ETV Bharat / bharat

Breaking News : કોરોના: છેલ્લા 24 કલાકમાં 30,570 નવા કેસ નોંધાયા, 431 લોકોના મોત - આજના સમાચાર

Breaking News
Breaking News
author img

By

Published : Sep 16, 2021, 6:58 AM IST

Updated : Sep 16, 2021, 10:25 AM IST

10:24 September 16

સાબરકાંઠા : ગુજરાત સરકારમાં સાબરકાંઠાનું પણ પ્રતિનિધિત્વ

  • સાબરકાંઠા : ગુજરાત સરકારમાં સાબરકાંઠાનું પણ પ્રતિનિધિત્વ.
  • પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને પણ આવ્યો ફોન.
  • શપથ વિધિમાં હાજર રહેવા અપાઈ સુચના.
  • વર્ષો બાદ પ્રાંતિજ ને મળ્યું પ્રતિનિધિત્વ.

10:23 September 16

દમણ પોલીસે ઝારખંડ ના 4 ઇસમોની ધરપકડ કરી

  • દમણ પોલીસે ઝારખંડ ના 4 ઇસમોની ધરપકડ કરી.
  • પકડાયેલ ઈસમોએ દમણના એક વેપારીના બેન્ક એકાઉન્ટ માંથી 14.16 લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં..
  • આ ઈસમોએ ફોન પર એક SMS મોકલી આ નમ્બર પર ફોન કરવા જણાવ્યું હતું. અને ફરિયાદીએ જેવો ફોન કર્યો કે તેના ખાતામાંથી 14.16 લાખની રકમ ઉપાડી લીધી હતી.
  • જે બાદ ટીમે Human Intelligence and Tehnical Analysis આધારે 4 આરોપીઓને ઝડપી પાડયા છે.

10:21 September 16

ગાંધીનગર : પીએમ મોદીના જન્મદિન નિમિતે રાજ્યમાં વેકસીન મેગા દ્રાઈવનું આયોજન

  • ગાંધીનગર : પીએમ મોદીના જન્મદિન નિમિતે રાજ્યમાં વેકસીન મેગા દ્રાઈવનું આયોજન
  • રાજ્યના તમામ જિલ્લામાં મેગા દ્રાઈવ
  • સવારે 8 થી જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી વેકસીન આપવામાં આવશે
  • રાજ્યમાં 7 હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીન 100 ટકા પૂર્ણ કરવામાં આવ્યું.

09:39 September 16

સુરત : મોડી રાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક કારનો અકસ્માત

  • સુરત : મોડી રાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક કારનો અકસ્માત.
  • અકસ્માતમાં 5 લોકો હતા તેમાંથી 4 લોકોની ઘટના સ્થળે જ મોત.
  • અડાજણ તથા પાલ ફાયર વિભાગ 4 ડેથ બોડી તથા એકને બહાર કાઢવામાં આવ્યું.
  • એકને 108 એમ્બયુલેન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યો.
  • 1 કલાકનો સમય લાગ્યો હતો રેશક્યુંમાં : ઈશ્વર એમ પટેલ ( અડાજણ ફાયર ઓફિસર )
  • આ બધા હાજરીના મોરાગામ તથા મૂળ ઓરિસ્સાના છે.

09:25 September 16

કોરોના: છેલ્લા 24 કલાકમાં 30,570 નવા કેસ નોંધાયા, 431 લોકોના મોત

  • કોરોના: છેલ્લા 24 કલાકમાં 30,570 નવા કેસ નોંધાયા, 431 મૃત્યુ થયા

09:02 September 16

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યો

  •  દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યો

08:48 September 16

સુરતના નાનપુરામાં યુથ કોંગ્રેસના મહામંત્રી પર હુમલો

  • સુરતના નાનપુરામાં યુથ કોંગ્રેસના મહામંત્રી પર હુમલો
  • બુટલેગર આરીફ મીંડી ગેંગ દ્વારા હુમલો કર્યો હોવાની ચર્ચા.
  • ઘટના સીસીટીવીમાં કેદ
  • અઠવા પોલીસ મથકમાં પહોંચ્યો મામલો.

08:16 September 16

ચીનના સિચુઆનમાં ભૂકંપ, બે ના મોત

  • ચીનના સિચુઆનમાં ભૂકંપ, બે ના મોત

07:16 September 16

Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથ વિધિ, નવા ચહેરા ઉમેરાશે

  • Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથ વિધિ, નવા ચહેરા ઉમેરાશે

07:00 September 16

એલન મસ્કની કંપની સ્પેસએક્સનો પ્રથમ ઓલ સિવિલિયન ક્રૂ અંતરિક્ષ જવા રવાના

  • SpaceX launches Inspiration4 rocket carrying four crew members, all civilians, into Earth orbit from NASA's Kennedy Space Center in Florida, US

    The crew will spend three days in space

    (Photo courtesy: SpaceX) pic.twitter.com/vBWLjLCatt

    — ANI (@ANI) September 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • એલન મસ્કની કંપની સ્પેસએક્સનો પ્રથમ ઓલ સિવિલિયન ક્રૂ અંતરિક્ષ જવા રવાના
     
06:43 September 16

Breaking News : કોરોના: છેલ્લા 24 કલાકમાં 30,570 નવા કેસ નોંધાયા, 431 લોકોના મોત

  • TMC ના રાજ્યસભાનાં સાંસદ અર્પિતા ઘોષે આપ્યું રાજીનામું

Last Updated : Sep 16, 2021, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.