ETV Bharat / bharat

BREAKING NEWS:ભાજપ પક્ષની બેઠક પૂર્ણ

author img

By

Published : Jun 15, 2021, 9:50 AM IST

Updated : Jun 16, 2021, 10:45 AM IST

BREAKING NEWS
BREAKING NEWS

21:00 June 15

ભાજપ પક્ષની બેઠક પૂર્ણ

ગુજરાત બીજેપી એપમાં સરકારે કરેલા તમામ કામ અને સહાયની વાતો લોકો સુધી પહોંચાડવામાં આવશે

તમામ ધારાસભ્યોને ટેબ્લેટ આપવામાં આવશે

જેથી સરળતાથી ધારાસભ્યો લોકો સુધી સરકારની કામગીરી પહોંચાડી શકાય

488 ભાજપના લીડરને પણ ટેબ્લેટ આપવામાં આવશે.

20:59 June 15

ભાજપ પક્ષની બેઠક પૂર્ણ

ભાજપ પક્ષની બેઠક પૂર્ણ

પ્રદીપસિંહ જાડેજાની પત્રકાર પરિષદ

સીએમ, ડે.સીએમ, રાજ્ય પ્રભારી અને ગુજરાત પ્રદેશ પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઈ

રાજ્યમાં ટૌકતે વાવાઝોડા અને કોરોના બાબતેની થઈ ચર્ચા

સરકારે કરેલા કાર્યોની ચર્ચા કરવામાં આવી

વાવાઝોડા બાદ પીએમ મોદીએ મુલાકત કર્યા બાદ તરત સહાય આપવામાં આવી

18:58 June 15

ખેડાના કપડવંજના અંતિસર તળાવમાં ડૂબ્યા ત્રણ બાળકો

અંતિસર તળાવમાં નહાવા પડ્યા હતા બાળકો

ત્રણેય બાળકોના ડૂબી જવાથી મોત

બાળકોના મૃત્યુથી સમગ્ર ગામમાં શોકનો માહોલ

ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કઢાયા

17:24 June 15

ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સુઓમોટો ઉપર થઇ સુનાવણી

કોર્ટે 2 જુલાઈએ રાખી આગામી સુનાવણી

16:56 June 15

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા હાલ નહી બદલાય તેવી શકયતા

ગુજરાત કોંગ્રેસ માટે આવ્યા સૌથી મોટા સમાચાર

સમગ્ર પ્રક્રિયા પર હાલ હાઇ કમાન્ડે લગાવી બ્રેક- સૂત્રો

દિલ્હી હાઇકમાન્ડ પહેલા પ્રદેશ પ્રભારીની કરશે નિમણૂક

ગુજરાત પ્રભારી રહી ચુકેલા રાજીવ સાતવે આપ્યો હતો એક અહેવાલ

સોનિયા ગાંધીને સાતવે ગુજરાત વર્તમાન પરિસ્થિત અંગે સોંપ્યો હતો અહેવાલ

અહેવાલના આધારે સોનિય ગાંધી આખરી નિર્ણય લેશે

પ્રમુખ અને વિપક્ષ નેતા બદલવા પર લાગી હાલ બ્રેક - સૂત્રો

16:49 June 15

ગાંધીનગર - ભાજપના ધારાસભ્યોની સાંજે 5 વાગ્યે બેઠક

વિધાનસભા હોલ ખાતે સાંજે 5 વાગ્યે બેઠકનું આયોજન

સીએમ - ડે સીએમ - સહિત તમામ પ્રધાનો હાજર રહેશે

ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની પણ બેઠકમાં ખાસ હાજરી રહેશે

વિધાનસભા સત્ર અગાઉ ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી

 મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન  રૂટિન બેઠક હોવાનું જણાવી ચૂક્યા છે,

વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપના ધારાસભ્યોની બેઠકથી રાજકીય ગતિવિધી તેજ 

15:41 June 15

બનાસકાંઠામાં વડગામના જલોત્રાથી દાંતા વચ્ચે ત્રિપલ અકસ્માત

હાઇવે માર્ગ પર ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં બેનાં મોત ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા

અકસ્માતની ઘટનાને લઇ ઘટનાસ્થળે ઉમટ્યાં લોકોના ટોળેટોળા

13:54 June 15

ડીસાની સેશન્સ કોર્ટનો ચુકાદો, ચાર વર્ષ અગાઉ પત્નીની હત્યા કરનાર પતિને અજીવનકેદની સજા

ચાર વર્ષ અગાઉ પત્નીની હત્યા કરનાર પતિને અજીવનકેદ ની સજા

કાંકરેજના કકરાળા ગામે પતિએ ચપ્પા ના ઘા મારી પત્ની ની હત્યા કરી હતી

સાસરીમાં તેડવા ગયેલા પતિને પત્ની સાથે બોલાચાલી થતા હત્યા કરાઈ હતી

હત્યારા પતિ ભગાજી રામાજી ઠાકોર ને અજીવનકેદ ની સજા ફાટકારાઈ

સ્ત્રી અત્યાચાર ઘટે , મનુષ્ય વધ ના ગુન્હાઓ અંકુશમાં લાવવા નામદાર કોર્ટ નો દાખલા રૂપ ચુકાદો

