ETV Bharat / bharat

BREAKING NEWS: જામનગર યોન શોષણ મામલે પોલીસે ગુનો નોંધ્યો

author img

By

Published : Jun 22, 2021, 8:50 AM IST

Updated : Jun 23, 2021, 7:04 AM IST

BREAKING NEWS
BREAKING NEWS

20:46 June 22

જામનગર યોન શોષણ મામલે પોલીસે ગુનો નોંધ્યો

બે આરોપીઓની જામનગર પોલીસે કરી અટકાયત

અન્ય આરોપીઓ સામે પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતા

જામનગર પોલીસે આરોપી વિરુદ્ધના પુરાવા એકઠા કર્યા

20:44 June 22

વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે, તે માટે વર્ષે 2021 અને 22માં વર્ગખડમાં વિધાર્થીઓની સંખ્યમાં કરાયો વધારો

ગાંધીનગર - રાજય સરકારના શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય

કોરોના કારણે ધોરણ 10 અને 12 ને આપ્યું માસ પ્રમોશન

માસ પ્રમોશન મળતા ધોરણ 11 માં વિદ્યાર્થીઓની સંખ્યમાં થયો વધારો

વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે વર્ષે 2021 અને 22માં વર્ગખડમાં વિધાર્થીઓની સંખ્યમાં કરાયો વધારો

એક વર્ગમાં વિદ્યાર્થીઓની 60 સંખ્યાને બદલે 75ની મજૂરી અપાઈ

વર્ષ 2022 અને 23ના શૈક્ષણિક સત્રમાં  ધોરણ 10 અને ધોરણ 12 માટે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા 75 કરાઇ

20:36 June 22

મહેસાણા - કડીમાં તાલુકામાં વધુ એક લૂંટની ઘટના

કાર લઈ જતા વેપારીને આંતરી લૂંટ ચલાવાઈ

કાર ચાલક અને તેના મિત્રને માર મારી 5.75 લાખની લૂંટ ચલાવાઈ

2.75 લાખ રોકડ અને ઇકો કાર લઈ લૂંટારુંઓ ફરાર

બાવલું પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી

20:35 June 22

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સદગુરુ મહિલા કોલેજની 500 વિદ્યાર્થિનીઓ બુધવારના રોજ કોરોના વેક્સિન લેશે

મહિલા મોરચાના પ્રભારી અને મુખ્યપ્રધાન રૂપાણીના પત્ની અંજલી રૂપાણી કાર્યક્રમમાં આપશે હાજરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તંત્ર દ્વારા યોજવામાં આવશે કાર્યક્રમ

20:34 June 22

રાજ્યમાં અત્યાર સુધીમાં 87.30 MM વરસાદ નોંધાયો

વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ

આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહીંવત : હવામાન વિભાગ

રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 87.30 MM વરસાદ નોંધાયો

20:32 June 22

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે કોરોના કાળમાં લાંબા સમય બાદ ભાવિકો પૂનમના દર્શન કરી શકશે

ખેડા- સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે કોરોના કાળમાં લાંબા સમય બાદ ભાવિકો પૂનમના દર્શન કરી શકશે  

આગામી 24 જૂનના રોજ ડાકોર ખાતે પૂનમના દર્શન કરી શકશે  

કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ભાવિકો દર્શન કરી શકશે  

નિજ મંદિર પ્રવેશ તેમજ મંદિર પરિક્રમા અને બહારના રાજભોગ, ગાય પૂજા અને તુલા બંધ રહેશે

18:52 June 22

નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિના અમલ માટે રચાયેલી ટાસ્ક ફોર્સે રોડ મેપ તૈયાર કરીને શિક્ષણ વિભાગને આપ્યો

ગાંધીનગર - નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિના અમલ માટે રચાયેલી ટાસ્ક ફોર્સે રોડ મેપ તૈયાર કરીને શિક્ષણ વિભાગને આપ્યો

નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિમાં સાયન્સ અને ટેક્નોલૉજી - ઇનોવેશન અને રિસર્ચને મહત્વ અપાયું

નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 સંદર્ભે રોડ મેપ તૈયાર

શિક્ષણ નિતિની ભૂમિકા સંદર્ભે રાજ્યપાલ અને શિક્ષણપ્રધાન ચુડાસમાએ યોજી બેઠક

વિવિધ યુનિવર્સિટીના કુલપતિએ વિવિધ મંતવ્યો રજૂ કર્યાં

ગુજરાતે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે

18:50 June 22

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો દોર શરૂ

અમદાવાદ - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો દોર

અમદાવાદના સર્કિટ હાઉસમાં બેઠકોનો દોર

CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે બંધ બારણે યોજાઈ બેઠક

રાજકિય માહોલ ગરમાયો છે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ હાજર

સાબરમતી આશ્રમ અને સાયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે કરી ચર્ચા

ગુજરાતના મુખ્ય સચિવો સાથે કરી બેઠક

ગુજરાતના વિકાસના કામોની સમીક્ષા કરી અને ચર્ચા કરી

ગાંધીનગર મત વિસ્તારના ધારાસભ્યો સાથે બેઠક

18:50 June 22

કોંગ્રેસના સિનિયર નેતાઓની મળી બેઠક

કોંગ્રેસના સિનિયર નેતાઓની મળી બેઠક

પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવા જોઈએ તે અંગે મળી બેઠક

નરેશ રાવતના અમદાવાદ નિવાસસ્થાને મળી બેઠક - સૂત્રો

શૈલેષ પરમાર, હિમ્મતસિંહ પટેલ, સી. જે. ચાવડા સહિત નેતાઓ ઉપસ્થિત

18:49 June 22

નવસારી જિલ્લામાં સાડા ત્રણ મહિના બાદ કોરોનાનો એકપણ કેસ નહીં

નવસારી જિલ્લામાં સાડાત્રણ મહિના બાદ કોરોનાનો એકપણ કેસ નહીં

નવસારી જિલ્લામાં મંગળવારના રોજ 17 દર્દીઓ કોરોનાથી થયા સાજા

એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 47 થઈ

આજે પણ કોરોનાથી એકપણ મોત નહીં

18:47 June 22

વાલોડના દેગામાં નજીક મીંઢોળા નદીમાં વિસ્ફોટક ફોડી માછલી પકડતો યુવક ઇજાગ્રસ્ત

તાપી જિલ્લામાં વિસ્ફોટકોનો કાળો કારોબાર

સાગર સમીરભાઈ ગામીત માછલી પકડવા જીલેટિન વિસ્ફોટકનો ઉપયોગ કરતો હતો

વિસ્ફોટક ફોડતી વખતે હાથમાં વિસ્ફોટક ફૂટતા બન્નેે હાથની હથેળીમા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ

ઇજાગ્રસ્ત સાગરને વ્યારા સિવિલમાં લાવવામાં આવતા વધુ સારવાર માટે સુરત સિવિલ રિફર કરાયો

18:46 June 22

સિદ્ધપુરના ખડીયાસણ - ડુંગરિયાસણ પાસે થી પસાર થતા વહેણમાં બાઇક તણાયું

વહેણમાંથી પસાર થતા બાઇક ચાલકનું બાઇક તણાતાં અને તેને બચાવતો હોવાનો વીડિયો થયો વાયરલ  

પાણીના ધસમસતા વહેણમાં તણાતાં બાઇકને બચાવવા ચાલકે જીવની બાજી લગાવી  

પાણીનું વહેણ વધુ હોવાને કારણે બાઇક પાણીમાં તણાઈ ગયું 

બાઇક ચાલકનો જીવ બચી ગયો  

બાઇકને બચાવવા ચાલકનો પ્રયત્ન રહ્યો નિષ્ફળ  

સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ 

18:45 June 22

રાજકોટ : કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને પેલેસ રોડ પર વરસાદી ઝાપટું પડ્યું

