ETV Bharat / bharat

BREAKING NEWS:સુરત જિલ્લામાં વધુ એક PSI થયા સસ્પેન્ડ

author img

By

Published : Jun 30, 2021, 6:54 AM IST

Updated : Jun 30, 2021, 9:59 PM IST

BREAKING NEWS
BREAKING NEWS

21:34 June 30

PSI પરેશ નાઈ તેમજ ASI ધર્મેશ વસાવા થયા સસ્પેન્ડ

સુરત જિલ્લામાં વધુ એક PSI થયા સસ્પેન્ડ

સુરત ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડાએ માંગરોળના આદેશ

કોસંબા પોલીસ સ્ટેશનમાં ચાર્જ દરમિયાન એક મર્ડરની ઘટનામાં ગુનો નોંધ્યો ન હતો

21:13 June 30

અનેક જિલ્લામાં દારૂના ગુન્હાઓમાં હતો વોન્ટેડ

ગુજરાતનો કુખ્યાત બુટલેગર રાજસ્થાનમાંથી ઝડપાયો

રાજસ્થાનની શિરોહી પોલીસે કુખ્યાત બુટલેગર અશોક પ્રજાપતી ઉર્ફે અશોક મારવાડીને ઝડપ્યો

મહેસાણા, વડોદરા સહિત અનેક જિલ્લામાં દારૂના ગુન્હાઓમાં હતો વોન્ટેડ

રાજસ્થાન પોલીસે આરોપીને ઝડપી મહેસાણા એલ.સી.બીને સોંપ્યો

19:48 June 30

કોર્ટે 14 દિવસના જામીન કર્યા મંજૂર

આસારામના પુત્ર નારણસાંઈના જામીન મંજૂર

કોર્ટે 14 દિવસના રિમાન્ડ જામીન મંજૂર

પોલીસ સંરક્ષણ હેઠળ આપ્યા જામીન

આસારામની તબિયત લથડતા સારવાર માટે કોર્ટમાં કરી હતી જામીન અરજી

19:45 June 30

કોર્ટે ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ કર્યા મંજુર

ધર્મપરિવર્તન કેસમાં એક આરોપીની ગુજરાત ATSએ કરી હતી ધરપકડ

ATSએ કરી સલાઉદ્દીનને કોર્ટમાં રજૂ કર્યો

આરોપી મૂળ વડોદરાનો છે આરોપી

ઉત્તરપ્રદેશમાં થયો હતો ગુનો દાખલ 

ધર્મ પરિવર્તન અંગે ફન્ડિંગનું કામ કરતો હોવાનો આરોપ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને ગુજરાત ATS એ રજૂ કર્યો

18:45 June 30

મંદિરમાં રથયાત્રાને લઈને તાડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાના હકારાત્મક સંકેત  

ભગવાનના રથનું ચાલી રહ્યું છે સમારકામ  

પ્રસાદી માટે પણ મોટા પ્રમાણમાં મંગાવાઇ રહ્યાં છે મગ

ગજરાજોની લેવામાં આવી રહી છે સારવાર

18:24 June 30

સલાઉદ્દીન નામના શખ્સની અમદાવાદથી ધરપકડ

ધર્મપરિવર્તન કેસમાં એક આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને ગુજરાત ATSએ રજૂ કર્યો

13:52 June 30

સુરત ABVP દ્વારા MTB ARTS કૉલેજમાં રજુઆત કરવામાં આવી

સુરત ABVP દ્વારા MTB ARTS કૉલેજમાં રજુઆત કરવામાં આવી.

MTB ARTS કૉલેજ દ્વારા યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

BA-સેમ-1-2માં બે ATKT વાળા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું નથી.

બે વિષયમાં ATKT વાળા વિદ્યાર્થીઓ છેલ્લા 1 અઠવાડિયાથી કોલેજેનાં દક્કા ખાઈ રહ્યા છે.

યુનિવર્સિટીના નિયમ છે તેમ છતાં આઉં કેમ કરવામાં આવી રહ્યું છે.- હિતેશ ગિલતાર ( ABVP - મહામંત્રી સુરત )

અમે અમારા યુનિવર્સિટીના અને કોલેજના નિયમ પ્રમાણે જ કામ કરી રહ્યા છીએ.-( MTB ARTS કોલેજ પ્રિન્સિપલ )

આટલા બધા છોકરાઓ અંદર આવવું તમારી ખોટી રીત છે. તમે સોશિયલ દીકસન્સના ધજાગરા ઉડાવી રહ્યા છો.- ચાંપાનેરીયા ( MTB ARTS કૉલેજ પ્રિન્સિપલ )

