ETV Bharat / bharat

BREAKING NEWS:77 IAS અધિકારીઓની કરાઈ બદલી - BREAKING NEWS

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jun 18, 2021, 8:49 AM IST

Updated : Jun 19, 2021, 1:34 PM IST

13:33 June 19

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં થતા રાજ્યના શિક્ષણ વિભાગનો નિર્ણય

ધોરણ 10 અને 12 ના રિપિટર, ખાનગી વિધાર્થીઓની લેવાશે પરીક્ષા, 

15 જુલાઈના રોજ યોજાશે પરીક્ષા

 પરીક્ષાનો કાર્યક્રમ ટુક સમયમાં કરશે જાહેર

12:38 June 19

77 IAS અધિકારીઓની કરાઈ બદલી

રાજ્યના વહીવટી તંત્રમાં બદલીનો દોર

77 IAS અધિકારીઓની કરાઈ બદલી

રાજ્ય સરકારે બદલીના હુકમ કર્યા

એસ.કે. હૈદરની ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ તરીકે નિમણૂક

હર્ષદ પટેલને GSRTC ના એમ.ડી. તરીકે નિમણૂક

પી. ભારતી લેબર કમિશ્નર

આર.બી. બારડ બરોડા કલેકટર

આદ્ર અગ્રવાલ રિલીફ કમિશ્નર

રવિ શંકર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર

11:01 June 19

સાબરમતી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત

સાબરમતી નદીમાં કોરોના અને હવે માછલીઓના મોત

સુભાષબ્રિજ રિવરફ્રન્ટ ખાતે માછલીઓના મોત થતા અનેક શંકાઓ શરૂ

કેમિકલ કે ગંદકીના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન

09:40 June 19

રાજ્યના 30 જિલ્લાના 171 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં પોણો ઈંચ વરસાદ

સૌથી વધુ આણંદમાં 7.5 ઈંચ વરસાદ

જૂન માસનો અત્યાર સુધી કુલ 2 ઈંચ વરસાદ, વરસાદની ટકાવારી 5.94 ટકા નોંધાઈ

કુલ 251 તાલુકા

વરસાદના હોય તેવા તાલુકા - 19

0થી 2 ઈંચ - 142 તાલુકા

2થી 5 ઈંચ - 69 તાલુકા

5થી 10 ઈંચ - 18 તાલુકા

10થી 20 ઈંચ - 0 તાલુકા

20થી 40 ઈંચ - 0 તાલુકા

40 ઈંચથી વધુ - 0 તાલુકા

09:31 June 19

ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન

કોરોના સામેનો જંગ હારી ગયા મહાપાત્રા, દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા

લાંબા સમયથી કોમામાં હતા

આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા

1986ની બેચનાં IAS ઓફિસર હતા,

રાજકોટ- જૂનાગઢમાં પૂર્વ કલેકટર તરીકે સેવા આપી હતી

લાંબા સમયથી ડેપ્યુટેશન પર કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા

અગાઉ એરપોર્ટ ઓથોરિટીનાં ચેરમેન તરીકે સેવા આપી હતી,

ગુજરાતમાં આગામી મુખ્ય સચિવ તરીકે તેમનું નામ ચાલતું હતું

08:46 June 19

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચ્યાં શક્તિ પીઠ અંબાજી

મંદિર ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી કુમ કુમ તિલક સાથે કરાયું સ્વાગત

વિજય રૂપાણીએ પત્ની અંજલિ બેન સાથે કર્યા માં અંબાના દર્શન

જનતાની સુખાકારી માટે કરી માં અંબાને પ્રાથના

સી એમ વિજય રૂપાણી પરિવાર સાથે મંદિરની મંગળા આરતીનો લાભ લીધો

07:20 June 19

વડાલીમાં 6 ઇંચ વરસાદ, ચુલ્લા ગામ બેટમાં ફેરવાયું

સાબરકાંઠાના વડાલીમાં 6 ઇંચ વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