ઝાપટું પડવાના કારણે શેરીઓ અને રાજમાર્ગો પર ભરાયા પાણી

રાજકોટ શહેરના અન્ય વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ

સાંજના ચાર વાગ્યા આસપાસ પડ્યું વરસાદી ઝાપટું

વરસાદી ઝાપટું પડવાના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક

18:43 June 22

હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ

હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ 

હિંમતનગરના ગાંભોઈ પંથકમાં બપોર બાદ વરસાદનું આગમન  

ગાંભોઈ, કરણપુર, કેશરપુરા અને સુરજપુરા પંથકમાં વરસાદ  

ખેડૂતો નવીન વાવેતરમાં જોતરાયા

ખેડૂતોમાં ખુશી

18:43 June 22

સોમનાથ કોડીનાર હાઇવે પર બબાલ, પોલીસ પ્રોટેકશન સાથે હાઇવેનું કામ શરૂ કરાયું હતું, ખેડૂતોએ વિરોધ કરી કામ અટકાવ્યું

સોમનાથ કોડીનાર હાઇવે પર બબાલ  

સુત્રાપાડા ફાટક નજીક બબાલ  

ફોરટેક હાઉવેનું કામ ખેડૂતોએ અટકવાયું  

પોલીસ પ્રોટેકશન સાથે હાઇવેનું કામ શરૂ કરાયું હતું, ખેડૂતોએ વિરોધ કરી કામ અટકાવ્યું 

16:31 June 22

રીપિટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની જાહેરાત

રાજ્યના શિક્ષણવિભાગે પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

ધોરણ 10ની પરીક્ષા 15 થી 27 જુલાઈ વચ્ચે યોજાશે  

ધોરણ 12ની પરીક્ષા 15 થી 26 જુલાઇ વચ્ચે યોજશે

16:27 June 22

ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ગાંધીનગરમાં 17 હજાર હેક્ટરમાં વાવેતર ઓછૂ થયું

ગાંધીનગર : ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ગાંધીનગરમાં 17 હજાર હેક્ટરમાં વાવેતર ઓછૂ થયું

છેલ્લા વર્ષની સરખામણીએ અત્યાર સુધી વરસાદ 50 ટકા ઓછો થયો છે અને મોડું ચોમાસુ બેસતા વાવેતર ઓછૂ થયું

ગયા વર્ષે અત્યાર સુધીમાં 35 હજાર હેક્ટર વાવેતર થયું હતું આ વર્ષે અત્યાર સુધી 18 હજાર હેક્ટર વાવેતર થયું

3 વર્ષમાં અંદાજિત 1 લાખ 36,800 હેક્ટરમાં ગાંધીનગર વિસ્તારમાં વાવેતર થાય છે

આ વર્ષે પણ 1 લાખ 36 હજારથી 1 લાખ 38 હજાર સુધી વાવેતર થવાનો અંદાજ

15:20 June 22

અમદાવાદમાં ચોમાસાને લઈને ભારે વરસાદમાં હાટકેશ્વર સર્કલ ચોમાસાના વરસાદમાં ત્રીજી વાર બેટમાં ફેરવાયું

ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતોમાં માર્ગો પાણીમાં ગરકાવ થયા

સતત વરસી રહેલા વરસાદને લઈને શહેરના પૂર્વ વિસ્તારની કથળતી સ્થિતિ

અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા

ખોખરાથી Ctm માર્ગ પર વરસાદને લઈને વાહનોની લાઇન લાગી

Ctm કુશાભાઉ ઠાકરે હોલ સામેના માર્ગ પર બે ફુટ પાણી ભરાયા

કેનાલ પાસેની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા

પૂનિતનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા

15:18 June 22

માછીમારો સહાયથી રાજી નહીં, સરકાર સહાયમાં વધારો કરે - પુરષોતમ સોલંકી

રાજ્યના દરિયા કિનારાના માછીમારો રાજયકક્ષાના પ્રધાન પુરુષોતમ સોલંકીને મળવા આવ્યા

CM રૂપાણીને પણ ફરીથી સર્વે કરવા માટે કરી અરજી

મુખ્યપ્રધાન રૂપાણીને રાજયકક્ષાના પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ કરી રજૂઆત

15:17 June 22

રાજકોટ જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

મનીષ ગોહેલ અને તેની પત્ની શોભના સામે નોંધાયો ગુનો

ભાડાનું મકાન પચાવી પાડવાનો મામલો

રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

15:16 June 22

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ

હાટકેશ્વર, Ctm, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલમા ધીમી ધારે વરસાદ

14:59 June 22

ગુજરાત હાઇકોર્ટનો સરકારને સવાલ - ક્યાં બેઝ પર રાજ્યમાં દારૂબન્ધી લાગુ કરવામાં આવી?

