ETV Bharat / bharat

BREAKING NEWS: 2022ની ચૂંટણી સીએમ રૂપાણીના નેતૃત્વમાં જ લડાશેઃ સી.આર પાટીલ - આજના સમાચાર

breaking
breaking
author img

By

Published : Jun 28, 2021, 9:11 AM IST

Updated : Jun 29, 2021, 6:24 AM IST

21:11 June 28

2022ની ચૂંટણી સીએમ રૂપાણીના નેતૃત્વમાં જ લડાશેઃ સી.આર પાટીલ

ગુજરાતમાં 2022નું ઇલેક્શનનું નેતૃત્ત્વ રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીના નેજા હેઠળ જ થશેઃ સી.આર પાટીલ

21:10 June 28

આમ આદમી પાર્ટીની ગતિવિધિ પર અમારી નજરઃ સી. આર. પાટીલ

આમ આદમી પાર્ટી ખોટા પ્રચાર કરે છેઃ સી.આર.પાટીલ

હું આમ આદમી પાર્ટીને બહુ ગંભીરતાથી લેતો નથીઃ સી.આર.પાટીલ

સુરતમાં ઇલેક્શન જીતનારા પાસના માણસો

21:09 June 28

ભાજપની પ્રદેશની પ્રથમ કારોબારી બેઠક

ભાજપની પ્રદેશની પ્રથમ કારોબારી બેઠક

86 ટકા હાજરી નોંધાઈ

કોરોનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

સી આર પાટીલે જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને રોકવાની માહિતી CM અને dyCM એ આપી

આવનારા સમયમાં ચૂંટણીલક્ષી રણનીતિઓ બનશે

20:32 June 28

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ

ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ધોધમાર વરસાદ

સુપેડીની ઉતાવળી નદીમાં નવા નીર આવ્યાં

સુપેડી ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા

ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

સુપેડીમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડતા નદી નાળા પણ ભરાયા

18:47 June 28

પાલનપુરના કાણોદરમાં રહેણાંક મકાનમાં ગેસ પાઇપલાઈન લીક થતા લાગી આગ

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

આ આગમાં ત્રણ લોકો દાજતા ગંભીર ઇજા

ઇજાગ્રસ્ત લોકોને 108 મારફત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

આગ લાગતા ઘરમાં પડેલા ઘરવિખરી બળીને થઈ ખાખ

17:49 June 28

સુરત ગ્રામ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ

સુરતનું ચેરાપૂંજી તરીકે ઓળખાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ

ઉમરપાડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

વાડી,  ઝંખવાવ, ઉમરઝર, ચિતલદા, નસારપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ

ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે વરસાદ

16:39 June 28

ગુજરાત પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી

ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય નથી

5 દિવસ હળવા ઝાપટા પડી શકે છેઃ હવામાન વિભાગ

14:24 June 28

3 જુલાઈ સુધીમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવાની તૈયારી

રાજ્ય પરીક્ષા વિભાગે 3 જુલાઈ સુધી પરિણામ જાહેર કરી શકે છે,

માર્કશીટને લગતી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી,

અગાઉ જૂનના અંતિમ વિકમાં પરિણામ જાહેર કરવાની કરાઈ હતી જાહેરાત,

માર્કશીટની કામગીરીમાં વિલંબ આવતા સમય ફેરફાર કરાયો,

વિદ્યાર્થીઓ પણ માર્કશીટની આતુરતાથી જોઈ રહ્યા છે રાહ, માર્કશીટ મળ્યા બાદ શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા

13:58 June 28

સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા વિવાદ, વિધાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા વિવાદ.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં  

70 થી 80 વિધાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા

એલ.એલ.બી ની પરીક્ષામાં MCQ  પધ્ધતિ ને લઈને ઉતર્યા ભૂખ હડતાળ પર  

વિદ્યાનગર પોલીસે કરી તમામ વિદ્યાર્થીઓ ની ધરપકડ..

13:50 June 28

રાજકોટ: મવડી રોડ પર આવેલી પ્રખ્યાત શિવ શકિત નામની મીઠાઇની દુકાનમાં સામુહિક આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ: મવડી રોડ પર આવેલી પ્રખ્યાત  શિવ શકિત નામની મીઠાઇની દુકાનમાં સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો

4 લોકોએ ફીનાઇલ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

જમીન વિવાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા

એક જ પરિવાર ના ત્રણ મહિલા એક પુરુષ આપઘાત નો પ્રયાસ

તમામને 108ની મદદથી સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

13:08 June 28

જયેશ રાદડિયાની મોટી જાહેરાત, રાજકોટ જિલ્લા બેંક હવેથી વિઠ્ઠલભાઇ રાદડિયા જિલ્લા બેંક તરીકે ઓળખાશે

રાજકોટ : કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની મોટી જાહેરાત 

રાજકોટ જિલ્લા બેંક હવેથી વિઠ્ઠલભાઇ રાદડિયા જિલ્લા બેંક તરીકે ઓળખાશે

12:43 June 28

તાપી: મહારાષ્ટ્ર થી ગુજરાતમાં વિદેશી દારૂ લાવતો જીઆરડી જવાન ઝડપાયો

ઉચ્છલ પોલિસ માં ફરજ બજાવતો નિતેશ શિવાજી ગામીત ના તાપી એલસીબીએ હોન્ડા સીટી કારમાં વિદેશી દારૂ સાથે ઝડપાયો...

