વડોદરાના કરજણ નજીકની ઇસ્કોન પેપર મીલમાં લાગી આગ
વડોદરાના કરજણ નજીકની ઇસ્કોન પેપર મીલમાં લાગી આગ
કરજણ ટોલનાકા નજીક આવેલા લકોદરા ગામે આવેલી ઇસ્કોન પેપર મીલ માં આગ
સાંજ 7 વાગ્યાના અરસામાં અચાનક પેપરમાં ભીષણ આગ ફાટી નિકળી
પેપરમાં મીલ કામગીરી ચાલુ હોય તે સમયે આગની ઘટના બની હતી.
કરજણ, વડોદરા અને પાદરાથી 6 ફાયર ફાઇટરોની ટીમે આગ પર કાબુ મેળવવા પહોંચી