રાજ્યમાં દારૂબંધીને લઇ કોર્ટમાં આજે સતત બીજા દિવસે થઇ સુનાવણી

કોર્ટમાં અરજદારની રજૂઆત

રાઈટ ટૂ પ્રાઇવસીમાં કોઈ ઘરે બેસીને શું ખાશે અને શું પીશે તેના પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી

કાયદો જાહેર હિતને ધ્યાનમાં લઇને લાગુ કરવામાં આવ્યો - એડવોકેટ જનરલ

અહીંનો મુદ્દો કાનૂની કરતાં વધુ તથ્યપૂર્ણ છે.  સવાલ એ છે કે, બોમ્બે હાઈકોર્ટ પહેલા કયા તથ્યો હતા, કયા મુદ્દાઓએ નિર્ણય કર્યો, ક્યા કાનૂની જોગવાઈઓ પડકાર હેઠળ હતી અને કઈ રીતે? - હાઇકોર્ટ

વધારાની સુનાવણી બુધવારના રોજ થશે

14:24 June 22

ગાંધીનગર: રાજ્યના દરિયા કિનારાના માછીમારો રાજયકક્ષાના પ્રધાન પુરષોતમ સોલંકીને મળવા આવ્યા

માછીમારો સહાયથી રાજી નહીં, સરકાર સહાયમાં વધારો કરે, સીએમ વિજય રૂપાણીને પણ ફરીથી સર્વે કરવા કરાઈ અરજી

સીએમ રૂપાણીને રાજયકક્ષાના પ્રધાન સોલંકીએ કરી રજુવાત

14:16 June 22

પાટણ: ઉત્તર ગુજરાતમાં મેઘમહેર બાદ નદી નાળા છલકાયા

પાટણના સરસ્વતી જળાશયમાં થઈ પાણીની આવક

આશરે 400 ક્યુસેક પાણીની થઈ આવક

સરસ્વતી ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખલાયો

સૂકી નદીમાં નીર આવતા લોકો માં છવાયો આંનદ

ઉમરદસી નદીનું પાણી આવ્યું જળાશય માં

13:38 June 22

સુરત ઉમરપાડામાં આવેલ પ્રવાસન ધામનો બ્રિજ તૂટ્યો

ઉમરપાડા ના દેવઘાત ખાતે આવેલ છે પ્રવાસન ધામ

દેવઘાત ખાતે આવેલ બનાવવામાં આવેલ કેબલ બ્રિજ તૂટ્યો

આશરે ૬ મહિના અગાઉ શરૂ કરાયો હતો કેબલ બ્રિજ

ગતરાત્રી ઉમરપાડા તાલુકમાં પડ્યો હતો ધોધમાર વરસાદ

પાણી ના પ્રવાહ માં તૂટી ગયો હોવાનું અનુમાન

પ્રવાસન ધામ ચોમાસા દરમ્યાન મોટી સંખ્યામાં આવે છે સહેલાણીઓ

બ્રિજના કામમાં વેઠ ઉતારાય હોવાનું સ્થાનિકોનો આક્ષેપ.

12:51 June 22

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ભરૂચના પાંચ બટ્ટી વિસ્તારમાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું

કોંગ્રેસના મહિલા કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

મહિલા કાર્યકરોએ રોડ રોકી વિરોધ પ્રદર્શન કર્યું

12:48 June 22

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે આજે કોર્ટમાં થઇ શકે છે સુનાવણી

સાબરમતી વિસ્તારના લોકોએ જમીનના બદલે વૈકલ્પીક વ્યવસ્થા કરી આપવા કોર્ટ આદેશ કરે તે માટે પહોંચ્યા હતા કોર્ટમાં

