ETV Bharat / bharat

CBSE Exam : ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમટેબલ કરાયું જાહેર, જાણો પેપરનું શેડ્યૂલ...

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (CBSE)ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. CBSEએ ધોરણ 10ની પરીક્ષા (CBSE Exam Class 10th)ની તારીખ સિવાય ધોરણ 12ની પરીક્ષાની તારીખ (CBSE Exam Date Class 12th) પણ જાહેર કરી દીધી છે. તો ચાલો જાણીએ કે ક્યા દિવસે ક્યું પેપર હશે.

CBSE Exam: ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કયા દિવસે કયું પેપર હશે?

author img

By

Published : Oct 19, 2021, 9:02 AM IST

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે (CBSE) જાહેર કરી પરીક્ષાની તારીખ
  • CBSEએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો
  • CBSEની આ પરીક્ષા નવેમ્બર અને ડિસેમ્બરમાં ઓફલાઈન લેવાશે

નવી દિલ્હીઃ CBSE પરીક્ષાની તારીખની (CBSE Exams Date) જાહેરાત કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા કાર્યક્રમ (CBSE Class 10th 12th Exam) જાહેર કરી દેવાયો છે. 30 નવેમ્બરે ધોરણ 10નું સોશિયલ સાયન્સનું પેપર હશે. આ પરીક્ષા કાર્યક્રમ ટર્મ-1ની બોર્ડ પરીક્ષાઓ માટે છે. પરીક્ષા નવેમ્બર અને ડિસેમ્બરમાં ઓફલાઈન લેવાશે.

  • 2 ડિસેમ્બરે વિજ્ઞાનની પરીક્ષા લેવાશે
  • 3 ડિસેમ્બરે હોમ સાયન્સની પરૂક્ષા
  • 4 ડિસેમ્બરિ ગણિત (Mathematics Standard)ની પરીક્ષા લેવાશે. આ દિવસે ગણિતની બેઝિક પરીક્ષા (Mathematics Basic) પણ હશે.
  • 8 ડિસેમ્બરે કોમ્પ્યુટર એપ્લિકેશનની પરીક્ષા લેવાશે.
  • 9 ડિસેમ્બરે હિન્દી કોર્સ-એ અને હિન્દી કોર્સ-બીની પરીક્ષા લેવાશે.
  • 11 ડિસેમ્બરે અંગ્રેજી (English Lang and Literature)ની પરીક્ષા લેવાશે.
    CBSE ધોરણ 10ની પરીક્ષાની તારીખ
    CBSE ધોરણ 10ની પરીક્ષાની તારીખ

CBSEના પરીક્ષા નિયંત્રકે આપી માહિતી

CBSEના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અન્ય વિષયોની પરીક્ષાનો કાર્યક્રમ સીધો સ્કૂલોને જ મોકલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, માઈનર સબ્જેક્ટની પરીક્ષા 17 નવેમ્બરથી શરૂ થશે. ધોરણ 12ની ટર્મ-વન પરીક્ષા 1 ડિસેમ્બરે શરૂ થશે. 1 ડિસેમ્બરે સોશિયોલોજીની પરીક્ષા લેવાશે.

  • 3 ડિસેમ્બરે ઈંગ્લિશ કોરની (English Core) પરીક્ષા લેવાશે.
  • 6 ડિસેમ્બરે ગણિતની પરીક્ષા લેવાશે, જ્યારે 7 ડિસેમ્બરે ફિઝિકલ એજ્યુકેશનની પરીક્ષા લેવાશે.
  • 8 ડિસેમ્બરે બિઝનેસ સ્ટડીઝની પરીક્ષા લેવાશે.
  • 9 ડિસેમ્બરે ભૂગોળની પરીક્ષા લેવાશે.
  • 10 ડિસેમ્બરે ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે.
  • 11 ડિસેમ્બરે મનોવિજ્ઞાનની પરીક્ષા લેવાશે.
  • ધોરણ 12માં અન્ય વિષયોની પરીક્ષા 16 નવેમ્બરથી શરૂ થશે

CBSEના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ધોરણ 12ના અન્ય વિષયો (Minor Subjects)ની પરીક્ષાનો કાર્યક્રમ પણ સ્કૂલોને સીધો જ મોકલવામાં આવશે. માઈનર સબ્જેક્ટની પરીક્ષા 16 નવેમ્બરથી શરૂ થશે.

CBSE ધોરણ 12ની પરીક્ષાની તારીખ
CBSE ધોરણ 12ની પરીક્ષાની તારીખ

કોમર્સના વિદ્યાર્થીઓ માટે 13 ડિસેમ્બરના દિવસે એકાઉન્ટ્સની પરીક્ષા લેવાશે.