વડાલીનું ચુલ્લા ગામ બેટમાં ફેરવાયું

એક સાથે 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ સંપર્ક વિહોણું બન્યું

ચુલ્લા ગામના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ

07:15 June 19

સાબરકાંઠાના વડાલીમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠામાં નોંધપાત્ર વરસાદ

તલોદ તાલુકા સિવાય તમામ વિસ્તારોમાં નોંધાયો વરસાદ

વડાલીમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ઈડર            : 17

વડાલી         : 150

હિંમતનગર    : 04

પોશિના        : 07

વિજયનગર   : 21

ખેડબ્રહ્મા       : 15

પ્રાંતિજ         : 01

તલોદ           : 00

20:15 June 18

વેક્સિનેશનને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય

21 જૂન બપોરે 3 વાગ્યા પછી વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન નહીં

વોક ઇન રજીસ્ટ્રેશન કરીને લઇ શકાશે વેક્સિન

તમામ નાગરિકો માટે હવે એપોઇન્ટમેન્ટ સિસ્ટમ રદ કરાઈ

કોર કમિટીમાં લેવાયો આ મહત્વનો નિર્ણય

18:16 June 18

ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની હવામાના વિભાગની આગાહી

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી

સેટેલાઈટ ઈમેજ મુજબ ગુજરાત પર વરસાદી વાદળોનો જમાવડો

17:23 June 18

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે અંબાજી દર્શન કરવા જશે

શનિવારે વહેલી સવારે ‘‘મા અંબા’’ની આરતી અને દર્શન કરી આશીર્વાદ મેળવશે

‘‘મા અંબા’’ ના  દર્શન કરીને કરોડો ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરશે

16:57 June 18

ધોરણ 10 ના પરિણામને લઈ વધુ એક મોટા સમાચાર

8,58,366 જેટલા વિધાર્થીઓના માર્ક્સ શિક્ષણબોર્ડને મળ્યા

22 વિધાર્થીઓના માર્ક્સ હજુ પણ શિક્ષણબોર્ડને મળવાના બાકી

રાજયમાં ધોરણ 10ના કુલ 8,58,388 વિધાર્થીઓના પરિણામ તૈયાર કરાશે

રાજ્યની 10,962 શાળાને માર્ક્સ અપલોડ કરવા સૂચના અપાઈ હતી

16:45 June 18

ભુજમાં વરસાદની વચ્ચે અનુભવાયો ભૂકંપનો આંચકો

ભચાવથી 11 કીલોમીટર દુર વાયવ્ય દિશામાં કેન્દ્રબિંદુ

4.2ની ત્રિવતાનો આંચકો ભુજ સુધી અનુભવાયો

12:27 June 18

અમદાવાદ 150 વર્ષથી પણ જુના કેન્ટોન્મેન્ટ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ન લઇ જવા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનનો મામલો

કોર્ટે અરજી ફગાવી 

કહ્યું મેટર હજી પ્રિમેચ્યોર સ્થિતિમાં 

કેન્ટોન્મેન્ટ બોર્ડે મંદિર ખસેડવું કે નહીં તે માટે કોઈ નિર્ણય આવ્યો નથી 

કેન્ટોન્મેન્ટ બોર્ડના નિર્ણય બાદ જ તેની સામે કોઈ નિર્ણય લઇ શકાય

12:23 June 18

ગાંધીનગર: રાજ્યમાં વધુ 10 નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન થયા કાર્યરત

રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા, અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

અગાઉ ગયા વર્ષે ફક્ત રાજ્યના રેન્જમાં જ સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા હતા.