કોર્ટે સરકારને જવાબ આપવા કહ્યું હતું

લોકો 35 વર્ષથી પણ વધુ સમયથી અહીં વસવાટ કરી રહ્યા હતા

11:48 June 22

નવસારી: સિવિલ હોસ્પિટલના ઇન્જેક્શન રૂમનો સ્લેબ ધરાશાયી

સ્લેબ નીચે પડતા સિવિલ હોસ્પિટલની બીજા વર્ષની નર્સિંગ સ્ટુડન્ટ ઇજાગ્રસ્ત

માથાના ભાગે અને ખભા પર પડ્યો સ્લેબ

નર્સિંગ સ્ટુડન્ટને તાત્કાલિક સારવારમાં લેવામાં આવી

એક્સરે અને અન્ય તપાસ શરૂ કરવામાં આવી

જૂની સિવિલનો જર્જરિત ભાગ હોવા છતાં હજી સુધી કાર્યરત થતા બની ઘટના

નવી સિવિલ બની ગઈ હોવા છતાં જૂની સિવિલનો ઓપીડી વિભાગ ચાલુ

ગંભીર ઘટના બને એ પહેલાં જર્જર મકાનને ઉતારી પાડવાની માંગ

સ્લેબ ધરાસાયી થવા માટે તંત્ર જવાબદાર ખરું ?

11:30 June 22

રાજ્યમાં કોરોનાના કેસ સંપૂર્ણ કાબુમાં આવતા માસ્કના દંડમાં ઘટાડો કરવા હાઇકોર્ટમાં કરાશે રજુઆત

ગાંધીનગર: રાજ્યમાં મોટા સમાચાર

રાજ્ય સરકાર હાઇકોર્ટમાં કરશે રજુઆત

માસ્ક નો દંડ 1000 ને બદલે 500 રૂપિયા કરવાની કરશે રજુવાત

રાજ્ય સરકારે માસ્કના દંડ માં 50 ટકા નો ઘટાડો કરવાની વિચારણા

11:13 June 22

સુરતના માંડવી તાલુકાનો ગોળધા ડેમ થયો ઓવરફ્લો

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા થયો ઓવરફ્લો

ઉમરપાડા તાલુકામાં ગત 24 કલાક દરમ્યાન વરસ્યો 88 એમ.એમ. વરસાદ

ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ ખુશાલ

11:03 June 22

છેલ્લા 7 વર્ષમાં પવન ઉર્જામાં ભારત સૌથી આગળ છે: અમિત શાહ

અલગ અલગ 9 જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ કાર્યક્રમ અન્ય જગ્યાએ પણ યથાવત

કોરોનાના કારણે 50 લોકોની ઉપસ્થિતમાં કાર્યક્રમ થવા જઈ રહ્યો છે

અલગ અલગ જગ્યાએ તમામ જગ્યાએ 50 લોકો ઉપસ્થિત છે  

વૃક્ષારોપણના કાર્યક્રમ થકી અને વાતાવરણમાં ફેરફાર થાય છે

હું નાનપણથી અનેક વૃક્ષારોપણના કાર્યક્રમ ભાગ લીધો છે

છેલ્લા 7 વર્ષમાં પવન ઉર્જામાં ભારત સૌથી આગળ છે

પર્યાવરણની બેઠકમાં કેન્દ્ર બિંદુ મોદી બને ત્યારે ભારતીયની છાતી ફૂલી ઉઠે છે

14 કરોડ લોકોને ગેસના સિલિડર પહોંચાડયા છે

પર્યાવરણની રક્ષા આપણે કરવાની આપણી રક્ષા પર્યાવરણ કરશે

બધા વૃક્ષઓમાં પીપળાની આયુષ્ય સૌથી વધુ છે

સૌથી વધુ પ્રાણવાયુ પણ પીપળો આપતો હોય છે

વિશ્વ ભરમાં ગ્રીન કવરેજ વાળું શહેર અમદાવાદ બનાવવનું અપીલ કરી

5 હજાર વૃક્ષો વાવાઝોડામાં પડી ગયા જેની સાથે 5 લાખ વૃક્ષો વાવેતર કરવાનું નક્કી કર્યું