એડમિશન નથી આપવામાં આવતી વાત ખોટી છે.- ભાવનાબેન. ચાંપાનેરીયા ( MTB ARTS કૉલેજ પ્રિન્સિપલ )

13:22 June 30

હવે રણછોડરાયજીનો પ્રસાદ પણ થયો મોંઘો

હવે રણછોડરાયજીનો પ્રસાદ પણ થયો મોંઘો

ડાકોર રણછોડરાયજી મંદિર દ્વારા પ્રસાદના લાડુના ભાવમાં કરાયો વધારો

એક લાડુના રૂ.10, બે લાડુના 20 ,ત્રણ લાડુના રૂ.50  અને છ લાડુના રૂ.100

અત્યાર સુધી ભાવિકોને રૂ.10 લેખે જોઈએ તેટલા લાડુ અપાતા હતા

મંદિર તંત્ર દ્વારા ભાવ વધારો કરવામાં આવતા ભાવિકોમાં નારાજગી

12:42 June 30

અંકલેશ્વરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ કરતો વેપારી ઝડપાયો

રૂપિયા 12,834નો મુદ્દામાલ કબ્જે કરાયો

કંપનીના અધિકારીએ તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું

શહેર પોલીસે તપાસ હાથ ધરી

12:21 June 30

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોલવડામાં જે વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી હતી એ જ વેક્સિન સેન્ટર રસી ના અભાવે વેક્સિન બંધ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોલવડામાં જે વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી હતી એ જ વેક્સિન સેન્ટર રસી ના અભાવે વેક્સિન બંધ,

21 જૂને કેન્દ્રીય ગૃહ પ્રધાને વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી અને બેથી ત્રણ દિવસ જ સેન્ટરને વેક્સિન મળી,

વેક્સિન સેન્ટરની બહાર કોરોનાની રસીનો સ્ટોક ના હોવાથી રસીકરણ બંધ છે તેવું બોર્ડ લગાવ્યું,

અમિત શાહની મુલાકાત બાદ ગામ લોકોએ અવેર થઈ વેક્સિન લેવા માટે લાંબી લાઈનો લગાવી પરંતુ વેક્સિન મહાભિયાનનો  જ ફિયાસ્કો,

અત્યારે ગાંધીનગર મનપા વિસ્તારમાં 35માંથી 11 જેટલા સેન્ટરો જ ચાલી રહ્યા છે

12:20 June 30

પાટણ જિલ્લામાં ધો.10નું પરિણામ થયું જાહેર

વિધાર્થીઓ અને વાલીઓ પરિણામ લેવા શાળાએ પહોંચ્યા

પાટણ જિલ્લામાં 228 વિધાર્થીઓએ A1 અને 769  વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો

11:55 June 30

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ સાથે રાજકોટના અલગ અલગ સંગઠનો દ્વારા લોહીથી લખીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું

રાજકોટના અલગ અલગ સંગઠનો દ્વારા લોહીથી લખીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ

વિવિધ સંગઠનો દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટેની ઉગ્ર રજુઆત કરી

10:31 June 30

સુરત: ATM પ્રકરણમાં કાર નવસારીના વેસમાં માંથી ચોરીના થોડા કલાકો પહેલા ચોરી થઈ હતી

બે દિવસ પહેલા માંગરોળના વેલાછાની સુરત ડિસ્ટ્રિક બેંકના Atmમાં તસ્કરો ગેસ કટરથી એટીએમ કાપી 8.68 હજારની કરી હતી ચોરી

ચોરી કરી ભાગતી વેળાએ ઇકો લઈને આવેલા તસ્કરોની ઇકોમાં પંચર પડતા ઇકો ગામમાં જ મૂકી દીધી હતી

પોલીસ દ્વારા તપાસ કરતા તસ્કરો ઇકો નવસારી વેસમાં ગામેથી ચોરી કરીને લાવ્યાનું જાણવા મળ્યું

10:26 June 30

સાબરકાંઠા જિલ્લામાં આજે રસીકેન્દ્રોમાં ફરી તાળા લાગ્યા

જિલ્લામાં ઠેર ઠેર રસીકરણ માટે લગાવ્યા છે બોર્ડ

હિંમતનગરમાં રસી કેન્દ્રો પર આવેલા લોકો તાળું જોઈ પરત ફર્યા

તંત્ર રસી લેવા માટે જોરશોર થી જાહેરાતો કરાય છે

રસીનો સ્ટોક અંગે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા નહીં

10:18 June 30

ગીર સોમનાથ જિલ્લામાં વાવેતરમાં નોંધાયો ધરખમ ઘટાડો

ગીર સોમનાથ જિલ્લા માં વાવેતર માં નોંધાયો ધરખમ ઘટાડો

ગત વર્ષે જૂન સુધીમાં 1,45,017 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.

