ETV Bharat / bharat

બંગાળમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વચ્ચે રાજકીય ધમાસાણ - mamata banerjee and jagdeep dhankhar

નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચે રાજકીય આરોપ-પ્રત્યારોપ લાગી રહ્યા છે, ત્યારે રાજ્યપાલની બેઠકમાં રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા ભાગ ન લેવા પર રાજ્યપાલે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. રાજ્યપાલે કહ્યું કે, રાજ્યના અધિકારીઓ પર સેન્સર જેવુ વાતાવરણ છે. આ બાબત પર મુખ્યપ્રધાને પણ આકરા પ્રહારો કર્યા છે.

west bengal governor jagdeep dhankhar at mamata
author img

By

Published : Oct 22, 2019, 4:29 PM IST

હકીકતમાં રાજ્યપાલે ઉત્તર પરગણા જિલ્લામાં તેમની બેઠકમાં સરકારી અધિકારીઓ સામેલ થવાની ના પાડી દીધા બાદ આ ટિપ્પણી કરી હતી. રાજ્યપાલે કહ્યું કે, આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે બેઠકની માહિતી ચાર દિવસ અગાઉ આપવામાં આવી હોય. તેમ છતાં જિલ્લા અધિકારીઓ બેઠકમાં હાજર થયા ન હતાં. લાગે છે કે તેમના પર સેન્સર છે. રાજ્યપાલે તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું.

Intro:Body:

प. बंगालः राज्यपाल और मुख्यमंत्री के बीच सियासी 'टेंशन'

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/west-bengal-governor-jagdeep-dhankhar-at-mamata/na20191022144408602

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.