કોલકાતા: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઇછામતી નદીના કિનારેથી 40 સોનાના બિસ્કિટ (BSF seizes gold at Indo Bangladesh border) જપ્ત કર્યા છે. BSFના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, BSFના જવાનોએ સોનાની દાણચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
-
#BSF Alert -24X7
— BSF_SOUTH BENGAL: KOLKATA (@BSF_SOUTHBENGAL) March 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Today at about 0745Hrs, foiling major attempt of Gold smuggling, troops of BOP-Dobarpada, @BSF_SOUTHBENGAL recovered 40 Gold biscuits from the bank of Ichchamati river at India-Bangladesh border in Dist-North 24 Parganas(WB).#JaiHind#Nationfirst pic.twitter.com/iRKv66dckt
">#BSF Alert -24X7
— BSF_SOUTH BENGAL: KOLKATA (@BSF_SOUTHBENGAL) March 17, 2022
Today at about 0745Hrs, foiling major attempt of Gold smuggling, troops of BOP-Dobarpada, @BSF_SOUTHBENGAL recovered 40 Gold biscuits from the bank of Ichchamati river at India-Bangladesh border in Dist-North 24 Parganas(WB).#JaiHind#Nationfirst pic.twitter.com/iRKv66dckt#BSF Alert -24X7
— BSF_SOUTH BENGAL: KOLKATA (@BSF_SOUTHBENGAL) March 17, 2022
Today at about 0745Hrs, foiling major attempt of Gold smuggling, troops of BOP-Dobarpada, @BSF_SOUTHBENGAL recovered 40 Gold biscuits from the bank of Ichchamati river at India-Bangladesh border in Dist-North 24 Parganas(WB).#JaiHind#Nationfirst pic.twitter.com/iRKv66dckt
આ પણ વાંચો: EXPLAINER : કોર ફુગાવો ઊંચો રહેવાની ધારણા
40 સોનાના બિસ્કિટ મળી આવ્યા: પશ્ચિમ બંગાળમાં બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ બંગાળ (gold smuggling attempt in West Bengal border) ફ્રન્ટિયરના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ એક સૂચનાના આધારે કાર્યવાહી કરી, ત્યારબાદ ઇછામતી નદી નજીકથી 40 સોનાના બિસ્કિટ મળી આવ્યા છે.
આ પણ વાંચો: The Kashmir Files Story: ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો