ETV Bharat / bharat

દુર્ગાપૂજા વિવાદ પર મમતા બેનર્જીનો પડકાર, આરોપ સાબિત થશે તો 100 વખત કરશે ઉઠક બેઠક - West Bengal

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, એક રાજકીય પક્ષ અફવાઓ ફેલાવી રહ્યો છે કે, આ વર્ષે રાજ્યમાં દુર્ગાપૂજાની મંજૂરી આપવામાં નહીં આવે. સાબિત કરો અથવા તમારા કાન પકડીને બેસો. જોતે સાબિત થશે તો હું 100 વખત ઉઠક બેઠક કરી.

CM Mamata Banerjee
દુર્ગાપૂજા વિવાદ : મમતા બેનર્જીનો પડકાર, 100 વખત લોકોની સામે ઉઠક બેઠક કરશે
author img

By

Published : Sep 9, 2020, 9:28 AM IST

પ્રશ્વિમ બંગાળ: મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પડકાર ફેંકતા જણાવ્યું કે, આ વર્ષ રાજ્યમાં દુર્ગાપૂજા ન કરવા માટે અફવાઓ ફેલાઇ રહી છે. જો આવું સાબિત થશે તો તે જાહેર જનતાની સામે કાન પકડીને 100 વખત ઉઠક બેઠક કરશે.

મમતા બેનર્જીએ મંગળવારે આરોપ લગાવ્યો છે કે, રાજકીય પક્ષ આ અફવા ફેલાવી રહ્યો છે કે, આ વર્ષે રાજ્યમાં દૂર્ગા પૂજાની અનુમતિ આપવામાં આવશે નહીં. રાજ્ય સચિવાલયમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સવારથી હું દુર્ગા પૂજાની અફવા સાંભળી રહી છું કે, રાજ્ય સરકાર દ્વારા દુર્ગા પૂજાની અનુમતિ આપવામાં આવશે નહી. તેમણે જણાવ્યું કે, તે સાબિત કરો અથવા તો કાન પકડીને ઉઠક બેઠક કરો.

પોલીસ પણ કરી રહી છે લોકોને એલર્ટ

મુખ્યપ્રધાન મમતાએ કહ્યું કે, એક રાજકીય પક્ષ દુર્ગા પૂજાને લઇને આવી અફવા ફેલાવી રહ્યો છે. વાસ્તવમાં સરકાર તરફથી કોઇ આવી બેઠક કરવામાં આવી નથી. આપણે એક મહામારીની વચ્ચે છીએ. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષની દુર્ગા પૂજાને લઇને બેઠક કરવાની છે. તેમણે રાજ્યની પોલીસને આ અફવા ફેલાવા વાળાની સામે કાર્યવાહી કરવાનો નિર્દશ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.