ETV Bharat / bharat

Breaking news:સુરતમાં સામાન્ય સભા મોકૂફ કરાઈ - LIVE PAGE

http://10.10.50.85//gujarat/28-July-2021/12564743_thumbnail_3x2_break_2807newsroom_1627434469_460.jpg

author img

By

Published : Jul 28, 2021, 6:42 AM IST

Updated : Jul 28, 2021, 6:07 PM IST

16:56 July 28

આપના કોર્પોરેટર કનુભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સુરતમાં સામાન્ય સભા મોકૂફ કરાઈ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા 

કોર્પોરેટરને સસ્પેન્ડ કરાતા તમામ લોકોએ વોક આઉટ કર્યા 

ધો 9ના વર્ગો વધારવા રજૂઆત કરાઈ હતી 

સામાન્ય સભામાં નારેબાજી કરવામાં આવી 

13:41 July 28

નીતિન પટેલ, કેબિનેટ લાઈવ

  • કોરોનાને લઈ થઈ રહી છે ચર્ચા...
  • કોરોના કેસો ઘટી રહ્યા છે, લોકોને છૂટ અપાઈ રહી છે, વેક્સિન નું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.
  • આગામી રવિવારે બીજો ડોઝ જે વેપારીઓને લેવાનો છે તેમને વેક્સિન રવિવારે અપાશે
  • જેમ જેમ વેક્સિન નો જથ્થો પ્રાપ્ત થતો જાય છે તેમ તેમ વેક્સિન આપી રહ્યા છીએ
  • ગુજરાતમાં પણ ત્રીજી લહેર જી આવે છે તો તમામ તૈયારીઓ અને સ્ટાફ વધારવાનું કામ અને પ્લાન જે નક્કી કરાયો છે, તે પ્રમાણે કામગીરી હાથ ધરી છે
  • કોરોના ની ચકાસણી માટે RT-PCR  ટેસ્ટ કરવામાં આવે, સરકાર દ્વારા વિના મૂલ્યે ટેસ્ટ કરાય છે.
  • 1,61,99,857 RT-PCR ટેસ્ટ થયા
  • ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનો ચાર્જ 700 આપવો પડે છે તે 400 રૂપિયામાં કરવામાં આવશે

10:44 July 28

છોટાઉદેપુરના સંખેડાના છુંછાપૂરા ગામ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત

અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર કરુણ મોત

બસમાં સવાર યાત્રાળુઓમાં કોઈ જાનહાની નહીં

ભોગ બનેલા કારમાં સવાર લોકો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના

મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા

સંખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી

08:51 July 28

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર

મહિલા હોકી ટીમને ગ્રેન બ્રિટેનની ટીમે 4-1થી હરાવી

08:49 July 28

ટોક્યો ઓલિમ્પિકઃ સ્ટાર શટલર પીવી સિંધુએ હોન્ગ કોંગની યી નાંગ ચુંગને હરાવી

ટોક્યો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં પીવી સિંધુની જીત

સ્ટાર શટલર પીવી સિંધુએ હોન્ગ કોંગની યી નાંગ ચુંગને હરાવી

પીવી સિંધુએ યી નાંગ ચુંગને 21-9, 21-6 થી હરાવી રાઉન્ડ 16માં કર્યો પ્રવેશ 

06:38 July 28

Breaking news: આપના કોર્પોરેટર કનુભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા

યુપીના બારાબંકી જિલ્લામાં ભયંકર અકસ્માત, 18 લોકોના મોત, 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

લખનૌઉ -અયોધ્યા નેશનલ હાઈવે પર બસને તેજ રફતારથી આવી રહેલી ટ્રકે મારી ટક્કર

તમામ ઈજાગ્રસ્તોને લખનૌઉની ટ્રામા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં

Last Updated : Jul 28, 2021, 6:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.