ETV Bharat / bharat

બિલ ગેટ્સ બન્યા આ ભયંકર બિમારીનો શિકાર, હાલ તેમની હાલત... - બિલ ગેટ્સનો ટેસ્ટ કોવિડ પોઝિટિવ આવ્યો

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે(Bill Gates, co-founder of Microsoft) ટ્વિટ કરીને એક અગત્યની જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેઓ આ બિમારીના ભરડામાં આવ્યા(Bill Gates tests COVID positive) છે. તેમને આ રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે, તેઓ પણ આનો શિકાર બન્યા છે.

બિલ ગેટ્સ બન્યા આ ભયંકર બિમારીનો શિકાર, હાલ તેમની હાલત...

author img

By

Published : May 11, 2022, 7:38 AM IST

Updated : May 11, 2022, 8:49 AM IST

સિએટલ : માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે મંગળવારે ટ્વિટર દ્વારા કહ્યું કે, તેમનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો(Bill Gates tests COVID positive) છે અને તે હળવા લક્ષણો બતાવી રહ્યો(Bill Gates experiencing mild symptoms) છે. જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તે અલગ રહેશે. "હું નસીબદાર છું કે મને રસી આપવામાં આવી છે અને બુસ્ટર ડોઝ પણ લગાવવામાં આવ્યો છે". ટેસ્ટિંગ અને સારી દવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

  • I've tested positive for COVID. I'm experiencing mild symptoms and am following the experts' advice by isolating until I'm healthy again.

    — Bill Gates (@BillGates) May 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો - Corona cases in India : દેશમાં 24 કલાકમાં કોરોનાના 3207 નવા કેસ નોંધાયા, 29ના મોત

કોરોના પોઝિટીવ થયા બિલ - સિએટલ સ્થિત બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન એ વિશ્વનું સૌથી પ્રભાવશાળી ખાનગી ફાઉન્ડેશન છે, જેની પાસે લગભગ 65 બિલિયન ડોલર એન્ડોમેન્ટ્સ છે. બિલ ગેટ્સ રોગચાળાને ઘટાડવાના પગલાંના મજબૂત સમર્થક છે, ખાસ કરીને ગરીબ દેશોમાં રસી અને દવાઓ પહોંચાડવાની બાબતમાં. ગેટ્સ ફાઉન્ડેશને ઑક્ટોબર 2021 માં કહ્યું હતું કે, તે ઓછી આવક ધરાવતા દેશોમાં દવા નિર્માતા મર્કની એન્ટિવાયરલ કોવિડ-19 ગોળીના જેનરિક વર્ઝનનો વિસ્તાર કરવા માટે 120 મિલિયન ડોલરનો ખર્ચ કરશે.

આ પણ વાંચો - બાળકોની કોવીડ19ની રસીના દરમાં થયો ઘટાડો, જાણો નવા ભાવ વિશે...

Last Updated : May 11, 2022, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.