ધર્માંતરણ અંગેના કાયદામાં રાજ્ય સરકારે કરેલા સુધારાને હાઇકોર્ટમાં પડકાર
વ્યક્તિએ કયો ધર્મ પાળવો કે કયો ધર્મ અપનાવવો તે તેની અંગત બાબત હોવાની રજૂઆત
ઝડપી સુનાવણી માટે અરજદારે કોર્ટની પરવાનગી માંગી
કોર્ટે અરજદારની રજુઆત સ્વિકારતા ઝડપી સુનાવણી માટે આપી પરવાનગી
આગામી દિવસોમાં થશે સુનાવણી