જિલ્લામાં ફરી એક ખાખી થઈ શર્મશાર ...!!!

જીઆરડીના ખાખી વેશ માં ફરતાં નિતેશ બુટલેગર પાસેથી અલગ અલગ બ્રાન્ડના બોક્ષ-30 મળી કુલ બોટલ નંગ-૯૦૨ બોટલ કિ.રૂ.૧,૧૦,૮૦૦/- નો મુદ્દામાલ અને 2 મોબાઈલ ,હોન્ડા સિટી કાર તથા સ્પેન્ડર બાઈક મળી 6 લાખ 70 હજાર થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો

એલસીબીએ નિતેશ શિવાજી ગામીત અને બાઇક પર પાઈલોટિંગ કરનાર સુરતના કેયૂર કાન્તિ પટેલને ઝડપી પાડી જેલ ભેગા કર્યા

12:32 June 28

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બબાલ કરવાનો મામલો, પોલીસે 2 કોર્પોરેટરની કરી ધરપકડ

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બબાલ કરવાનો મામલો

લાલગેટ પોલીસે 2 કોર્પોરેટરની કરી ધરપકડ

વોર્ડ ન 4 ના નગરસેવક ધર્મેન્દ્ર વાવલીયા અને વોર્ડ ન 5 ના કે કે ધામિની ની અટકાયત

29 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો

ઘરે થી બન્ને ની અટકાયત કરાઈ

11:48 June 28

તાપી : સોનગઢના ટોકરવા ગામે પાસ્ટર વિષ્ણુ ગામીત સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

પાસ્ટર વિષ્ણુએ પોતાના ઘર નજીક આવેલા ચર્ચમાં 200 થી વધુ માણસોનું ટોળું ભેગું કરતા પોલીસે ગુનો નોંધાયો

સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેતાઈઝર ની વ્યવસ્થા ન રાખી કોરોના નિયમોનો કર્યો ભંગ 

અગાઉ પણ પાસ્ટર વિષ્ણુ વિવાદમાં આવ્યો હતો

11:26 June 28

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતા હેઠળ રાજ્યના તમામ કલેકટર અને ddoની બેઠક શરૂ

બેઠકમાં રાજ્યના ચિફ સેકેટરી સહિત મુખ્યમંત્રી મુખ્ય સલાહકાર સહિત સેકેટરીએ હાજર

બેઠકમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેર ના એક્શન પ્લાન મુદે થશે ચર્ચા તદ ઉપરાંત વેક્સીન પ્રકિયા વધુ તેજ કરવા મુદે થશે ચર્ચા

અમદાવાદ અને ગાંધીનગર ના કલકેટર સહિત ddo સહિત સચિલવાય ના મોટા ભાગના સિનિયર અધિકારીઓ જિલ્લાના કલેકટર સહિત ddo અને મંત્રીઓ વીડિયો કોનફરન્સથી બેઠકમાં જોડાશે.

11:24 June 28

જામનગરમાં વેક્સિન ખૂટી, માત્ર સાત સેન્ટર પર જ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ

જામનગરમાં વેક્સિન ખૂટી

માત્ર સાત સેન્ટર પર જ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ

11:18 June 28

સેલ્ફી લેવા જતા તરુણ કોઝવેમાં પડ્યો

સેલ્ફી લેવા જતા તરુણ કોઝવેમાં પડ્યો

પાણીમાં પડતા તરવૈયાએ બચાવ્યા

કોઝવેમાં દરોજ સવારે લોકો મોટા પ્રમાણમાં તરવા જતા હોય છે

કોઝવે પર પાલિકા દ્વારા લોખંડ ની ગ્રીલ કાઠી લાકડાના બમ્બુ નાખવામાં આવ્યા છે

10:56 June 28

ધ્રોલમાં વેપારીઓએ સતત બીજા દિવસે બંધ પાડ્યો

જામનગર: ધ્રોલ પોલીસ દમન મામલો

ધ્રોલની તમામ બજારો સજજડ બધ

10:05 June 28

જામનરમાં નીલકંઠ આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મૂકી કર્મચારીઓ જતા રહ્યા

મોટી રાત્રે મનપાના કર્મચારીઓ દોડતા થયા

08:24 June 28

BREAKING NEWS: 2022ની ચૂંટણી સીએમ રૂપાણીના નેતૃત્વમાં જ લડાશેઃ સી.આર પાટીલ

સુરત જિલ્લાના વધુ એક ડિસ્ટ્રીક બેન્કના ATMને તસ્કરોએ બનાવ્યું નિશાન

માંગરોળના વેલાચા ગામની ડિસ્ટ્રીક બેન્કના atm ને મોડી રાત્રે તસ્કરો બનાવ્યું નિશાન

ઇકો કારમાં આવેલા તસ્કરોએ atm તોડી atm ની રૂપિયાની સ્ટ્રે લઈ ઇકો ગાડીમાં ભાગી ગયા

તસ્કરો લઈને આવેલા ઇકો કારમાં પંચર પડી જતા ઇકો કાર મૂકી ફરી ગામમાં આવી રહીશની ઇકો કાર લઈ ભાગી ગયા

અંદાજે 8 લાખની થઈ ચોરી

પોલીસ દ્વારા હાલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી.

Last Updated : Jun 29, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.