આજે બીજા 10 સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા, પહેલા 9 રેન્જ અને 4 સિટીમાં કરવામાં આવ્યા હતા સાયબર પોલીસ સ્ટેશન હવે રાજ્યમાં કુલ 23 સાયબર પોલીસ સ્ટેશન

12:22 June 18

ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને વધુ એક જવાબદારી સોંપાઈ

બીજેપી દ્વારા 10 રાજ્યના સમન્વય પ્રભારી તરીકે નિમણૂક કરાઈ

રાજસ્થાન, આંધ્ર પ્રદેશ ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ લદાખ મેઘાલય અને સિક્કિમ સહિતના રાજ્યની જવાબદારી સોંપાઈ 

ડોક્ટર ભારતીબેન શિયાળને વધુ એક મોટી જવાબદારી કેન્દ્ર દ્વારા સોંપવામાં આવતાં કાર્યકર્તા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી

12:21 June 18

જગન્નાથ મંદિરમાં જળયાત્રાને લઈને બેઠક યોજાશે

Dcp સહિતના ઉચ્ચપોલીસ અધિકારીઓ અને ટ્રસ્ટી અને મહંત વચ્ચે બેઠક થશે 

જળયાત્રા અંગે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે

11:02 June 18

ગીર સોમનાથ: ભાજપ શાસિત વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે થઈ બોલાચાલી

તાલુકા પચાયત પ્રમુખ સરમણ સોલંકી એ ધમકી આપ્યાનો ભાજપના જ સભ્યનો આક્ષેપ

પ્રમુખ અને સભ્ય વચ્ચે બોલાચાલીનો ઓડિયો થયો વાઇરલ

ડભોર ગામે ચાલતા નાલાના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે થઈ બોલાચાલી

સવા બે કરોડના કામમાં ભયંકર ભ્રષ્ટાચારનો આક્ષેપ

તાલુકા પંચાયત પ્રમુખ સરમણ સોલંકી દ્વારા ભાજપના સભ્યને ધમકાવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર

11:01 June 18

અમદાવાદની સાબરમતી નદી, કાકરિયા અને ચંડોળા તળાવના પાણીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો

ગાંધીનગર આઈઆઈટીના રિપોર્ટમાં ખુલાસો

10:59 June 18

ગાંધીનગર : અમદાવાદની સાબરમતી નદીમાંથી કોરોનાના ડેડ વાયરસ મળ્યા

IIT અને 8 જેટલી સંસ્થાના તારણો આવ્યા સામે

ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી પૃથ્વી વિજ્ઞાન વિભાગના મનીષ કુમારનું રિસર્ચ સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન તેમને લીધા હતા સેમ્પલ

આ રિસર્ચમાં તેમની સાથે અન્ય સંસ્થાઓ પણ જોડાઈ

જો કે રિસર્ચ હજું પબ્લિશ થવાની બાકી

10:26 June 18

જામનગરમાં ઝરમર વરસાદ

જામનગરમાં ઝરમર વરસાદ 

શહેરમાં વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું

09:45 June 18

પોરબંદર પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ

પોરબંદર પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ

09:44 June 18

આણંદ શહેર માં 120 mm વરસાદ

આણંદ શહેર માં 120 mm વરસાદ

સવારે 6 થી 8 વચ્ચે ધોધમાર વરસાદ 

વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા..

09:43 June 18

મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો વરસાદ

સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થયો વરસાદ 

મોરબી શહેરમાં શનાળા રોડ, રવાપર રોડ, દરબાર ગઢ, વાવડી રોડ, જુના બસ સ્ટેન્ડ, રવાપર ગામ, વાવડી ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

07:09 June 18

BREAKING NEWS: 77 IAS અધિકારીઓની કરાઈ બદલી

નવસારી જિલ્લામાં 24 કલાકથી વરસી રહ્યો છે મેઘો  

જિલ્લામાં 24 કલાકમાં ગણદેવી તાલુકામાં 140 મિમી (5.83 ઇંચ) વરસાદ ખાબક્યો  

નવસારી અને જલાલપોર તાલુકામાં 3-3 ઇંચ અને ખેરગામમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો  

ચીખલીમાં 31 મિમી અને વાંસદમાં 13 મિમી વરસાદ પડ્યો  

જિલ્લામાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

Last Updated : Jun 19, 2021, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.