ETV Bharat / bharat

યોગી આદિત્યનાથ જૂનાગઢમાં, મીનીકુંભમાં આપશે હાજરી

જૂનાગઢ: યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભવનાથ તળેટીમાં આયોજિત શિવરાત્રીના મેળામાં હાજરી આપવા આજે આવી રહ્યા છે, ત્યારે તેમની ગુરુગાદી એવા ગૌરક્ષનાથ આશ્રમમાં વિશ્રામ કરે તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

attend mini kumbh
author img

By

Published : Mar 1, 2019, 12:56 PM IST

જૂનાગઢમાં દર વર્ષે શિવરાત્રીના દિવસે ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાને ભવનાથના મેળા તરીકે ઓળખવામાં આવતું હતું. જેનું આ વર્ષે નામ બદલીને મીનીકુંભ મેળા કરી દેવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ વર્ષે મીનીકુંભ મેળાની મુલાકાત લેશે. જ્યાં તેઓ પોતાની ગુરૂગાદી ગૌરક્ષાનાથ આશ્રમમાં રોકાણ કરશે.

આ ઉપરાંત યોગી આજે ભવનાથ તળેટીમાં યોજનારી ધર્મસભામાં હાજરી આપી ધર્મપ્રેમી જનતાને સંબોધશે.

Intro:Body:

Yogi Adityanath will be attend mini kumbh at gujarat

યોગી આદિત્યનાથ જૂનાગઢમાં, મીનીકુંભમાં આપશે હાજરી

Yogi Adityanath,attend mini kumbh, junagadh, gujarati news, manish dodiya

જૂનાગઢ: યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભવનાથ તળેટીમાં આયોજિત શિવરાત્રીના મેળામાં હાજરી આપવા આજે આવી રહ્યા છે, ત્યારે તેમની ગુરુગાદી એવા ગૌરક્ષનાથ આશ્રમમાં વિશ્રામ કરે તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જૂનાગઢમાં દર વર્ષે શિવરાત્રીના દિવસે ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાને ભવનાથના મેળા તરીકે ઓળખવામાં આવતું હતું. જેનું આ વર્ષે નામ બદલીને મીનીકુંભ મેળા કરી દેવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ વર્ષે મીનીકુંભ મેળાની મુલાકાત લેશે. જ્યાં તેઓ પોતાની ગુરૂગાદી ગૌરક્ષાનાથ આશ્રમમાં રોકાણ કરશે. 

આ ઉપરાંત યોગી આજે ભવનાથ તળેટીમાં યોજનારી ધર્મસભામાં હાજરી આપી ધર્મપ્રેમી જનતાને સંબોધશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.