રાજ્યમાં ખરીફ પાકોનું 2,18,554 હેકટરમાં વાવેતર
રાજ્યમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર થયું
94518 હેકટરમાં મગફળીનું વાવેતર થયું
99382 હેકટરમાં કપાસનું વાવેતર થયું
રાજ્યમાં તમાકુના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો
માત્ર 10 હેકટરમાં તમાકુનું વાવેતર થયું
ગત વર્ષે 611 હેકટરમાં તમાકુનું વાવેતર થયું હતું
1044 હેકટરમાં ધાન્ય પાકોનું વાવેતર થયું, 625 હેકટરમાં કઠોર પાકનું વાવેતર થયું
95144 હેકટરમાં તેલીબિયાં પાકનું વાવેતર થયું
121741 હેકટરમાં કપાસ, ગવાર, શકભાજી, ઘાસ, તમાકુનું વાવેતર થયું
ગુવારના વાવેતરમાં ખેડૂતોની નીરસતા
છેલ્લા બે વર્ષમાં ખરીફ સીઝનમાં ગુવારનું વાવેરાત ઝીરો ટકા નોંધાયું,