13:53 June 15

નડીયાદમાં પણ સામે આવ્યો મેગ્નેટમેનનો કિસ્સો

નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર પિયૂષભાઈ પટેલના શરીરમાં જોવા મળી ચુબકીય અસર

સિક્કા,મોબાઈલ,ચમચી શરીર પર ચોંટી રહ્યા છે

વેક્સિનના બે ડોઝ લીધાને એક માસ ઉપરાંતનો સમય થઈ ચૂક્યો છે

વેક્સિનને કારણે આવુ કંઈ ન થતું હોવાનું જણાવી સૌને વેક્સિન લેવા અપીલ

તબીબ દ્વારા આવા વધી રહેલા કિસ્સાઓને  લઈ રિસર્ચ માટેનો વ્યક્ત કરાયો મત

12:11 June 15

આણંદમાં પિતા અને બે માસૂમ દીકરીઓના સામુહિક આત્મહત્યાની ઘટના

પિતા અને બે માસૂમ દીકરીઓના મોત

પિતાએ બે દીકરીઓને ઝેરી પદાર્થ ખવડાવ્યો.

પિતાએ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી

આત્મહત્યાનું કારણ અકબંધ

આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે

12:05 June 15

રથયાત્રા યોજવી કે નહીં તે અંગેનો આજે લેવાશે નિર્ણયમ

રથયાત્રા યોજવી કે નહીં તે અંગેનો આજે લેવાશે નિર્ણય

પંચદેવ મંદિરથી નિકળતી રથયાત્રા કોરોનાને  પગલે આ વર્ષે યોજવી કે નહીં તે અંગે આ વીકમાં મિટિંગ કરી લેવાશે નિર્ણય

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના એક જ રથ સાથે 20થી 25 લોકોની હાજરીમાં રથયાત્રા નીકળે તેવી શક્યતાઓ

મિટિંગ બાદ રથયાત્રાનું આયોજન થશે તો સૌથી પહેલા પોલિસ પરમિશન લેવાશે અને તે બાદ જ કેટલાક નિર્ણય કરાય તેવી શક્યતા

મગ, જાંબુ સહિતનો પ્રસાદ પણ દર વર્ષની જેમ આ વર્ષે રાખવો કે નહીં રાખવો તે અંગે પણ વિચારાશે

11:42 June 15

સુરત ઓલપાડના સરસ ખાતે આવેલું સિદ્ધનાથ મંદિર ભક્તો માટે ફરી ખુલ્લું મુકાયું

સરકારના આદેશ મુજબ દર્શન માટે નીતિ નિયમોનું ફરજિયાત અને ચુસ્તપણે પાલન સાથે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

મંદિર ભક્તો માટે સવારના 7થી1 વાગ્યા સુધી અને બપોરના 2થી6:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

10:07 June 15

ગારિયાધાર તાલુકામાં તળાવમાં ન્હાવા ગયેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે ચાર તરુણ બાળકો ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા જતા ડુબી ગયા ચારેય બાળકોના મોત

10:04 June 15

ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્રને મળી જાનથી મારી નાખવાની ધમકી

પ્રવીણ નામના શખ્સએ આપી ધમકી

અમારા મતથી જીતો છો તો કામ કરો એમ કહી બિભત્સ ગાળો સાથે આપી ધમકી

ધારાસભ્ય સી કે રાઉલજી અને પુત્ર મળી ધમકી

ધારાસભ્યના પુત્રે ગોધરા તાલુકા મથક પોલીસ સ્ટેશનેે આ બાબતે આપી ફરિયાદ

09:58 June 15

નવસારીમાં બે બસો સામસામે અથડાઈ, કોઈ જાનહાનિ નહીં

નવસારી શહેરમાં આવેલા ઝવેરી સકળ વિસ્તારની ઘટના

સુરતથી નવસારી આવતી બસ અને બીલીમોરાથી સુરત જતી બસ સામસામે અથડાઇ

બસ સામસામે અથડાતાં બન્ને બસોના આગળના કાચ તૂટ્યા.

અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નહીં.

ઘટનાની જાણ નવસારી ડેપો મેનેજરને થતાં નવસારી ડેપોની ટીમ ધટના સ્થળે

સાંકળા રસ્તા પર અકસ્માત થતા ત્રાફિક જામ થયો

અકસ્માતમાં ભૂલ અંગે ડેપો મેનેજરે આપ્યા તપાસના આદેશ

07:03 June 15

BREAKING NEWS:ભાજપ પક્ષની બેઠક પૂર્ણ

પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં તોડફોડ 

રાત્રી કરફ્યૂ ભંગ બદલ લવાયેલ ત્રણ શખ્સોએ મચાવી ધમાલ 

એક શખસે લોકઅપમાં પોતાનું માથું અથડાવ્યું

Last Updated : Jun 16, 2021, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.