- સાબરકાંઠા : તલોદના તાજપુર પાસે આવેલી મેશ્વો નદીમાં 5 ભેંસો તણાઈ.
- નદીમાં વધુ પાણીની આવક થતા ભેંસો પાણીના પ્રવાહમાં ફસાઈ.
- સ્થાનિક લોકોની મદદ થી રેસ્ક્યુ હાથ ધર્યુ.
- મહા મુસિબતે ભેસો બચાવાઈ
Breaking News : તાપી જિલ્લાનો ઉકાઈ ડેમમાં 12 કલાકે 11443 ક્યુસેક પાણીની આવકમાં વધારો - rain news
14:01 September 14
સાબરકાંઠા : તલોદના તાજપુર પાસે આવેલી મેશ્વો નદીમાં 5 ભેંસો તણાઈ
13:58 September 14
તાપી જિલ્લાનો ઉકાઈ ડેમમાં 12 કલાકે 11443 ક્યુસેક પાણીની આવકમાં વધારો.
- તાપી જિલ્લાનો ઉકાઈ ડેમમાં 12 કલાકે 11443 ક્યુસેક પાણીની આવકમાં વધારો.
- ઉકાઈ ડેમની સપાટી 340.91 ફૂટ પહોંચી.
- ઉકાઈ ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલાયા.
- ઉકાઈમાં સતત પાણીની આવક થતાં ડેમની સપાટી રૂલ લેવલ કરતા ઉપર પહોંચી.
- ઉકાઈ ડેમની કુલ સપાટી 345 ફૂટ.
13:47 September 14
રાજકોટ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજકોટ કલેકટર કચેરી ખાતે ભારે વર્ષા બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે
- રાજકોટ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજકોટ કલેકટર કચેરી ખાતે ભારે વર્ષા બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે.
- રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને લઇ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે વરસાદ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે.
- કલેકટર કચેરી ખાતે આજે બપોરે ૪:૦૦ કલાકે આયોજિત આ સમીક્ષા બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
13:30 September 14
Breaking News : તાપી જિલ્લાનો ઉકાઈ ડેમમાં 12 કલાકે 11443 ક્યુસેક પાણીની આવકમાં વધારો
- ગુજરાતમાં હજી વધુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
- ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે