ETV Bharat / bharat

BREAKING NEWS: હવામાન વિભાગે કરી વરસાદની આગાહી - BREAKING NEWS

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jun 16, 2021, 8:27 AM IST

Updated : Jun 16, 2021, 10:09 PM IST

22:09 June 16

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા

40થી 50 કીમીની ઝડપે ફુકાઈ શકે છે પવન

19:43 June 16

સુરતના અઠવાલાઈન્સ હિરલ એપાર્ટમેન્ટમાં આગ લાગી

મીટર પેટીમાં આગ લાગતા અફરાતફરી

ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી

એપાર્ટમેન્ટ મોટી સંખ્યામાં લોકો ફસાયા

કોઈ જાનહાની થઇ નથી

18:51 June 16

અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ

અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો

અમદાવાદના વાતાવરણમાં પલટો

સાબરમતી સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા

16:59 June 16

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદ

ગાંધીનગર: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદ

સરકારના સંકલન વગરની કામગીરીનો ભોગ ગુજરાતની પ્રજા બની છેઃઅમિત ચાવડા

કોંગ્રેસના સંગઠનના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી

વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાની તૈયારીઓ શરૂ કરવામાં આવી

કોરોનામાં મોત નથી થયા તેના કરતાં સરકારની કામગીરીથી વધુ મોત થયાઃ અમિત ચાવડા

રાજ્યમાં 18,000 ગામ, નગરપાલિકા,  મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લાઓમાં જે લોકોના કોવિડમાં મૃત્યુ થયા છે તે તમામ પરિવારજનોના ઘરે કોંગ્રેસ જશે

આવતા અઠવાડિયામાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે

પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારો, આર્થિક પરિસ્થિતિ ગંભીર લોકો હેરાન પરેશાન છે સરકાર ભાવ ઓછા કરવાને બદલે વધારી રહી છે ત્યારે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે

13:20 June 16

પિતા આશારામની તબિયત નાદુરસ્ત થતાં પુત્ર નારણસાઈએ મળવા કોર્ટમાં કરી અરજી

નારણસાઈએ પિતાને મળવા કોર્ટમાં કરી અરજી

પિતા આશારામની તબિયત નાદુરસ્ત થતા જામીન માટે કરી અરજી

ગુજરાત હાઇકોર્ટે રાજસ્થાન સરકારને પૂછ્યું તમારી પાસે કોન્ફ્રન્સ ઉપર કોલ કરાવવાની સગવડ છે?

આગામી 25 જૂને કરાશે સુનાવણી

13:16 June 16

સુરત ફાયર વિભાગ દ્વારા 10 જૂન બાદ કુલ-1004 ફાયર NOCની 1004 નોટિસ આપવામાં આવી

સુરત ફાયર વિભાગ દ્વારા 10 જૂન બાદ કુલ-1004 ફાયર NOCની 1004 નોટિસ આપવામાં આવી.

આ અંતિમ નોટિસ છે. ત્યાર બાદ સીલ કરવામાં આવશે.

શહેરની 25-સ્કૂલ-કોલેજો પણ છે.

180 હોસ્પિટલસ, 281- ટેક્સટાઇલ માર્કેટ્સને આપવામાં આવી છે.

મહત્વની વાત એ છેકે હવે લોકોમાં ફાયર સેફટીને લઈને અવરનેસ ખુબ જ આવ્યું છે.- બી.એચ.માખીજાની ( સુરત શહેર ઇન્ચાર્જ ફાયર ઓફિસર )

13:11 June 16

બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારીનું કરાશે સ્વાગત

આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન અને કોઠારી સ્વામી ને 6 જિલ્લા માંથી કરાયો હતો તડીપારનો હુકમ

એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામી દ્વારા તડીપાર ના હુકમ સામે સ્ટે ની કરી હતી અપીલ

હાઇકોર્ટ દ્વારા સ્ટે ને મંજૂરી આપતા થોડીવાર માજ બને સ્વામી ઓ પહોંચશે ગઢડા

જાહેરમાં સન્માન દરમ્યાન કોવિડ ના નિયમો નું પાલન થાય તેને લઈ ગઢડા શહેર ની મુખ્ય બજાર માં મુક્યો પોલીસ બંદોબસ્ત

13:10 June 16

ગાંધીનગર: મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિલ સાથે જ બાળકો માટે પીડિયાટ્રિક 100 બેડની હોસ્પિટલ ઊભી કરાશે

આ હોસ્પિટલમાં બાળકોને અનુરૂપ વાતાવરણ પૂરું પાડવા કલરફૂલ વોલ હશે, ગેમઝોન અને પ્લે એરિયા બનાવવામાં આવશે,

આ હોસ્પિટલમાં 20 આઇસીયુના બેડ અને 80 ઓક્સિજનના બેડ હશે,

ત્રીજા વેવમાં દરેક મેડિકલ કોલેજમાં 100 બેડની પીડિયાટ્રિક હોસ્પિટલ બનાવવાના આદેશના ભાગરૂપે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં ઊભી કરાશે

11:37 June 16

જામનગર કોવિડ હોસ્પિટલમાં કથિત સેક્સકાંડ મામલે જિલ્લા કલેક્ટર પત્રકાર પરિષદ યોજશે

ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલમાં 12.30 કલાકે યોજશે પીસી

યુવતીઓએ શારીરિક શોષણ થયું હોવાના કર્યા હતા આક્ષેપ

11:34 June 16

કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીને લઈ પરેશ ધાનાણીના બંગલે યોજશે બેઠક

કોંગ્રેસનું મંથન 2022 વિધાનસભાની ચૂંટણી પર શરૂ

પરેશ ધાનાણીના બંગલે આજે બપોરે લંચ ડિપ્લોમેસી બેઠક

જેમાં પરેશ ધાનાણી, અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા, શક્તિસિંહ ગોહિલ અને મધુસુદન મિસ્ત્રી રહશે ઉપસ્થિત

પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ પણ રહશે ઉપસ્થિત

11:15 June 16

અંકલેશ્વર GIDCની ચાંદની એન્જીનીયરીંગ કંપનીમાં કામદારની હત્યા

કામ બાબતે બોલાચાલી થતા એક કામદારે અન્ય કામદારની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી

GIDC પોલીસે તપાસ શરૂ કરી

11:04 June 16

નવસારીના તીઘરા ગામમાં વર્ષોથી અટવાયેલી વરસાદી કાંસની સાફ-સફાઈ થઈ શરૂ

પાલિકાને વારંવારની રજૂઆત બાદ પણ સાફ-સફાઈ ન થતા ગ્રામજનોમાં હતો રોષ

પાલિકાના કોર્પોરેટર પ્રીતિ અમીનને રજૂઆત કરતા તેમણે શરૂ કરાવી સાફ-સફાઈ

કોર્પોરેટર પ્રીતિ અમીને સ્વ-ખર્ચે જેસીબી બોલાવી વરસાદી કાંસની સફાઈ શરૂ કરાવી

09:41 June 16

માઉન્ટઆબુમાં રીંછના ટોળા ફરતા હોવાનો વીડિયો વાયરલ

રાજસ્થાન ના પર્યટક સ્થળ માઉન્ટ આબુ માં જોવા મળ્યા રીંછ ના ટોળા

માઉન્ટ ના ઓરીયા ગ્રામ પંચાયત વિસ્તાર મા દેખાયુ રીંછો નું ઝુંડ

લોકડાઉન મા લોકોની અવરજવર ઘટતા જંગલી જાનવરો આવ્યા રોડ ઉપર

પહેલા પણ રહેણાંક વિસ્તાર મા રીંછોના વિડીયો જોવા મળ્યા હતા

રાત્રી દરમ્યાન માર્ગો ઉપર જોવા મળે છે રીંછ ના ઝુંડ

હમણા સુધી કોઈપણ ને કોઈજ નુકસાની ના સમાચાર નહી

પ્રવાસીઓ જોવા ઈચ્છતા હોવા છતા જોવા નથી મળતા રીંછ

લોકડા઼ઉનના સન્નાટા માં રસ્તા ઉપર જોવા મળી રીંછો ની ભીડ

09:23 June 16

વડોદરાના સાવલીમાં વીતેલા 24 કલાકમાં આગની બીજી દુર્ઘટના

સાવલીના લસુન્દ્રા ગામે આવેલી જે.ડી.એમ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરમાં અચાનક લાગી આગ

આગના પગલે દોડધામના દ્રશ્યો સર્જાયા

નગરપાલિકા અને જીઆઇડીસી મળીને કુલ બે ફાયર ફાયટરો કામે લાગ્યા

કંપનીના અંદરના ભાગે લાગેલી આગ હોવાના કારણે કંપની સત્તાવાળા દ્વારા ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ

આ રિસર્ચ સેન્ટરનો એશિયાની ગણના પાત્ર લેબોરેટરીમાં ઉલ્લેખ

આ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું

આગના પગલે લોકટોળા ઉમટી પડ્યા

હાલ નુકસાનીનો કે  જાનહાનિનો ચોક્કસ આંક જાણવા મળ્યો નથી

09:08 June 16

આણંદના તારાપુર ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે ગમખ્વાર અકસ્માત, 9ના મોત

ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતા 9 લોકોના મોત

ગાડી તારાપુરથી વટામણ તરફ જઈ રહી હતી

GJ 10 VT 0409 નંબર ની ઇકો ગાડી ને નડ્યો અકસ્માત

ટ્રક વટામણ તરફથી તારાપુર તરફ આવી રહી હતી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ  આણંદ જિલ્લાના તારાપુર  ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

વિજય રૂપાણીએ આ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત  અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેકટર સાથે તાત્કાલિક ટેલીફોનીક વાતચીત કરી સૂચનાઓ આપી  છે

આ માર્ગ અકસ્માતનો ભોગ બની જાન ગુમાવનારા લોકોના પરિવારજનોને યોગ્ય સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તેમ પણ મુખ્યપ્રધાનએ જણાવ્યું છે

08:30 June 16

વેરાવળમાં નિકાહના પ્રથમ જ દિવસે દુલ્હન ચાલી નીકળી

4 સંતાનોના પિતાએ 59 વર્ષે રૂપિયા આપી દુલ્હન શોધી, પણ મનની મનમાં રહી ગઈ

દુલ્હનને સોનાની વીંટી લઈ દીધી, વચેટિયાને 10 હજારનો ચાંદલો

વેરાવળ પોલીસે લૂંટરી દુલહન ગેંગ ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

06:38 June 16

BREAKING NEWS:હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ગીર સોમનાથ: વૃક્ષો બચાવવા વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ કર્યું વિરોધ પ્રદર્શન

વૃક્ષો કાપવાના પાલિકાના નિર્ણય સામે નાગરિકોનું વિરોધ પ્રદર્શન

પાલિકા દ્વારા વેરાવળના શ્રીશ્રી પાર્ક ને હટાવી ઓડિટોરિયમ, શોપિંગ સેન્ટર બનાવવા એક હજારથી વધારે વૃક્ષો ધરાવતા બગીચાનો સફાર્યો કરવા ઠરાવ કરતાં વિરોધ

‘અમને કાપો નહિ, જીવવા દો': પ્લે કાર્ડ સાથે ડોક્ટરો, વકીલો, મહિલાઓ સહિતના શહેરીજનો જોડાયા

વેરાવળના શ્રીશ્રી પાર્કને બચાવવા શહેરીજનો મેદાનમાં

શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ શ્રીશ્રી પાર્કમાં પહોંચીને વૃક્ષોને બચાવવા માટે પાલિકાના નિર્ણય સામે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

નિર્ણય પાછો નહિ ખેંચાય તો હજારો પરિવારો વિરોધ કરવા રોડ પર આવશે.

Last Updated : Jun 16, 2021, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.