તેની સામે આ વર્ષે માત્ર 46,864 હેક્ટર વિસ્તારમાં વાવેતર

આ વર્ષે ચોમાસું પાછળ ઠેલાવા ઉપરાંત ટાઉતે વાવાઝોડા ની વિપરીત અસર ના પગલે વાવેતર માં નોંધાયો ધરખમ ઘટાડો

ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકા માં તાઉતે વાવાઝોડા ની અસર

વાવાઝોડા ના નુકસાન થી જમીન જ વાવણીલાયક બની શકી નથી

ગત વર્ષની સાપેક્ષ માં નોંધાયેલ ઘટાડા ના આંકડા પર નજર કરીએ તો

ગિરગઢડામાં 27,858 સામે આ વર્ષે 2,952 હેક્ટરમાં,

કોડીનારમાં 28,560 સામે આ વર્ષે 13,020 હેક્ટરમાં,

તાલાલામાં 15,796 સામે આ વર્ષે 3,807 હેક્ટરમાં,

સૂત્રાપાડામાં 19,369 સામે આ વર્ષે 13,135 હેક્ટરમાં,

વેરાવળમાં 21,140 સામે આ વર્ષે 13,150 હેક્ટર માં.

09:03 June 30

તાલાલા પંથકમાં વહેલી સવારે 1.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

રિકટર સ્કેલ પર 1.2 ની તીવ્રતા

સવારે 03:07 મિનિટે આવ્યો ભુકંપ

તાલાલાથી 12 k.m દૂર હરિપુર નજીક કેન્દ્ર બિંદુ

08:41 June 30

ખેડબ્રહ્મા વિસ્તારની ઝાંઝવા પાણી વિસ્તારમાં પ્રાથમિક શાળા શરૂ

સ્કૂલમાં શિક્ષણ અપાતો હોય તેવો વિડીયો વાયરલ

શેરી શિક્ષણ ની જગ્યાએ સ્કૂલમાં શિક્ષણ કાર્ય

સ્થાનિક યુવકે વિડીયો વાયરલ કરતા સમગ્ર તાલુકામાં હડકંપ

રાજ્ય સરકાર દ્વારા માત્ર ઓનલાઇન શિક્ષણ શરૂ

08:37 June 30

બારડોલીમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ

સવારથી એકધારો વરસાદ પડતાં કામધંધે નીકળેલા લોકો અટવાયા

સતત વરસી રહેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજળી ડુલ

08:04 June 30

નવસારી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો

નવસારી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો.

નવસારી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો.

ચાર દિવસના વિરામ બાદ ફરી વરસાદ આવતા વાતાવરણમાં પસરી ઠંડક.

નવસારી જિલ્લામાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીનો વરસાદ

નવસારી 02 mm

જલાલપોર 01 mm

વાંસદા 00

ખેરગામ 00

ગણદેવી 00

ચીખલી 00

07:59 June 30

રાજ્યમાં મંગળવારે મોડી રાતે ધોરણ-10નું પરિણામ જાહેર, સતત પાંચમી વખત સુરત આગળ

રાજ્યમાં મંગળવારે મોડી રાતે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

રાજ્યમાં સુરત શહેરનો સતત પાંચમી વખત આગળ રહી છે.

સુરતમાં ગત વર્ષે ઘો-10માં 350 જેટલા વિદ્યાર્થીઓએ A-1માં ગ્રેડ પ્રાપ્ત કર્યું હતું.

સુરતમાં આ વર્ષે પણ A-1માં ગ્રેટ પ્રાપ્ત કરનાર કુલ 2641 વિદ્યાર્થીઓ છે.

શહેરમાં છેલ્લા પાંચમાં ઘો-10માં A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે

06:07 June 30

BREAKING NEWS:PSI પરેશ નાઈ તેમજ ASI ધર્મેશ વસાવા થયા સસ્પેન્ડ

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ ( Gujarat Corona Update ) માં સતત વધારો થઈ રહ્યો હતો

ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસ( Corona Case Gujarat )માં ઘટાડો નોંધાઇ રહ્યો છે

જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો મંગળવારે રાજ્યમાં 100થી ઓછા કેસ સામે આવ્યા છે

જેમાં છેલ્લા 24 કલાકની અંદર 93 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Last Updated : Jun 30, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.