ETV Bharat / bharat

મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાની નંબર પરથી હુમલાની મળી ધમકી

author img

By

Published : Aug 20, 2022, 1:15 PM IST

મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાની નંબરો પરથી હુમલાની ધમકીઓ મળી હતી. ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યો હતો. મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓએ આ ધમકીની તપાસ શરૂ કરી છે. Bombay Traffic Control Room Receive An Attacking Threat

મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાની નંબર પરથી હુમલાની મળી ધમકી
મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાની નંબર પરથી હુમલાની મળી ધમકી

મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી 26/11 જેવા હુમલાની ધમકીઓ (Bombay Traffic Control Room Receive An Attacking Threat) મળી છે. મેસેજ દ્વારા આ ધમકી મળી છે. મેસેજ મળ્યા બાદ મુંબઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈની ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યો હતો.

પાકિસ્તાની નંબર પરથી હુમલાની ધમકી
પાકિસ્તાની નંબર પરથી હુમલાની ધમકી

આ પણ વાંચો 26/11નો આતંકી હુમલો: ઘટનાને 12 વર્ષ વિતવા છતાં મૃતક માછીમારોના પરિજનો સરકારી સહાયથી વંચિત

પાકિસ્તાની નંબર પરથી 26/11 જેવા હુમલાની મળી ધમકી ધમકીમાં 26/11 જેવા હુમલાની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓએ આ ધમકીની તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે મેસેજ કરનારે કહ્યું છે કે તેનું લોકેશન ભારતની બહાર છે. તે જ સમયે, મુંબઈમાં બ્લાસ્ટ થશે. ભારતમાં છ લોકો આ ઘટનાને અંજામ આપશે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પાકિસ્તાની નંબર પરથી હુમલાની ધમકી
પાકિસ્તાની નંબર પરથી હુમલાની ધમકી

આ પણ વાંચો 9/11નો આતંકી હુમલો: જે ભયાનકતાના દશ્યો આજે પણ યથાવત

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ કરી શરૂ અધિકારીના જણાવ્યા અનુસાર મધ્ય મુંબઈના વર્લી સ્થિત કંટ્રોલ રૂમમાંથી સંચાલિત મુંબઈ પોલીસની ટ્રાફિક હેલ્પલાઈનના વ્હોટ્સએપ નંબર પર શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યે મેસેજ આવ્યા હતા. 'આ સંદેશાઓ મોકલનાર વ્યક્તિએ 26/11ના મુંબઈ હુમલાની ધમકી આપી છે'. અધિકારીના જણાવ્યા અનુસાર શહેરની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી છે. 26 નવેમ્બર 2008 ના રોજ પાકિસ્તાનના 10 સશસ્ત્ર આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. તે દેશના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંનો એક છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.