કેમ એવું વૃક્ષ ન વાવીએ કે 3 થી 4 પેઢી સુધી તેને પ્રાણવાયુ મળી રહે

10:48 June 22

જામનગર મહિલા ન્યાય પંચની બહેનો દ્વારા ધરણા યોજવામાં આવ્યા

આજે લાલબંગલા સર્કલ ખાતે મહિલા ન્યાય પંચની બહેનોએ ધરણા યોજ્યા

જીજી હોસ્પિટલ જાતીય સતામણી મામલે FIR નોંધવા માંગ

જી.જી.હોસ્પિટલ ઘટનામાં મહિલાઓને ન્યાય અપાવવા ધરણા યોજાવામાં આવ્યા

મહિલા ન્યાય પંચના પ્રણેતા શેતલબેન શેઠની આગેવાનીમાં ધરણા યોજ્યા

10:33 June 22

પાલનપુર તાલુકા પંચાયત મદદનીશ ટીડીઓનું મોત

મ્યુકોરમાઇકોસીસ સામે પાલનપુર ના મદદનીશ ટીડીઓ જંગ હાર્યા

એક મહિનાથી અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

આજે સારવાર દરમ્યાન મદદનીશ ટીડીઓ અમૃતભાઈ પરમાર નું મોત થયું

10:15 June 22

અમદાવાદમાં પાણીમાંથી કોરોના મળ્યા બાદ સુરત તંત્ર એલર્ટ

અમદાવાદમાં પાણીમાંથી કોરોના મળવાનો મામલો

નદી અને તળાવમાંથી કોરોના મળતા સુરતનું તંત્ર એલર્ટ

સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી લેવાયા સેમ્પલ

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી લેવાયા સેમ્પલ

11 જેટલા સેમ્પલો ચકાસણી માટે લેવાયા

પાણીમાં કોરોના વાઇરસ છે કે નહીં તે અંગે કરાશે ચકાસણી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના નિષ્ણાંતો દ્વારા લેવાયા સેમ્પલ

સુરતમાં પાણીમાં કોરોના શોધવા માટે સરકારે આપી સૂચના

09:44 June 22

પાટણ જિલ્લાના નાળાઓ અને વોકળાઓમાં આવ્યા નવા નીર

ઉપર વાસમાં ભારે વરસાદ થતાં સિઘ્ઘપુર પાસેથી પસાર થતા વોળાઓ માં આવ્યા નવા નીર

નાળાઓમાં નવા નીર આવતા આહલાદક દરસ્યો જોવા મળ્યા

વોળાઓમાં નવા નીર આવતા લોકો ડીપમાં પાણીનો પ્રવાહ નિહાળવા પહોંચ્યા

નવા નીર આવતા જમીન ના તળ ઉપર આવશે તેવી જાગી ખેડૂતો માં આશા

09:05 June 22

ગાંધીનગર: ઈલેક્ટ્રિક વ્હિકલ પોલિસીને અપાઈ શકે છે કાયદાકીય સ્વરૂપ

મુખ્યપ્રધાન રૂપાણી કરી શકે છે જાહેરાત

અત્યાર સુધી નોટિફિકેશનને આધિન અમલ થતો હતો

પ્રથમ વખત અપાઈ રહ્યું છે કાયદાકીય સ્વરૂપ

ઇલેક્ટ્રિક વાહનોની બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરી કઇ રીતે સરળ બનાવી શકાય તે મુદ્દે એક્શન પ્લાન તૈયાર કરાયો

વધતાં જતાં પેટ્રોલ - ડીઝલના ભાવ વચ્ચે રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત

08:55 June 22

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 8 કિલો ગાંજા સાથે શખ્સની કરી ધરપકડ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આહીર ચોક નજીકથી એક ઇસમની 8 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો

એક્ટિવા લઈને રસ્તા પરથી પસાર થતા શંકાસ્પદ ઇસમની તપાસ દરમિયાન ઝડપાયો ગાંજો

ઝડપાયેલા આરોપીનું નામ આકાશ રસિકભાઈ સાગઠીયા હોવાનું આવ્યું સામે

પોલીસે વધુ કાર્યવાહી હાથધરી

06:08 June 22

BREAKING NEWS: જામનગર યોન શોષણ મામલે પોલીસે ગુનો નોંધ્યો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાતની મુલાકાતના બીજા દિવસે પણ મિટીંગનો દૌર યથાવત છે. અમદાવાદના ધારાસભ્યો સાથે સર્કિટ હાઉસ ખાત બેઠક યોજશે. રાજ્યના રાજકારણનો ચિત્તાર મેળવશે.

Last Updated : Jun 23, 2021, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.