સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારે અંગે શહેર કોંગ્રેસનો વિરોધ
ભારતમાં સૌથી વધુ દૂધ સુમુલ ડેરી વેચી રહી છે
સુમુલ ડેરી દ્વારા તમામ પ્રોડક્ટના ભાવમાં રૂપિયા 2 થી 4 સુધીનો વધારો કર્યો.
સુરત અને જિલ્લામાં ભાવ વધારાને લઈને મહિને 9.76 કરોડ અને વર્ષે 117.12 કરોડ બોઝો લોકો પર પડશે
સુમુલ દ્વારા સુરતની પ્રજા સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે -તુષાર ચૌધરી ( પૂર્વ કેન્દ્રીય મંત્રી )
સુમુલ ડેરી દ્વારા ભાવ ધટાડો કરવા માટે માંગ કરી.