ETV Bharat / bharat

લગ્નમાં મફતિયું જમવા માટે પહોંચતો યુવક, વરરાજા સાથેની વાતચીતને લઇ સોશિયલ મીડિયામાં વાઇરલ - વરરાજા સાથેની વાતચીત

મધ્યપ્રદેશના ભોપાલ (MBA Wedding Viral Video ) બાદ હવે બિહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વગર આમંત્રણે જાનૈયો લગ્નમાં મફતિયું જમવા માટે પહોંચતો યુવક (Dinner without being invited in wedding ) જોવા મળી રહ્યો છે. વીડિયોમાં યુવક વરરાજા સાથે વાત કરતો જોવા મળે છે. વાંચો શું છે સમગ્ર મામલો

લગ્નમાં મફતિયું જમવા માટે પહોંચતો યુવક, વરરાજા સાથેની વાતચીતને લઇ સોશિયલ મીડિયામાં વાઇરલ

author img

By

Published : Dec 2, 2022, 7:53 PM IST

પટણા ઘણીવાર જોવામાં આવે છે કે લગ્ન કે અન્ય કાર્યક્રમોમાં જમવાની વાત આવે છે તો લોકો બધું કામ બાજુ પર મૂકીને ભોજન પર તૂટી પડતાં હોય છે. ઘણી વાર તો એવું જાણવા મળે છે કે લગ્નમાં મફતિયું ખાવા માટે લોકો લગ્નના કાર્યક્રમમાં ઘૂસી (Dinner without being invited in wedding ) જતાં હોય છે. ખાઈપીને હાથ લૂછતાં બહાર નીકળી જતાં હોય છે. સોશિયલ મીડિયા પર બિહારનો એક એવો વિડીયો વાઇરલ થયો છે જે જોઇને આશ્ચર્ય થાય. શાયદ જ આવો વિડીયો પહેલાં તમે જોયો હશે. ઈટીવી ભારત આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું.

લગ્નમાં મફતિયું જમવા માટે પહોંચતો યુવક મધ્યપ્રદેશના ભોપાલમાં લગ્ન સમારોહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક MBA સ્ટુડન્ટ આમંત્રિત કર્યા વિના લગ્નમાં પહોંચી ગયો હતો. જે બાદ પકડાઈ જતાં પરિવારના સભ્યોએ તેને વાસણ ( student came to eat dinner without being invited) ધોવરાવ્યાં હતા. હવે બિહારમાંથી એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક યુવક લગ્નમાં પહોંચ્યો છે અને તે વરરાજા સાથે વાત (Dinner without being invited in wedding ) કરી રહ્યો છે.

વરરાજાએ કહ્યું હોસ્ટેલના દોસ્તો માટે પણ લઇ જજો વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક વરરાજા સાથે વાત કરી રહ્યો છે. તે વરરાજાની બાજુમાં બેઠો છે. વીડિયોમાં છોકરો વરરાજાને કહી રહ્યો છે, "ભાઈ, અમે તમારા લગ્ન માટે અહીં આવ્યા છીએ." મને ખબર નથી કે તમારું નામ શું છે. ઘર ક્યાં છે? અમે હોસ્ટેલમાં રહીએ છીએ. આજે બનાવ્યુંં નથી. અમે ભૂખ્યાં હતાં. અમે તમારા લગ્નમાં જમવા આવ્યા (Dinner without being invited in wedding ) છીએ. શું તમને કોઈ વાંધો છે? તેના પર વરરાજા જવાબ આપે છે કે કોઈને આપવામાં કોઈ વાંધો નથી. તમે જાતે જ ખાઓ અને તમારા મિત્રો માટે પણ લઈ જાઓ." જણાવીએ કેે ગુરુવારે ભારતીય ડોક્ટર નામના યુઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે.

ફ્રીમાં લગ્નમાં જમવા જતાં એમબીએ યુવક એ પણ જણાવીએ કે આ પહેલાં મધ્યપ્રદેશનો (MBA Wedding Viral Video )એક અજબગજબ વિડીયો વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ( student came to eat dinner without being invited ) એક યુવક વાસણો ધોતો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તેને વાસણો બરાબર ધોવા કહેતા સાંભળવામાં આવે છે. આ યુવક લગ્નમાં આમંત્રણ વિના પહોંચી ગયો હતો. યુવક એમબીએનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તે જબલપુરનો રહેવાસી છે. વીડિયોમાં લોકો તેને ઘરનાં વાસણોની જેમ સાફ વાસણો ધોવા કહેતા સાંભળવા મળે છે. વીડિયો બનાવનાર વ્યક્તિએ આગળ પૂછ્યું કે હવે કેવું લાગે છે તો આના પર યુવક જવાબ આપે છે કે મફતનું ભોજન (Dinner without being invited in wedding ) ખાધું છે તો વાસણ ધોવા પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.