અમૃતસર: પંજાબમાં અમૃતસર બોર્ડર પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ચાહરપુર ગામ નજીકના વિસ્તારમાં પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા ડ્રોનને તોડી પાડ્યું હતું. (bsf shot down a drone in amritsar )વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી છે. પીઆરઓ બીએસએફએ માહિતી આપી હતી કે વધુમાં, બીએસએફે 1 હેક્સાકોપ્ટર આંશિક રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં સફેદ રંગની પોલિથીનમાં શંકાસ્પદ વસ્તુ સાથે મેળવ્યું હતું, જે ગામ - ચહરપુર નજીક સરહદી વાડ પાસેના ખેતરમાં પડેલું હતું.
-
Amritsar, Punjab | Border Security Force troops deployed at the border shot down a drone entering from Pakistan into Indian territory in the area falling near Village - Chaharpur, District - Amritsar Rural. Area was cordoned, police & concerned sister agencies informed. pic.twitter.com/6OOGjp4NLA
— ANI (@ANI) November 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Amritsar, Punjab | Border Security Force troops deployed at the border shot down a drone entering from Pakistan into Indian territory in the area falling near Village - Chaharpur, District - Amritsar Rural. Area was cordoned, police & concerned sister agencies informed. pic.twitter.com/6OOGjp4NLA
— ANI (@ANI) November 29, 2022Amritsar, Punjab | Border Security Force troops deployed at the border shot down a drone entering from Pakistan into Indian territory in the area falling near Village - Chaharpur, District - Amritsar Rural. Area was cordoned, police & concerned sister agencies informed. pic.twitter.com/6OOGjp4NLA
— ANI (@ANI) November 29, 2022
ઘૂસણખોરીમાં વધારો: ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "બીએસએફના સતર્ક સૈનિકો ફરી એકવાર ડ્રોનને પકડવામાં અને દાણચોરીના પ્રયાસને નિષ્ફળ કરવામાં સક્ષમ હતા," અગાવ 25 નવેમ્બરે BSF જવાનોએ અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાની ડ્રોનને પણ તોડી પાડ્યું હતું. નોંધનીય છે કે, 2021ની સરખામણીમાં ભારતીય વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોનના ઘૂસણખોરીમાં વધારો થયો છે. આ વર્ષે લગભગ 230 ડ્રોન સરહદ પર જોવા મળ્યા છે જ્યારે 2021માં આ આંકડો 104 હતો. 2020ની વાત કરીએ તો, 77 ડ્રોન હતા. ભારત-પાક બોર્ડર અને LoC પર જોવા મળે છે.
હથિયારો અને ડ્રગ્સ: 2020 અને આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પંજાબમાં ઓછામાં ઓછા 297 ડ્રોન જોવા મળ્યા હતા અને ગુજરાત, જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં પણ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિઓ જોવા મળી હતી. પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) આ ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સ મોકલે છે.