રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ 12ની પરીક્ષાના પરિણામનું મૂલ્યાંકન પદ્ધતિ જાહેર કરી
ધોરણ 10 ના 50 ગુણ આધારે માર્કસની ગણતરી થશે
ધોરણ 11 ની પ્રથમ અને બીજી કસોટીના 25 ગુણ આધારિત મૂલ્યાંકન થશે
ધોરણ 12 ની પ્રથમ અને બીજી પરીક્ષા હેઠળ 25 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવશે
ધોરણ 12 ના વિધાર્થીઓનું ધોરણ 10, 11 અને 12 ની પરીક્ષા હેઠળ 100 ગુણ આધારીત મૂલ્યાંકન થશે