ETV Bharat / bharat

''ક્વોરેન્ટાઈન સેન્ટરમાં હું મારી પત્ની સાથે જ રહીશ'ની જીદ સાથે પતિની ભૂખ હડતાલ - કોરોના પોઝિટિવ

બિહારમાં એક વ્યક્તિએ જીદ પકડીને ભુખ હડતાલ શરૂ કરી દીધી છે. તેની માગ છે કે, ક્વોરેન્ટાઈન પિરિયડ દરમિયામ તેને તેની પત્ની સાથે જ રહેવા દેવામાં આવે. આ યુવાન તેની પત્ની સાથે ત્રિપુરાથી વતન પરત ફર્યો હતો.

quarantine center'
quarantine center'
author img

By

Published : May 23, 2020, 11:32 AM IST

બિહાર: કૂચ બિહારમાં એક વ્યક્તિએ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ભૂખ હડતાલ પર ઉતર્યો હતો. આ ઈસમ 19 મેના રોજ તેની પત્ની સાથે ત્રિપુરાથી પરત ફર્યો હતો. આ વ્યક્તિએ સરકારને જણાવ્યું હતું કે, હું મારી પત્ની સાથે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવા માંગું છું. કારણ કે, બીજા કેન્દ્રમાં મારી પત્ની સુરક્ષિત નથી.

quarantine center'
'ક્વોરેન્ટાઈ સેન્ટરમાં હું મારી પત્ની સાથે જ રહીશ'ની જીદ સાથે પતિની ભુખ હડતાલ

બિહારમાં કુલ 1,982 કોરોના પોઝિટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા વધીને 3,583 થઈ ગઈ છે. ત્યારે કોવિડ-19ના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,18,447 થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.