ETV Bharat / bharat

WTOના તેમના રિપોર્ટમાં નાના ઉદ્યોગો પર કોવિડ-19ના રોગચાળાની અસર પર તપાસ કરી

WTO સચિવાલયે એ માહિતી પ્રકાશિત કરી છે ,જેમાં કોવિડ-19ની અસર નાના અને મધ્યમ કદના સાહસો પર કેવી રીતે થઇ છે. કોવિડ-19ની અસર એવી છે કે MSMEની સપ્લાય ચેઇન પર અસર થઇ છે. તો નાના ઉદ્યોગોને આર્થિક ક્ષેત્રે સૌથી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

a
WTOના તેમના રિપોર્ટમાં નાના ઉદ્યોગો પર કોવિડ-19ના રોગચાળાની અસર પર તપાસ કરી
author img

By

Published : Jun 22, 2020, 7:27 PM IST

1 મહત્વના મુદા

· MSMEએ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે, દુનિયાની 95 ટકા કંપનીઓ તેની સાથે જોડાયેલી છે અને જે 60 ટકાથી વધારે રોજગારી આપે છે. ઘણા MSMEની કામગીરી આતંરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલી છે. જેમાં તે પ્રત્યક્ષ કે પરોક્ષ માઘ્યમો દ્વારા ઉત્પાદનોની નિકાસ કરે છે. અથવા તે આયાત કરીને સ્થાનિક બજારમાં વેચાણ કરે છે. MSMEએ મહિલાઓ અને યુવાનો માટે રોજગારનું મુખ્ય માધ્યમ છે.

· સામાજીક અંતર અને પરિવહનમાં આવેલા વિક્ષેપના કારણે મર્યાદિત નાણાકીય સ્ત્રોત, ઋણ લેવાની સ્થિતિ પર અસર થતા MSMEને કોવિડ-19ને કારણે ખુબ જ મોટી અસર થઇ છે. ખાસ કરીને કૃષિ ઉત્પાદનો પર પ્રતિબંધ લાગવાને કારણે MSMEને મુશ્કેલી પડી છે.

· MSME વેશ્વિક મુલ્યની સાંકળ સાથે ખુબ સારી રીતે સંકલિંત છે ત્યારે પુરવઠાની સપ્લાયમમાં આવેરી તુટના કારણે MSME આયાતકારો અને નિકાસકારોને ખુબ અસર કરે છે. જેમાં MSME પર જોખમ ઉભુ થયુ છે.

· કોવિડ-19 રોગચાળાની લગતા પડકારો MSME પર મુશ્કેલી વધારે છે. તો વેપારમા અવરોધ ઉભા કરે છે જેના કારણે વેપારની પ્રગતિને નબળી પડે છે.

· સરકારે MSME માટે મદદ માટે તાત્કાલિક પગલા લીધા. જેમાં નાણાકીય તરલતા રહે તે માટે મદદ કરી કે જેથી નોકરી બચાવી શકાય અને ધંધાની ગતિ જળવાઇ રહે. તો MSMEના વેપારના વિસ્તરણ માટે પગલા લીધા છે. કેટલીક સરકારોએ MSMEની સ્થિતિ સ્થાપકતાને વિકસાવવા માટે અને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાં માંગ અને પુરવઠાને પહોંચી વળવા તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટેના સુચનો રજુ કર્યા છે.

· વર્તમાન કટોકટીની MSME પર થનારી અસરને મર્યાદિત કરવા અને તેની સ્થિતિ સ્થાપકતા વધારવા માટે MSMEને નિયમનકારી અને બજારની માહતિ તેમજ પરવડે તેવી આર્થિક સહાય અને ગ્રાહકો સાથે કામગીરી સરળ બને છે. તો ડીજીટલ ટુલ્સ અને ઇ કોમર્સના વધુ ઉપયોગથી MSMEને પણ ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.