ETV Bharat / bharat

જીવ જતા જતા બચી ગયો, ટ્રક નીચે 2 મહિલાઓ કચડાવાનો સીસીટીવી વીડિયો...

author img

By

Published : Jul 29, 2022, 3:35 PM IST

તમિલનાડુમાં બે મહિલાઓ ગુડિયાથમ મેલા અલંદુર રોડ તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવતી ટ્રકે ટુ-વ્હીલર સાથે ટક્કર (Lorry collided with two wheeler CCTV Video) મારી હતી.

જીવ જતા જતા બચી ગયો, ટ્રક નીચે 2 મહિલાઓ કચડાવાનો સીસીટીવી વીડિયો...
જીવ જતા જતા બચી ગયો, ટ્રક નીચે 2 મહિલાઓ કચડાવાનો સીસીટીવી વીડિયો...

વેલ્લોર: તમિલનાડુમાં બે મહિલાઓ ગુડિયાથમ મેલા અલંદુર રોડ તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવતી ટ્રકે ટુ-વ્હીલર સાથે ટક્કર (Lorry collided with two wheeler CCTV Video) મારી હતી. આ અકસ્માતમાં બંને મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ગુડિયાધામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રક નીચે ફસાયેલા ટુ-વ્હીલરને કબજે કરી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. તેમજ આ અકસ્માતના સીસીટીવી (tamilnadu accident cctv video ) પણ બહાર પાડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.