  • 14 ડિસેમ્બરે રસાયણ વિજ્ઞાનની પરીક્ષા લેવાશે.
  • 15 ડિસેમ્બરે અર્થશાસ્ત્રની પરીક્ષા લેવાશે.
  • 16 ડિસેમ્બરે હિન્દી એચ્છિક અને હિન્દી કોર વિષયોની પરીક્ષા લેવાશે.
  • 17 ડિસેમ્બરે રાજનીતિ વિજ્ઞાનની પરીક્ષા લેવાશે.
  • 18 ડિસેમ્બરે જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવાશે.
  • 20 ડિસેમ્બરે ઈતિહાસની પરીક્ષા લેવાશે.
  • 21 ડિસેમ્બરે ઈન્ફોર્મેટિક્સ પ્રેક્ટિકલ અને કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષા લેવાશે.
  • 22 ડિસેમ્બરે હોમ સાયન્સની પરીક્ષા લેવાશે.
    CBSE ધોરણ 12ની પરીક્ષાની તારીખ
    CBSE ધોરણ 12ની પરીક્ષાની તારીખ

ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ઓબ્જેક્ટિવ પ્રકારની હશે

આ પહેલા 14 ઓક્ટોબરે CBSE કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ઓબ્જેક્ટિવ પ્રકારની હશે અને પરીક્ષાનો સમયગાળો 90 મિનીટ હશે. જોકે, ઠંડીની ઋતુને ધ્યાનમાં રાખી પરીક્ષા પરીક્ષા 10.30 વાગ્યાની જગ્યાએ સવારે 11 વાગ્યે શરૂ થશે. શૈક્ષણિક સત્રને વહેંચી 2 તબક્કામાં પરીક્ષાઓ કરાવી અભ્યાસક્રમને સમાવેશી કરવું કોરોના મહામારીને ધ્યાનમાં રાખી જુલાઈમાં CBSEએ વર્ષ 2021-2 માટે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે જાહેર વિશેષ મૂલ્યાંકન યોજનાનો ભાગ છે.

ટર્મ 1 અને ટર્મ 2ની પરીક્ષા પછી અંતિમ પરિણામોની જાહેરાત કરાશે

CBSEના પરીક્ષા નિયંત્રકે 14 ઓક્ટોબરે કહ્યું હતું કે, ટર્મ 1ની પરીક્ષા લીધા પછી પોઈન્ટ સ્વરૂપે પરિણામોની જાહેરાત કરવામાં આવશે. પ્રથમ ટર્મ પછી કોઈ પણ વિદ્યાર્થીને પાસ (ઉત્તીર્ણ), કમ્પાર્ટમેન્ટ અને આવશ્યક રિપીટ શ્રેણીઓમાં નહીં રાખવામાં આવે. અંતિમ પરિણામોની જાહેરાત ટર્મ 1 અને ટર્મ 2ની પરીક્ષા પછી કરવામાં આવશે.

ટર્મ-2ની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2022માં યોજાશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રેક્ટિકલ પરીક્ષાઓ કે આંતરિક મૂલ્યાંકન, ટર્મ 1 પરીક્ષાઓ પૂર્ણ થતા પહેલા સ્કૂલોમાં પૂરી કરવાામં આવશે. આમાં નિર્ધારિત પોઈન્ટની ફાળવણી અભ્યાસક્રમમાં કુલ પોઈન્ટનો 50 ટકા હશે અને સ્કૂલોને પૂરી યોજના અંગે અલગથી સૂચિત કરવામાં આવશે, જેથી તેઓ જરૂરી તૈયારી કરી શકે. ટર્મ 2ની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2022માં યોજાશે અને શું તે ઓબ્જેક્ટિવ કે લાંબા ઉત્તરવાળી હશે. તે દેશમાં કોરોનાની સ્થિતિ પર નિર્ભર કરશે.

બાળકોનું ભણતર ન બગડે તે માટે તમામ વિષયોને 2 ભાગમાં વહેચાયા

ઉલ્લેખનીય છે કે, CBSE ધોરણ 12ની પરીક્ષામાં 114 વિષય અને ધોરણ 10ની પરીક્ષામાં 75 વિષય રજૂ કરે છે. CBSEને 189 વિષયો માટે પરીક્ષા લેવાની હોય છે. જો પરીક્ષા તમામ વિષયો માટે લેવામાં આવે તો પરીક્ષાનો સમયગાળો 40-45 દિવસોનો હશે. એવામાં વિદ્યાર્થીઓના સ્કૂલના ભણતરનું ઓછામાં ઓછું નુકસાન થાય. તે માટે તમામ વિષયોને 2 ભાગમાં વહેચવામાં આવ્યા છે. આમાં પ્રમુખ (મેજર) વિષયોની પરીક્ષા નક્કી કરેલી તારીખના આધારે સંબંધિત સ્કૂલોમાં જ થશે. જ્યારે લઘુ (માઈનર) વિષયો માટે CBSE એવી સ્કૂલોનો એક સમૂહ બનાવશે, જ્યાં આ વિષય ભણાવવામાં આવે છે અને તેના આધારે જ તારીખ રાખવામાં આવશે.

આ પણ વાંચો- Jee એડવાન્સનું પરિણામ જાહેર, ટોપ 100 માં ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ

આ પણ વાંચો- રાજકોટના 16 કેન્દ્રમાં યોજાઈ UPSCની પ્રિલિમ પરીક્ષા, પ્રથમ પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.