેચ કરીને તેની સ્થિતિ (અક્ષાંશ અને રેખાંશ) નક્કી કરવામાં મદદ કરે છે. મૂન લેન્ડરમાં અન્ય કેમેરા પણ છે જેને લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) કહેવાય છે. આ કેમેરા પથ્થરો અથવા ઊંડા ખાડાઓથી મુક્ત લેન્ડિંગ વિસ્તાર શોધવામાં મદદ કરે છે.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.
The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 22, 2023
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.
The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrYChandrayaan-3 Mission:
— ISRO (@isro) August 22, 2023
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.
The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
6.05 વાગ્યે ટચ ડાઉન: માત્ર 600 કરોડના ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્ર લેન્ડરને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો છે. ચંદ્રયાન-3 અવકાશયાનમાં પ્રોપલ્શન મોડ્યુલ (વજન 2,148 કિગ્રા), એક લેન્ડર (1,723.89 કિગ્રા) અને રોવર (26 કિગ્રા)નો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું હતું અને હવે બંને અલગ-અલગ ભ્રમણકક્ષામાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યા છે. ISROના જણાવ્યા અનુસાર, લેન્ડર બુધવારે સાંજે 5.45 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું શરૂ કરશે અને ટચ ડાઉન લગભગ 6.05 વાગ્યે થશે. વિક્રમ લેન્ડર જે 2019માં ચંદ્રયાન-2 મિશનનો ભાગ હતું તે ચંદ્ર પર ઉતરાણના છેલ્લા તબક્કામાં ક્રેશ થયું હતું.
(IANS)